________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાકવિ હેમવિજયગણિ
અક ૧ ]ઃ
૪૧ ]
કાવ્ય રચેલ છે. તેમાં ૧૬ સ કરી પોતે સ્વર્ગસ્થ થતાં તે પછીના પાંચ સર્ગા તેમના ગુરૂભાઈ વિદ્યાવિજયના શિષ્ય ગુણવિયે, સ સ પરની પોતાની ટીકા નામે વિજયદીપિકા સહિત, પૂરા કર્યા. ૧૬૮૮માં.
આ કાવ્યમાં મુખ્યપણે વિજયસેનસૂરિનુ વૃત્તાન્ત છે. છતાં હીરવિજયસૂર અને વિજયદેવસૂરિનાં વૃત્તાંત અને ધણી ઐતિહાસિક હકીકતા મળે છે (પ્ર. ય. ગ્રં. ન.૨૩) ગુણવિજયે આ ટીકા ઈલાદુંમાં આરંભી કેટલીક માધપુર દુર્ગં ( જોધપુર ), શ્રીમાલમાં રચી, છેવટે શ્રીરાહિણી ( સિરોહી )માં પૂરી કરી, અને ચારિત્રવિજય વાચકે શેાધી, (એ). વિજયપ્રશસ્તિની છેવટની પ્રશસ્તિ )
પૃ. ૬ ૦૭—હેમવિજય ૧૬૬૧
પૃ. ૧૪૩. હીરવિંયસૂરિના સમાગમથી અકબર બાદશાહે શું કર્યુ એ ટૂંકામાં તેમના જ સમયમાં શત્રુંજય પરના આદિનાથ મદિરના હૅમવિજયગણિએ રચેલા ૧૬૫૦ના પ્રાસ્તિ લેખમાં જણાવ્યું છે. જિનવિજયજી સંપાદિત પ્રાચીન લેખ સ’ગ્રહમાં હેમવિજયગણિ (ત. આનવિમલસૂરિના આજ્ઞાવતી શુભ વિમલ-ક્રમવિજય ૫. શિ.)
ક્રમવિનય રાસ,૧૬૬૧ મહેસાણા.
નાટ----તેમની કેટલીક કૃતિએ પાટણના હાલાભાઈના ભંડારમાં છે—
૧૬૨૮ માં રાધનપુરમાં કલ્પસૂત્ર પર કિરણાવલી નામકી ટીકા ( પ્ર. આ. સભા, ન ૭૧) અને સ ૧૬૩૯ માં જંબૂદીપ પ્રાપ્તિ પર વૃત્તિ રચી. આ છેલ્લી વૃત્તિની એક પ્રશસ્તિ ( વે નં ૧૪૫૯ ) માં અને તેમાં કકિરણાવલીકાર ધસાગર ઉ, . તેમજ વાનરૠષિ (વિજયવિમલ) એ સહાય આપી તેમને તેનું સંશોધન પાટણમાં ત. વિજયસેનસૂરિ, કલ્યાસુવિજયગણુ, કલ્યાણુકુશળ અને લબ્ધિસાગરે કર્યું હતું, અને તેની આ પ્રસ્તિ હુવિજયે રચી.
પં. લાવિજય વ્યાકરણ શાસ્ત્રમાં અત્યંત પ્રવીણ હતા. યાગશાસ્ત્રના ... नमो ુરારિ” શ્લોક ઉપર ૫૦૦ અર્થ કરેલ છે, એમ પટ્ટાવલીઓમાં ઉલ્લેખ છે. સ. ૧૪૪ના શ્રીમાલવશીય શ્રેષ્ઠી ભારમલ્લ પુત્ર સંપતિ ઈંદ્રરાજે વૈરાટનગરમાં નવીન બંધાવેલા ઈંદિવહારના જિનમંદિરની પ્રશસ્તિ એમણે રચી છે. ( જુએ જિન. વિ. ૨. ૩૯ ) તેમણે સ. ૧૬૪૪માં વૈરાટનગરના દેરાસરની પ્રશસ્તિ લખી. સ. ૧૬૫૨માં વિજયસેનસૂરિશિષ્ય વિનયકુશળે રચેલા સ્વાપત્તવૃત્તિયુક્ત ‘ ભીંડળ પ્રકરણ ' ( પ્ર.આ. સભા, સહ ૧૬૫૬ ખંભાતમાં હૅમવિજયે રચેલા ઋષભશતક, સ૦ ૧૬૫૮માં કલ્યાણવિજય તથા મુનિવિજયના શિષ્ય દેવવિજયગણિકૃત જિનસહસ્ર નામનું સ્તાત્ર ( તેની સુએ।ધિકા તૃત્તિયુક્ત) અને કમળવિજય શિષ્ય હેમવિજયગણિ રચિત ચિંતામણિ પાર્શ્વનાથ નામક દેરાસરની પ્રશસ્તિનું એમણે સંશોધન કર્યું. કલ્યાણુવિજયસૂરિ રાસ તેમણે બનાવ્યા છે.
For Private And Personal Use Only