________________
અંક ૧૨]
સાસુ-વહુનાં મંદિરે
[૫૭]
શ્રી કાવી તીર્થ સ્તવન
(રાગ-ભવિ તુમે વંદો રે સુરીશ્વર ગચ્છરાયા) ભવિ તુમ સુણો રે, કાવી તીર્થ મહિમાય; બહષભ ધર્મર દેવ રે, પૂજો પ્રેમે જિનરાય. (અંચલી) ગુર્જરદેશ વડનગર રે, નાગર બ્રાહ્મણની જાત, ભદ્રસિઆણું ગેત્રને રે, દેપાલ ગાંધો (વખ્યાત. ભવિ તુમે. (૧) સકળ પરિવારે સહિત, વચ્ચે થંભણ માંહે; દ્રવ્ય કેટી ઉપાર્જન કરી, ખરચે ધર્મની માંહે. ભવિ તમે અલુઆ નામ તસ બાલુડો, તેહને લાહકે સુત; તાસ બાહુઓ ને ભગાધરે, ધમશ્રધ્ધાવત પુત. ભવિ તુમે. (૩) જેષ્ઠ બાડુઆ નામ ગાંધોન, પે પરીન હરનારી, પિપટી કુખે ઉત્પન્ન થયે રે, ગુણવંત કુંવર ભારી. હારાદેવીથી ઉપન્યા રે, ધરમશી ને વીર ભારી; કુંવર વરનારી વીરબાઈ, ધરમશીની ધરણું નારી. ભાવ તુમે(૫) એક દીન કુટુંબ ભેગું થઈને, સુકૃત સંચય વિચારે; અનુ કાવી તીર્થ નિહાળતાં, હૃદય ઉસે ભારે. ભવિ તુમે. () શુભ મુહર્ત શુભ ઘડીએ, શુભ મંગલ દિવસે; જીર્ણોધ્ધાર કરાવે ભારે, ત્રષભ મૂત્તિ તહાં ૧ઠાવે. ભવિ તુમે. (૭) સંવત સોળસે ઓગણ પચાસ (૧૬૪૯), સ્થાપે સર્વજીતપ્રાસાદ; શાસનથંભ સેનસૂરીશ્વર, કરે પ્રતિષ્ઠા અપાર. ભવિ તુમે. (૮) હીરા સાસુ વધુ વીરા સાથે, ષ ૧૨ દશન આવે, પ્રાસાદ શેભે અનૂપ પણ, મૂલદ્વાર નીચું લાગે ભવ તમે. (૯) એમ વધુ વચન સુણ સાસુજી, મહેણું મારે તતકાળ; પીયર ગૃહથી ધન મંગાવી, ખર્ચ ખૂબ દીનાર. ભવિ તુમેન્ટ (૧૦) મહેશું સુણું વધુ સાસુજીનું, પીયરથી લાવે ધન ઢગ-૧૭ સંવત સેલસો પચાસ (૧૬૫૦) વર્ષે ખાતમૂરત મહંત ભવિ તુમેહ (૧૧)
ડે છે છે તે છે ?
૧ આદીશ્વર પ્રભુ રે ધર્મનાથ સ્વામી. ૩ થંભનપુર (ખંભાત). ૪ પુત્ર. ૫ પુત્ર. ૬ મેટ. છ સ્ત્રી. ૮ કુંવરનામને પુત્ર. ૯ અનુપમ. ૧૦ સ્થાપન કરે. ૧૧ જમટ્ટર હીરવિજયસૂરીશ્વરજીના શિષ્યરત્ન “ફૂર્યાલસરસ્વતી” પદથી અલંકૃત. ૧૨ આદીશ્વરપ્રભુના દર્શનાર્થે. ૧૭ વહુનું. તે સાંભળી. ૧પ પિતાના. ૧૦ ઘેરથી. ૧૭ ધનને. ઢગલો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org