________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસ્કાર મહામંત્ર માહાત્મ્ય
લેખક--શ્રીયુત સુચક્ર પુરૂષાત્તમદાસ અદામી
બી. એ. એલએલ. બી. રીટાયર્ડ સ્મા. કા. જજ ( ગતાંકથી ચાલુ )
નમસ્કાર મહામંત્રના મહિમા સૂચક દૃષ્ટાંતે
હવે પલાકમાં મળતા ફળ સંબંધી ખીજું દૃષ્ટાંત, દુરિયનલ ( કુંડિત્ત્વક્ષ)નું કહે છે.
પછી રાજસિંહકુમાર અને સુમતિ પ્રયાણ કરતા કરતા મથુરા નગરીમ` આવ્યા. ત્યાં પૂર્વદિશામાં એક યક્ષનું મદિર જોયું. તે મંદિર આગળ શૂળીએ ચઢાવેલા એક તરકરનું બાવલું હતું. તે એક શ્રાવકની પ્રતિમાને નમસ્કાર કરતું બતાવેલું હતું. તે જોઇ કુમારને અપૂર્વ આશ્ચર્ય થયું. તેણે તે યક્ષના પૂજારીને આ વૃત્તાન્ત શું છે તે જણુાવવા કર્યું. પૂજારીએ નીચે પ્રમાણે નિવેદન કર્યું :
“આ નગરીના શત્રુમન નામના રાજા છે. અહીં જિનદત્ત નામના એક ઉત્તમ શ્રાવક વસે છે. તે મહાસત્ત્વશાળી અને કરુણા રસને સમુદ્ર છે. નગરમાં એક વખત હુડિક નામે ચાર કયાંકથી આવ્યા . અને ઘણે ઘેર ચેરી કરવા લાગ્યા. એક દિવસ એક શ્રીમંતને ધેર ખાતર પાડયું અને ધણું સાનુ ચારી લીધું. ઘરના લેાકેા જાગી દયા અને પાકાર કર્યાં. કાટવાલના માસા આવી પહેાંચ્યા. ધરને ચારે બાજુથી ઘેરી લીધું અને મુદ્દા માલ સાથે ચેર પયડાયેા. પ્રભાતે રાજાને તે બાબત ખબર આપ્યા. રાજાએ તેને વિડળના કરી હવાને હુકમ કર્યાં. રાજાની આજ્ઞાનુસાર ચેરની અનેક પ્રકારની વિડ ંબના કરી ગધેડા ઉપર બેસાડી ચારને વધસ્થળે લઈ જવામાં આવ્યેા, ત્યાં તેને શૂળીએ ચઢાવ્યું, અને આજુબાજુ છુપી પેાલીસના માણસા ગાઢવી દીધાં અને તેઓને હુકમ કર્યો કે આ ચેકરના સંબંધી કાઇ ત્યાં આવે તે તેની તપાસ રાખવી જેથી તે સંબધીને પણ પકડીને સજા કરી શકાય. શૂળી પર ચઢાવેલા ચારને અત્યંત તૃષા લાગી. તેણે ત્યાં આગળ આવતા માણુસાને પાણી લાવી આપવાની યાચના કરી. રાજાના ભયથી કાઇ તેને પાણી લાવી આપે નહિ. એટલામાં જિનદત્ત શેઠ ત્યાં આવી પહોંચ્યા. તેની પાસે ચારે પાણીની યાચના કરી. તે શેઠ મહા યાળુ હતા. તેમણે ચેરને કહ્યું: ‘હું પાણી લાવી આપીશ, પણ તને પંચનમસ્કાર મંત્ર બતાવું તેનું એક ચિત્તથી પાણી લાવું ત્યાં સુધી સ્મરણ કર્યાં કર, કે જેથી તારી શુભ ગતિ થાય. હિંસા કરનારા, જૂૐ ખેલનારા, પરધન હરણ કરનાર, પરસ્ત્રીમાં રકત રહેનાર અને ખીજા લોકનિંદિત અનેક પાપકાર્યો કરનાર માનવા પણ પ્રાણુત્યાગને અવસરે મંત્રરાજનું સ્મરણ અવિરતપણે કરે તે અનેક દુષ્કર્મોથી ઉપાર્જન કરેલી માઠી ગતિને ક્ષય કરીને સ્વનું સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે, માટે તારે જરૂર આ પ્રમાણે એ મહામંત્રનુ સ્મરણુ એકાગ્રચિત્તથી કર્યા કરવું.' ચારે તે કબૂલ કર્યું અને પેાતાને થતું દુ:ખ નહિ ગણુકારતા વારવાર તેનુ સ્મરણુ
For Private And Personal Use Only