SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : the four, represents, in all probability, the Buddha, seated cross-ledged in meditation with hands placed above the heels and the palms turned upwards. The Ushnisha is very prominently made and touches the niche-like halo round the head." અર્થાત્—“ ચાર મૂર્તિઓમાંની સૌથી મ્હોટી, ચિત્ર પ્લેટ નંબર ૪ અ વાળી, મુખ્ય મૂર્તિ પદ્માસનની એક ધ્યાનમુદ્રામાં અને ખેાળામાં એક હાથ ઉપર બીજો હાથ રાખીને ખેડેલી હાવાથી, બધી રીતે બૌદ્ધ મૂર્તિની રજુઆત કરે છે. મસ્તકની શિખા બરાબર ચેાકસાઇથી બનાવી છે, અને તે મરતકની પાછળ ગેાળ ફરતા આભામંડલને અડકે છે.” વળી રિપોર્ટના પાના ૭ ઉપર પ્રસ્તુત મૂર્તિની પીઠના ભાગની રજુઆત ચિત્ર નંબર ૪ બમાં કરીને શાસ્ત્રીજી જણાવે છે કેઃ-~~ “lle પ્રમાયટી (P. IV b) hows an old inscription incised on the back in minute late Brahmi letters. The style of image, however, is late and seems to belong to about the 7th century of the Christian era. The conventional and ornamental nature of the aura is an indication of late age. 33 અર્થાત્ “ચિત્ર નંબર ૪બ વાળી પ્રભાવલીની નીચેના ભાગમાં પાછળના સમયની બ્રાહ્મી લિપિમાં એક લેખ કાતરેલે દેખાય છે. તાપણ મૂર્તિને પ્રકાર ઇસ્વીસનના લગભગ સાતમા સૈકાના સમયને જાય છે. આભામંડલની પર પરા અને સુશેભિતપણાની રીતભાત તે પાછળના સમયની સાબીતી છે. '' માન્યવર શાસ્ત્રીજી આ મૂર્તિ બૌદ્ધ ધર્મની હાવામાં પરંપરાગતતા અને આભામંડલની સુશોભિતતાની રીતભાત, પદ્માસનની એક ધ્યાનમુદ્રાની રજુઆત, ખેાળામાં એક હાથ ઉપર ખજો હાધ રાખવાની રીત અને મસ્તકની શિખાની પાછળ ફરતાં ગાળ આભામંડલ હાવાનાં કારણાને મુખ્ય ગણે છે, પરંતુ ભારતની બ્રિટીશ સલ્તનતના પુરાતન સંશાધન ખાતા તરફથી ઈ. સ. ૧૯૦૧માં ન્યુ ઈમ્પીરીઅલ સિરીઝના વીસમા નબર તરીકે વર્ગસ્થ વિન્સેન્ટ સ્નાથ દ્વારા સંપાદિત The Jain Stupa and Other Antiquities of Mathura નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થએલ કુશાન સમયન પ્રાચીન સ્મૃતિ કે જે ચિત્ર પ્લેટ નબર ૮૫,૯૧,૯૨,૯૩,૯૪ અને ૯૮ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, તેને લક્ષમાં રાખીને આ લીલા કરી હાત તા આ સ્મૃતેિને તેએ શ્રા બૌદ્ધ સ્મૃતિ તરીકે નહી ઓળખાવતાં જૈન સ્મૃતિ તરીકે જ આળખાવત એમ મોટું માનવું છે. વળાં શાસ્ત્રીજી આ સ્મૃતિ ઔદ્દ હોવાની દલીલો કરતાં રિપેાટમાં જણાવે છે ક Silvinti the gમે nd the Ushnisha marks wcfe adopted by the Jainas from their rivals, the Buddhist. The For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy