________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ ३ जीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी।
a પુત્ર, સ્ત્રી, ભાઈ, ભગિની આદિ સ્વજન તથા પરજન આદિ જીવ ઉપર, સ્થાણુ કંટક, પત્થર આદિ અજીવ ઉપર ક્રોધથી ઉત્પન્ન થએલ દુષજનક ક્રિયાને પ્રાદેષિકી ક્રિયા કહેવામાં આવે છે. આનું બીજું નામ પ્રાદેવિકી ક્રિયા પણ કહેવામાં આવે છે. આ તથા ઉપરની ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી રહે છે.
४ स्वपरसन्तापहेतुः.क्रिया परितापनिकी ।
૪ સ્ત્રી, પુત્ર આદિના વિરહથી ઉત્પન્ન થએલા દુઃખના સમૂહથી પીડિત થએલ સ્વ૫ર સંતાપ હેતુ શિરસ્તાડન, ઉરસ્તાડન આદિ શિષ્ય પુત્ર સેવકાદિ તાડનભૂત ક્રિયા પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા નવમાં ગુણસ્થાનક સુધી રહે છે.
५ स्वपरप्राणवियोगप्रयोजिका क्रिया प्राणातिपातिकी।
૫ પોતાના હાથથી અથવા બીજાના હાથથી પહાડના શિખર પરથી પડીને અથવા પાણી અને અગ્નિમાં પ્રવેશ કરીને, શસ્ત્રથી પેટ ફાડવાની ક્રિયા આદિથી પિતાના પ્રાણને વિયોગ કરનારી તથા ક્રોધ, મોહ, લોભ આદિથી પિતાના હાથ પરના પ્રાણનું વિયોજન કરવું તે પ્રાણાતિપાતિક ક્રિયા કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.
६ जीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाऽऽरम्भिकी ।
૬ જીવમાત્રનો પિતાના અથવા પરના હાથવડે જે વાત તે છ વડે છવધાન તથા દંડ, મુદગર આદિ વડે જે ઘાત તે આજીવથી બનેલ છવધાત કહેવાય અને અજીવનો એટલે ચિત્ર આદિમાં ચિતરેલ સ્ત્રી, પુરુષ મયૂર, કુકુટ આદિ ચેતનાવિયુત ચેતનથી અથવા અજીવ દંડ શસ્ત્રાદિથી જે ઘાત તે અજવઘાત એમ બે ભેદ આરંભિકી ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહે છે.
७ जीवाजीवविषयिणी मूर्छानिवृत्ता क्रिया पारिग्रहिकी।
૭ જીવ તથા અજવને વિષય કરનાર મૂછથી ઉત્પન્ન થયેલ ક્રિયા પારિગ્રહિક ક્રિયા કહેવાય છે. મતલબ કે અનેક ઉપાયો વડે પશુ, સેવક, ધન, ભૂષણ, વસ્ત્ર આદિ ઉપાર્જન કરતી વખતે તથા તેના રક્ષણ સમયે ઉત્પન્ન થતી મૂછ આ ક્રિયાને પેદા કરે છે અને પાંચમાં ગુણસ્થાનક સુધી રહે છે.
८ मोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्ययिकी ।
૮ મેક્ષના સાધનરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્વપરને વંચન કરવાની અભિલાષાવાળાની માયાના કારણરૂપે જે ચેષ્ટા એ માયા પ્રત્યયિકી ક્રિયા કહેવાય અને તે સાતમા ગુણસ્થાનક સુધી રહે છે.
९ अभिगृहीताऽनभिगृहीतभेदभिन्ना अयथार्थवस्तुश्रद्धानहेतुका क्रिया
मिथ्यादर्शनप्रत्ययिकी ।
૮ અભિહિત અને અનભિગ્રહીત એવા બે ભેદે બેટી વસ્તુની શ્રદ્ધા કરાવનારી ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કહેવાય છે, ત્યાં અભિગ્રહીત અજીવ આદિ હોનાધિક પરિમાણાદિને કહેનાર દર્શનના માનનાર પુરુષને વિષય કરનારી અભિગૃહીત કહેવાય. તથા અનભિગૃહીત કુદષ્ટિ
For Private And Personal Use Only