________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ્‰]
પ્રાચીન જૈન મૂર્તિ
[ ૨૦૫ ]
common in
glazel ope, m tle contrary, seem to be an adaptation by tle Buddhists from the Jainas, for they are not Buddhist sculpture or paintings, though they are egionally met with them also. In sculpture I may mention the Buddhist figure on the Taranga hill (Plato VII), and in painting I might refer to the frescoes at Pagan in Burma, some of which I have reproduced in my first memoir of the Gikwad's Areaeological series. ....... There are, however, other rea-ors which would indicate that the image should he treated as Buddhist."
અર્થાત્ “ધર્મચક્ર અને મસ્તકની શિખાના ચિહ્નો જૈનાએ પોતાના સમોવડીઆ બૌદ ધર્મના અનુકરણરૂપે સ્વીકારેલાં છે. બીજી બાજુ ચકચકીત ચક્ષુએ, જેનો પાસેથી ઔહ ધમે અનુકરણરૂપે રવીકારેલાં “હાય એમ લાગે છે, કારણ કે તે બૌદ્ધ ધર્મની મૂર્તિ એમાં અથવા ચિત્રામાં એટલાં બધાં જાણીતાં નથી, તાપણ કારણવશાત્ તેએની સાથે મલી આવે છે. મૂતિ તરીક ( ચિત્ર પ્લેટ ૭) ની તારંગાની ટેકરી ઉપરની (તારા દેવીની) બૌદ્ધ મૂર્તિને મારે ઉલ્લેખ કરવા જોઇએ, અને ચિત્ર તરીકે મારું બર્મામાંના પેગનના ભિત્તિચિત્રાના મારે ઉલ્લેખ કરવા જોઇએ, જેમાંનાં કેટલાંક મે' ગાયકવાડ સરકારના પુરાતન સંશાધન ખાતાની સિરીઝના પહેલા મેમેઈરમાં પ્રસિદ્ધ કર્યાં છે, + + + + + ગમે તેમ, બીજા પણ કેટલાંક કારણેા આ બાબતમા એવાં છે કે જે આ સ્મૃતિને ઔહધની કૃતિ તરીકે ગણવા પ્રેરણા આપે છે. ’
માન્યવર શાસ્ત્રીજી જણાવે છે કે ધર્મચક્ર અને શિખાનાં ચિહ્નો જૈને એ પાતાના સમેવડીઆ બૌદ્ધધર્મીના અનુકરણુરૂપે સ્વીકાર્યાં હોય તેમ લાગે છે, પરંતુ તે વાતની સાબિતી માટે કાઈ પણ પ્રમાણેા પેતે રજુ કરી શકતા નથી. ઉલટ જૈનધર્મોનાં આવશ્યક નિયુક્તિ ’ જેવા ઇસવીસન પૂર્વે ત્રણસે। વ પહેલાંનાં ધાર્મિક ગ્રંથેામાં તક્ષશિલામાં ધ ચક્ર તીની સ્થાપનાં હોવાનાં ઉલ્લેખા મળી આવે છે. આ પુરાવા સિવાય બીજા પુરાવાએ પણ જૈન ગ્રંથેામાં મલી આવે છે, પરંતુ આ ટુંકા લેખમાં તે ચર્ચાને સ્થાન નહી આપતાં એટલું જ સૂચવું છું કે ‘ ધર્મચક્ર’ની માન્યતા શાસ્ત્રોજી કહે છે તેમ બૌદ્ધધર્મના અનુકરણરૂપે નહી, પણ પેાતાની સ્વતંત્ર માન્યતારૂપે ઘણા જ પ્રાચીન સમયથી જેનેામાં ચાલી આવે છે અને તે આજે પણ પ્રચલિત છે. તમે કૈા પણ આાસનવાળા જૈન મૂર્તિ જુએ પછી તે કશાન કાલીન હેા કે મધ્યકાલીન, મધ્યકાલીન હું કે અર્વાચીન, દરેકે દરેક પબાસનવાળી જિન મૂર્તિના ખાનના મધ્ય ભાગમાં ધ ચક્રનું ચિહ્ન મળી આવશે.
.
વળી પાતે તારંગાની ટેકરી ઉપરની તારાદેવીની બૌદ્ધમૂર્તિ પેતાના રિપોટ'ના પ્લેઈટ નબર છે. માં પુરાવા તરીકે આપીને જણાવે છૅ કે, ‘ ખીજ ભાજી, ચકચકીત ચક્ષુએ,
For Private And Personal Use Only