SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨ www.kobatirth.org સાર પક सत्य पूतं वदेद् वाक्यं, वस्त्रपूतं पिबेज्जलं । दृष्टिपूतं न्यसेत् पादं मनःपूतं समाचरेत् ॥ १ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only { ૫ ) સાચુ ખેાલવું, પાણી ગળીને પીવું, જોને ચાલવું તથા સદ્ભાવના રાખીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી. જે માણસ સાચુ' વચન ખેલે છે, તેની આગળ અગ્નિ જલ જેવા, સમુદ્ર સ્થલ જેવા, શત્રુઓ મિત્ર જેવા, અને દેવા દાસ જેવા બની જાય છે. આ બાબતમાં શેઠ મુહણુસિંહની બીના જરૂર યાદ રાખવા જેવી છે. તે ટૂ'કામાં આ પ્રમાણે જાણવીઃ દીલ્હી શહેરમાં મુહસિદ્ધ નામે એક શેઠ રહેતા હતા, તે સત્યાદિ હતા. આથી લેાક વ્યવહારમાં તેમની આખરૂ પણ સારી ફેલાઈ હતી. તેમના પિતાનું નામ જસિંહ હતું. એક વખત બાદશાહ પિરાજની આગળ કાઈ ચાડીયાએ કહ્યું કે “આ મુહહુસિંહની પાસે ૫૦ લાખ પ્રમાણુ ધન છે. તે મહાધનવાન હોવાથી તેને ગુનામાં લેવા જેવા છે” આથી બાદશાહે રોટ મુદ્ધસિદ્ધને ખેલાવ્યા, અને પૂછ્યું કે તમારી પાસે કેટલું ધન છે ? જવાબમાં શેઠે નમ્રતાથી જણાવ્યું કે હું તપાસીને આવતી કાલે જવાબ આપીશ. પછી શેઠે ધેર જઇને તમામ ધનની ગણત્રી કરી અને તેની કાગળ ઉપર નોંધ લઇને બીજે દિવસે બાદશાહની પાસે આવીને સત્ય બીના જાહેર કરી કે હે સ્વામી, મારી પાસે ૮૪ લાખ અણુ ઢાંક પ્રમાણુ મીત છે. આવી સત્ય બીના સાંભળીને ખુશી થયેલા બાદશાહે બીન ૧૬ લાખ ટાંક આપીને તેને કાટીશ્વર (કરાડાધિપતિ) બનાવ્યા. શેઠ મુસિંહે પેાતાની ખ્યાતિ પ્રમાણે દાનાદિ ધાર્મિક કાર્યોમાં ઉલ્લાસથી લક્ષ્મીને વાપરીને પેાતાનું (કાટીશ્વર) નામ સાક કર્યું. આમાંથી બેધ એ લેવા કે સત્ય વચન ખેલવાથી અમુક નૃતના લાભ મળે છે અને સત્પુરૂષાની લક્ષ્મી જગતભરના જીવાના કામમાં આવે છે. કહ્યું છે કે मेहाण जलं चंद्राण चंदिमा तरुवराण फलनिवहो ॥ सुपुरिसाण वित्तं सामण्णं सयललोयस्स ॥१॥ મેધનું પાણી, ચંદ્રમાના પ્રકાશ, ઝાડનાં લે અને સત્પુશ્ત્રાની લક્ષ્મી (કમાણી) આ ચાર વાનાં સ` લેાકને સામાન્ય હોય છે. એટલે તે તમામ લોકેાના કામમાં આવે છે. ઉપરની બીના લક્ષ્યમાં લઇને સમજી જીવેએ જરૂર સત્ય ખેલવાની ટેવ પાડવી જોઇએ. એ પ્રમાણે ‘સાચું ખેલવું એ વાણીના સાર છે' આ બીજા ‘સાર'ની ખીના જણાવી (૩-૪) આયુષ્યના સાર કીર્તિ અને ધમ આયુષ્યને સાર કીર્તિ અને ધમ છે. આખરે અને ધર્મ વિનાનું જીવતર નકામું ગણાય છે. શાસ્રકાર ભગવતે (૧) મનુષ્યાયુ (૨) દેવાયુ (૩) તિર્યંચાયુ (૪) અને નરકાયુ એમ ગતિની અપેક્ષાએ ચાર પ્રકારનુ આયુષ્ય કર્યું છે. તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્તમ હ્યુ છે, તેમાં મુદ્દો એ છે કે માનવ જાત વિનય વિવેકથી અવિચ્છિન્ન પ્રભાવશાલ ત્રિકાલાબાધિત શ્રી જિનધર્મની આરાધના કરીને આ લેાકમાં કાર્ત્તિ મય જીવન ગુઃશ્ર્વરીને પરલેકમાં પણ આત્મહિત સાધી શકે છે. મેતીનું પાણી ઉતર્યા પછી તેની સારી કીંમત ઉપજે જ નહિ, કારણ કે તે નિસ્તેજ થઈ ગયું. એમ માનવજાત આબરૂને લઈને સત્તે દેખાય છે. પરાપુકાર, દાન, શીલ તપ, ભાવનાદિમય ધર્મસાધના કરવાથી આબરૂ મેળવી શકાય છે. દાનગુણુને લઇને રાજા, કુમારપાલ, મથી વસ્તુપાલ તેજપાલ યા
SR No.521551
Book TitleJain Satyaprakash 1939 10 SrNo 51
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy