SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અ૧૦-૧૧] સાસુ-વહુનાં મદિર [ ૫૪૫ ] a પૂર્વે દરેક ગેાખલામાં પ્રભુની મૂત્તિ હતી. વિશેષતાની વાત એ છે કે મંદિરમાં મુસલમાનની મસ્જીદના જેવા એ મીનારાઓ છે, જેને લઇને જ આ મંદિર મુસલમાનના હાથમાંથી બચ્યું હોય એમ સહેજે કલ્પના થઈ શકે છે. કારણ કે-એ જ કાવીમાં જેનેતરાનાં ૧૦૮ શિવમંદિરે હતાં, કે જેને મહમદ બેગડાએ તેડી-ફાડી ખેદાનમેદાન કરી નાખ્યાં. અત્યારે તે સ્થàા ખંડિયેર જેવાં પડેલાં છે. આટલા ઉપરથી એમ જણાઈ આવે છે કે પૂર્વે આ નગરી શ્રેણી જ વિશાલ હાવી જોઇએ. લોકાની વસ્તી પણ ઘણી જ હેવી જોઇએ. સમૃદ્ધિવાન પણ અવશ્ય હશે. આ જિન–મંદિર પૂર્વ-પશ્ચિમ ૯૦ કુટ તથા ઉત્તર-દક્ષિણ ૬૧ ફુટ છે. મંદિરના બહારના ભાગમાં રાયણુ વૃક્ષ છે, તેની નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં છે. “ રત્નતિ પ્રસાર ”. વહુએ બંધાવેલા જિન-મંદિર તરીકે મશહૂર છે. તેમાં મૂળ નાયકજી શ્રી ધર્મનાથ ભગવતની મૂત્તિ છે. એ હેરાસરમાં પશુ શીલાલેખ છે. તેમાં વિ. સ. ૧૬૫૪માં આ દહેરાસર બંધાવ્યાના ઉલ્લેખ છે. દહેરાસર શિખર અને બાવન જિનાલમથી સુશેભિત છે. ખાવને બાવન દેરીએ વિધમાન છે અને તેમાં ઘણી પ્રાચીન મૂર્ત્તિ`એ પણ છે. મૂલ જિનાલયની વિ. સં. ૧૬૫૪ના શ્રાવણુ સુદ ૯ શનિવારના શુભ દિને વિજયસેનસૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા થયેલી છે. ઐતિહાસિક પ્રવાદઃ ગુણવંતી ગુજરાતના ગૌરવસમા વડનગર (વટનગર)ના રહીશ દેપાલ નામના ગાંધીના વશમાં ઉત્પન્ન થયેલા ધર્માંચુસ્ત બાહુક અને અલુઆ ગાંધી કુટુંબ સહિત કાવી નગરમાં યાત્રાર્થે પધાર્યા. તે સમયે કાવીની ઘણી જાહેાજલાલી હતી. નગરી તરીકે તેની પ્રસિદ્ધિ સારી હતી. લેક વર્ગની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. બધાએ શ્રી આદીશ્વર ભગવતની મૂર્તિનાં ભાવપૂર્વક દર્શન કર્યાં. ઘણા જફામાપૂર્વક પ્રભુની પૂજા કરી. મંદિર ધણું જ જીણું થઈ ગયેલું જોઈ તેના છગાંધાર કરાવવાની ભાવના થ. તે સમયે તપગચ્છનાયક શ્રી વિજયસેનસૂરીશ્વરજી પણ પરિવાર સહિત ત્યાં ભિરાજમાન હતા. તે સમયના લાભ લઈ ખાડુઆ ગાંધીની પત્ની હીરાખાઈએ લાખ્ખા રૂપિયાના ખરચે ગગનચુંબી એક ભવ્ય પ્રાસાદ બંધાવી સં. ૧૬૪૯ના માગસર સુદિ ૧૩ને રાજ શ્રી ઋષભદેવ વિભુની મૂતિ સ્થાપન કરી. અને તે જ સૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. તે પ્રાસાદ “સર્જિતર પ્રાસાદ” એ નામથી પ્રાંસદ્ધ થયે. ૨૦મી ફાસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત સવિતા નામાવતિ”માં ૫૦ ૩૮૩માં નીચે પ્રમાણે ચે— લાવી તીયના ઋષભપ્રાસાદ-માં જંબુસર પાસેના અને ખંભાત બદ્રની સામે હીર ઉપરના કાવી તીથ'માં વડનગરા નાગર બ્રાહ્મણ માડુઆ ગંગાધરે જૈનધમ ધારીને શ્રી ઋષશનને પ્રાસાદ સ` ૧૬૪૯ના માગ શીષ સુદ ૧૭ સેમવારે બધાવ્યું, તેના લેખતું અક્ષરા તર છે. એમાં જણાવેલ છે કે ખ ંભાત (રત સતીશ’-ત્રખાવતી)માં વડનગરા નાગર બ્રાહ્મણો વસતા હતા તે ધનાઢચ અને બંશીય હતા. તેમની વધુ શાખાના ભદ્રગાત્રના એક સુષમ શીલ ધારણ ગાંધી દેપાલ હતા, તેને પુત્ર અમ ધારન, તેના પુત્ર (નામ લેખમાં તારવું વડીયા ભૂખ્યા છે), સાથે તેની ધમાલ પત્ની લતિકાથી ખાડુ ગંગાધર નામના પુત્ર થયા. તેણે પેાતાના ખાતુબલથી વિત્ત સપાદન કીધું હતું. તે ધૈય, ઔદાય' આદિ ગુણાથી યુક્ત અને વ્યવહારિગણમાં મુખ્ય હતે. તેને ત્રણ પુત્ર હતા તેમાં મેટા પુત્ર કુરછ, તે ભાડુમા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy