SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેમુનિરાજ શ્રી સુશીલવિજ્યજી ( ગતાંકથી ચાલુ) કવીન્દ્રની મહાન્ કૃતિ-તિલકમંજરી” મહાકવિ ધનપાલે મહારાજના આગ્રહથી સાક્ષરવરને વિચારવા લાયક, દોષથકી ઉદ્ધાર કરનારી, વર્ણપૂરિત અને નવરસથી ભરપૂર એવી સંસ્કૃત ગદામય આર હજાર કના પ્રમાણવાળી “તિલકમંજરી” કથા રચી. આ કથા બાળભટ્ટ અને તેના પુત્ર પુલિંદે રચેલી કાદંબરીની સરસાઈ કરે એવી છે. આ માટે કવિ ધનપાલે તિલકમંજરીના ૫૩ લેક પ્રમાણ બળા મંગળાચરણના ૫૦મા શ્લોકમાં નીચે પ્રમાણે નિદેપ કર્યો છે : निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्काः श्रेातु कथा समुपजातकुतूहलस्य । तस्यापदातचरितस्य विनोदहेतो राज्ञः स्फुटाद्भुतसा रचिता कथेयम् ॥५०॥ અર્થાત્ સર્વશાસ્ત્રમાં નિપુણ છતાં જિનાગમત કથા સાંભળવાની અભિલાષાવાળા તે મહારાજા ભેજને વિનેદ આપવા અદ્દભુત રસવાળી આ કથા રચી. જ્યાં સુધી એ કથા પરિપૂર્ણ ન થઈ ત્યાંસુધી ધનપાલ રાતદિન તેમાં જ લાવ્યા [ ૧૮૧મા પૃષ્ઠનું અનુસંધાન] છીએ એવા પદે તેનું સન્નિધાન એટલે સાથે રહેગાપણું અર્થાત્ એક વાકયમાં દશ પદ છે. તેમાંથી નવ પદનો અર્થ આવડતું હોય અને એક પદનો અર્થ ન આવડ હેય ત્યારે તે નવ પદના અર્થને આધારે જે પદનો અર્થ નથી આવડતો તેનો પણ અર્થ સમજાય છે જેમકે-કમને કારણે પુur pવ પ્રતીતિ છે એ વાકયમાં આવતા પુષત્ર સિવાયના બીજા શબ્દોના અર્થોનું જ્ઞાન છે. તેથી કરીને શબ્દનો અર્થ સૂર્ય થાય એમ સમજાય છે. તેથી તે વાકયનો અર્થ બરોબર સમજાય કે સવારમાં પૂર્વ દિશામાં સૂર્ય પ્રકાશને વિસ્તાર છે. એ રીતે પ્રસિદ્ધ પદોનું સાન્નિધ્ય અર્થજ્ઞાનમાં કારણ છે. આ આઠે શકિતગ્રહને માટે પ્રાચીન યાયિકનું એક સૂક્ત છે: શશિ થાય છivમાન-જાવાઝથા ચારતw ! वाक्यस्य शेषाद्विवृतेर्वदन्ति सान्निध्यतः सिद्धपदस्य वृद्राः ॥ (અર્થ—અર્થની શક્તિનું પ્રહણ ૧ વ્યાકરણ ૨ ઉપમા ૩ કે ૪ આણવાકય પ વ્યવહાર ૬ વાકયશેષ ૭ ટીકા ૮ સિદ્ધપદનું સન્નિધાન એમ આઠ પ્રકારે થાય છે એમ વૃદ્ધો કહે છે.) એ પ્રમાણે જે શબ્દની જે અર્થને જણાવવાની શકિત હોય તે શબ્દ તે અર્થને બધિત કરે એ શબ્દનયનું સ્વરૂપ છે. (ચાલુ) For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy