________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમક્ષાત કે પરમમાહેશ્વર
અફ ૧
-[ ૨૩ ]
અન્ય રીતરિવાજો સબંધી જે સામગ્રી ઉપલબ્ધ થઈ શકી એ જૈન શ્રમણાનાં પ્રધા, ચિત્રા કે રાસાને આભારી છે. અરે, એક નેતર વિદ્વાન સાહિત્યકારે તે અેટલે સુધી લખ્યું છે કે ગૂજરાતના ઇતિહાસમાંથી શ્રીમદ્ હેમચંદ્રને ખસેડી લ્યે તે-અગર તેઓશ્રીની પ્રભાવપૂર્ણ ને ચમત્કારી કૃતિએને બાજુ પર રાખો પછી કઇ જ રહેતું નથી !
તે
રાજ્ય
દરબારમાં જૈન
મહારાજા કુમારપાળ સુરત જૈનધમી હતા. તેમજ તેમના મંત્રીઓનુ વધારે જોર હતું અને એ સમયે અહિંસાનુ ગૌ વ એટલી હદે વધારી દેવામાં આવ્યું હતું કે ત્યાથી ક્ષાત્રવૃત્તિ ને ક્ષાત્રતેજ ઘસાઇ ગયાં ! પ્રજામાંથી લડાયક વૃત્તિ મરી ગઇ ! વિષ્ણુકશાહી યામાં ડરપેાકતા ઘૂસી ગઈ અને તેથી જ ત્યાર પછીના થોડા સમયમાં ગુજરાત પરિધનતાની શૃંખલામાં જકડાયું !-આ જાતનાં લખાણે। એક કરતાં વધુ સાક્ષરોનાં થયાં છે, એટલું જ નિહ પણુ અણુહિલપુરને અસ્ત કિવા લડાયક વૃત્તિની તગાશને ટાલા અહિંસાને શિરે ચઢાવી એ માટે કારણભૂત મહારાજા કુમારપાળ અને તેમના જૈન મંત્રીએ તેમજ જૈન પ્રજાને લેખવામાં આવે છે! આ જાતની ભ્રમમૂલક માન્યતા પ્રસરાવવામાં જૈનેતર લેખકેાની જે સંખ્યા દષ્ટિગોચર થાય છે એમાં પકાયેલા સાક્ષરે અને ઘણા ખરા જ્ઞાતિએ દ્વિજ મહાશયે છે. જગત મશહુર કરણઘેલે અને મત્રી માધવના પ્રસંગ કે જે ગુજરાતના પતનને તે જૈનેાની ધ્યાને ઉતારી પાડવા એછા પ્રયાસ નથી આ પ્રયાસ કંઇ નવા પણ નથી. એનાં મૂળ તે કે થયાં ત્યારથી જણાઈ આવે છે. ફાબ સાહેબની કરવામાં આવી છે કે શીલગુર નામના યિતએ ગવતી રૂપસુન્દરીને આશ્રય આપ્યો હતા એ વાત જૈન શ્રમણાએ ઉપજાવી કહાડી છે ! આજે પણ પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથના દેવાલયમાં શ્રી શીલગુણુસૂરિ તથા વનરાજની એ વેળાને ઉપકાર સભારી મૂકવામાં આવેલ મૂર્તિએ મેાજીદ છતાં અને જૈન ગ્રંથમાં એ વાતની સત્યતાના સંબંધમાં સંખ્યાબંધ લખાણ છતાં એને અપલાપ કરનારાં અનુમાનેા ખડા કરવામાં આવે છે. એ ઉપરથી તે। એક જ સાર ખેંચાય કે એની પાછળ સાંપ્રદાયિકતા ડાકીણી ડાકલા વગાડી રહી છે.
ખાસ બનાવ છે એને ઢાંકવા સેવાયા ! વળી દ્વિજ લેખકેને અહિલપુરની ગાદીનાં મંડાણ રાસમાળામાં પણ એવી ટિપ્પણી
‘પ્રબંધચિંતામણિ'માં કે અન્ય જૈન ગ્રંથેામાં આવેલ અન્ય બાબત-સોમનાથ કે શૈવ ધર્મના પ્રભાવ સૂચવતાં અન્ય વૃત્તાન્તા-જરૂર શાસ્ત્રીજી અને એમના જેવા બીજા લેખકાના ગળે ઉતરે છે; કુક્ત વાત ગળે ઉતરતી ત્યારે અટકે છે કે જ્યારે એ લેખક કઈ જૈનધર્મની પ્રભાવનાની કિવા કોઇ જૈનધર્મી રાજાની વાત કરે છે!
જૈનેતર લેખકા શ્રમણ સંસ્કૃતિને અભ્યાસ યથાર્થ રીતે કરશે તે જણાશે કે જૈત ધર્મી સાધુઓને ઈરાદાપૂર્વક ખાટું ચિત્રણ કરવાના કઈ હેતુ નથી હાતા. બાકી જુદા જુદા પ્રદેશમાં પગપાળા વિચરવાને તેમને આચાર હોવાથી તેઓના સર્જનમાં જુદા જુદા પ્રદેશમાં ચાલતી કિવદન્તીએ સહજ સ્થાન પામે એટલે એમાં કેટલીકવાર વિરાધાભાસ જેવું કે માન્યતા ફેર જેવું કે અતિશયેાકિત જેવું જણાય, આમ છતાં વિના સકાચે કહેવું જોઈએ
For Private And Personal Use Only