________________
[૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
=
અનિષ્ટ જન્મવા જ ન પામે, તેમજ કઈ પણ પ્રકારને બખેડે, ટેટ યા તાણુતાણી ન થાય. આવા ધર્મવાદથી સામાન્ય જનસમાજની પણું તત્ત્વજિજ્ઞાસા વૃદ્ધિ પામે અને તવચર્ચા પ્રત્યે એને અગાઉને કંટાળો અને ઉપેક્ષાભાવ નાબુદ થઈ જાય. માટે જ આવા ધર્મવાદોની જરૂરીઆત એ જીવન નિર્વાહના અન્ય ઉપકરણની જેમ તત્ત્વગષકોને માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. ધમવાનું અતિમ કેવું હોય?
આવા તત્વવેષક અને મધ્યસ્થ આત્માઓને માટે સહજરીત્યા આવશ્યક મનાતા, ધર્મવાદનું અન્તિમ ફલ યા પરિણામ કર્યું હોઈ શકે તે વિષે પૂ. હરિભદ્રસૂરિજી આ મુજબ સુચવે છે–
विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याचनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात् तत्पराजयात् ॥
એ વસ્તુ સ્પષ્ટ છે કે આવા ધર્મવાદને કરનાર અને વાદીઓની પરસ્પરની પરિસ્થિતિ એકાન્ત હિતાવહ હોય છે કે જેના યોગે, વાદિને ઈતર ધર્મ સંપ્રદાયના વાદીને પરાજય થાય તે તે વાદી પોતાના ધર્મ સિધાન્તને છેડી, સત્ય ધર્મને નિખાલસતા પૂર્વક સ્વીકાર કરે છે. તેમજ તે ઈનર ધર્મ સંપ્રદાયના વાદી આ ધર્મ સંપ્રદાયના વાદીને યુક્તિયુકત રીતિયે એના મન્તવ્યમાં એની હાર કબૂલાવે તે, વાદ કરનાર ધર્મને પિતાને અત્યાર અગાઉન જે પ્રમાદ તેને નાશ થાય, અને અતવમાં જે તત્વબુદ્ધિ મોહથી કરી હેય તે મોહ ચાલ્યો જાય. એટલે જય કે પરાજયમાં આ ધર્મવાદ એવી સ્થિતિને છે કે કેઇને માનભંગ, અપમાન કે વૈર વિધિ વધે નહિ, કિન્તુ નમ્રતા, સરળતા અને નિખાલસતાના યોગે, જય પરાજય બન્નેમાં કાંઇ ને કાંઈ બનેને લાભ થાય છે, પણ તકશાન કે અનર્થ કોઈ પણ પ્રકારને જન્મ જ નહિ.
એટલે શુષ્કવાદ અને વિવાદની પરિસ્થિતિ તેમજ ધર્મવાદની પરિસ્થિતિ એ બને વચ્ચેનું અતર સામાન્ય જનસમાજના ખ્યાલમાં સહેલાઈની આવી શકે તેમ છે. માટે જ ધર્મવાદ એ વાતનું સાચું અને અવિકૃત-શુદ્ધ નિર્ભેળ રવરૂપ છે. જ્યારે શુષ્કવાદ અને વિવાદ એ વાદનું તદન વિકૃ–સ્વરૂપ કે જે વિતાવાદ અને ઝઘડાળુવાદ તરીકે ઓળખાય છે. આ ધર્મવાદની આવશ્યક્તા ઉકર ગ્રન્થકાર સુરિવર, અતિ ભાર મૂકે છે; અને જૈન શાસનમાં માનનાર આત્માઓને આવા વાદ યા તત્વચર્ચા કરવાને સમજાવે છે. પણ તે કયારે કયા કાલને માટે એ વગેરે વસ્તુનું ભાન આ ધર્મવાદ કરનાને હેવું જોઇએ એ વિષે, એ સૂરીશ્વરજી ફરમાવે છે કે
देशाधपेक्षया चैव विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यों विपश्चिता ॥
વિપતિ-બુદ્ધિમાન પુરૂએ, ગામ નગર દેશ, સભ્ય, વગેરેની બરોબર ચોકસાઈ પૂર્વક, ધર્મની પ્રભાવના યા લઘુતાના વિચાર કરવા પૂવક વાદ કરે. વાદ એ સારો, અને ઉપકારક છે પણ સભ્ય સમાજ તેને જીરવી શકવાના સામર્થ્ય વિટાણે હોય તે તે ધર્મવાદ
તેવા પ્રકારની શાસનપ્રભાવના યા તત્વચર્ચાના અતેના નવનીતને, જન સમાજની Jain Eduઅભ્યતાને કારણે, કરી શકવાને અસમર્થ બને છે. માટે જવાં આવે અબુઝ સભ્ય
> www.jainelibrary.org