________________
[૫૮]
મી જન સત્ય પ્રકાશ
[ વર્ષ છે
શ્રી કુમારવિહાર પ્રશસ્તિ કાવ્યને ૮૭ મે ક આ પ્રમાણે છે;– गम्भीरः श्रुतिभिः सदाचरणतः प्राप्तप्रतिष्ठोदयः सत्कान्तारचितप्रियो बहुगुणो यः साम्यमालम्बते। श्रीलुक्यमरेश्वरेण विबुधश्रीहेमचन्द्रेण च, श्रीमदवाग्भटमन्त्रिणा व परिवादिन्या च मैत्रेण च ।
આ શ્લોકમાં ટ રીતે દષ્ટિગોચર થતાં ઉપમાને સિવાય બીજા ઉપમાને તેઓએ ઘટયા છે, જેની સંખ્યા ૧૧૬ છે, અને તેનાં નામે આ પ્રમાણે
(૧) નમસ્કાર કરેલા સામંત રાજાનું વર્ણન, (૨) નમસ્કાર નહિ કરનાર રાજાનું વર્ણન, (૩) બ્રહ્માનું વર્ણન, (૪) વિષ્ણુ વર્ણન. (૫) મહાદેવ વર્ણન. (૬) વીતરાગનું વર્ણન. (19) ધનપતિ વર્ણન. (૮) કુબેર વર્ણન. (૯) ક્ષેત્રપાળ વર્ણન. (૧૦) અઢારમા અરતીર્થ કરનું વર્ણન (૧૧) કૃતયુગ નામના સુંદર આરાનું વર્ણન. (૧૨) વિષ્ણુના ચક્રનું વર્ણન (૧) કામદેવના પુત્ર અનિરૂદ્ધનું વર્ણન. (૧૪) શિકારી વર્ણન. (૧૫) પલ્લી પતિ વર્ણન. (16) ચકોર વર્ણન. (૧૭) નાગરાજ વર્ણન. (૮ ઈદ્ર વર્ણન. (૧૮) અગ્ની વર્ણન. (૨૦) યમ વર્ણન. (૨૧) વરૂણું વર્ણન. (રર) રાક્ષસ વર્ણન. (૨૩) વાયુ વર્ણન. (૨૪) કમઠ વર્ણન. (૨૫) પાતાળ વર્ણન, (૨૬) મૃત્યુલોક વર્ણન. (૨૭) સુરલોક વર્ણન. (૨૮) ધનુર વર્ણન. (૨૯) સજન વર્ણન. (૩૦) દુર્જન વર્ણન. (૩૧) કુમારપાળ ગ્રુપ વણન (૩૨) રાજહંસ વર્ણન. (૩૩) પતિ વર્ણન. (૩૪) મૂર્ખ વર્ણન. (૩૫) લક્ષ્મી વર્ણન. (૩૬) સુવર્ણ વર્ણન. (૩૭) ચન્દ્ર વર્ણન. (૩૮) કપૂર વર્ણન, (૩૮) દેવ વર્ણન. (૪૦) સૂર્ય વર્ણન. (૪) શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણન. (૪૨) મંગળ વર્ણન. (૪૩) બુધ વર્ણન. (૬) બૃહસ્પતિ વર્ણન. (૪૫) શું વર્ણન. (૬) શનૈશ્ચર વર્ણન (૪૭) રાહુ વર્ણન. (૪૮) તું વર્ણન. (૪૮) મહાદેવના મસ્તક ઉપર રહેલા ચંદ્રનું વર્ણન. (૧૦) મહેશ્વરના હાસ્યનું વર્ણન. (૫) મહેશ્વરના ભરમ વિલેપનનું વર્ણન. (પર) દાનવ વર્ણન. (૫૩) નર વર્ણન. (૫૪) લક્ષ્મી ઉડાવનારનું વર્ણન. (૫૫) સેનાના ચ નું વર્ણન. (૫૬) યાચક વર્ણન. (૫૭) નિષ્કામ વર્ણન (૫૮) ધર્મ વર્ણન. (૫૯) અર્થ વર્ણન. (૧૦) કામ પુરૂષાર્થ વર્ણન. (૬૧) મોક્ષ પુરૂષાર્થ વર્ણન. (૨) દેહધારી સરસ્વતીનું વર્ણન. (૧૩) વચનરૂપ વાણીનું વર્ણન. (૬૪) ધનિકની આજ્ઞારૂપી વાણીનું વર્ણન. (૬૫) સુભટ વર્ણન. (૬૬) મંત્રવાદિ વર્ણન. (૭) વટેમાર્ગ વર્ણન. (૮) ખાઉધરી આનું વર્ણન. (૧૯) સપણું વર્ણન. (૭૦) સ્વૈરિણી વર્ણન. (૭૧) પંડિતા સ્ત્રી વર્ણન. (૭૨) સુરૂપ વર્ણન. (૭૩) વાત્સાયન મહર્ષિ વર્ણન. (૭૪) તાપસ વર્ણન. (૭૫) હરમાલિ વર્ણન. (૭૬) ગૌરી હૃદય વર્ણન. (૭૭) ચંદ્રકર વર્ણન. (૮) ચારિત્રને લીધે સ્થિર બનેલા ચિત્તનું વર્ણન. (૭૮) દાવાનળ વર્ણન. (૮૦) મુખ વર્ણન. (૮૧) શુક વર્ણન. (૮૨) સર્ષ દષ્ટિ વર્ણન. (૮૩) કામી વર્ણન (૮૪) કામની વર્ણન. (૫) સામત વર્ણન. (૮૬) માંસાહારી વર્ણન. (૮૭) દયાલુ વર્ણન. (૮૮) ચર વર્ણન. (૮૮) રન પરીક્ષક વર્ણન. (૮૦) આંગણાનું વર્ણન. (૦૧) મગળ કાંતિ વર્ણન (૯૨)
નધિકળા વર્ણન. (૩) જળચર વર્ણન. (૯૪) દેવકૃતિ વર્ણન. (૫) વણિક વર્ણન. REA (૬) જિનેશ્વરની પ્રતિમાનું વર્ણન. (૪૭) અહંદ ભકત વર્ણન, (૮૮) સ્વાધાઠવાદી વર્ણન.
For Plivaté & Personal Use Only
www.jainelibrary.org