SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બી જન સત્ય પ્રકાશ ૧૫. વ. સં. ૮૫૦ ના આષાઢમાં કોતરાએલ, પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રહેલ મહંત ભાવબૃહસ્પતિની પ્રશસ્તિવાળે અને કુમારપાળના ભાણેજ તથા કૃષ્ણ દેવ અને પ્રેમલદેવીના પુત્ર માહેશ્વર ભજ મહાબો ચંદ્રગ્રહણમાં એક ગામ આપ્યું, તે સબંધી શિલાલેખ (१२) तस्मिन्नाकमुपेयुषि क्षितिपतौ तेजोषिशेषोदयी श्रीमद्वीरकुमारपालनृ(१३)पति स्तम्राज्यसिंहासनम् । आधकाम झटित्यचिन्त्यमहिमा बल्लालधाराधिपश्रीमनांगलभूपकुंजरशिरसंचारपंचाननः ॥१०॥ पव(१४)राज्यमनारतविदधति श्रीवीरसिंहासने श्रीमदीरकुमारपालनृपतौ त्रैलोक्यकल्पद्रुमे । તેવિશેષાદયી, સિદ્ધરાજની ગાદી પર આવ્ય, બલાલ ધારા પતિ અને જાગલ નરેશને વિજેતા કુમારપાલ વ. સં. ૮૫૦.૧ ૧૬. સં. ૧૨૬ વે. સુ. ૩ દિને મહામાત્ય કદિ ભંડારીએ આબુતીર્થ પર ઋષભદેવ ભગવાનની સામે પોતાનાં માતાપિતાની મૂર્તિ કરાવી. (પ્રા. જે. લે. સં. ભા. ૨, પૃ. ૧૨૮) ગુ. કુમારપાળના વિશેષણોમાં શિવવરદાનને સૂચવનારું પણ એક વિશેષણ મળે ૧ સેવી સજાઓના શાસનકાળના શિલાલેખમાં વલભી સંવતને ઉલ્લેખ એ એક વિચિત્ર સમસ્યા છે. ઉપર લખ્યા પ્રમાણે અહીં પણ વલભી સંવત જુઠે તરાએ હોય તે પ્રસ્તુત શિલાલેખને કાળ પણ વિ. સં. ૧૨૩૦ આવશે. આ લેખમાં તીર્ણ નાનાતીર્થકરોનtપવા શબ્દોથી પણ આ લેખ ગુ કુમારપાળ રાજાના મૃત્યુ પછી ખેદા હોય એમ માનવાને કારણે મળે છે. આ લેખ સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારને નથી, દિના ગડે (ભાવબહસ્પતિએ) કરાવેલ ધર્મ કાર્યોને વણું વતી પ્રશસ્તિરૂપ છે. આથી આ પ્રશસ્તિ કોતરાઇ તેના ઘણાં વર્ષો પૂર્વે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતે એ સ્પષ્ટ વાત છે. ભીમદેવે આ મંદિર પાથરથી બનાવ્યું હતું, નિત તેમાં લાકડાનું કામ વિશેષ પ્રમાણમાં હશે, આથી જ માત્ર સવાસો હસે વર્ષમાં છ થા ગયું. કુમારપાળે તેને જીર્ણોદ્ધાર કરાયે, અને દેવપૂન માટે બહાપરી ગામ આપી તામ્રપત્ર કરી આપ્યું. ત્યારપળ ભાવબૃહસ્પતિએ અહીં કુમારપાળ દ્વારા નહિ પરંતુ બિન શિન ભદ્વારા સિવચંડિકાના મંદિર અને વાવ વગેરે કરાવેલ છે. વળી સં૦ ૮૫૦માં તે જિ-મહાબલે ગામ આપ્યું છે. સૌ કોઈ સમજી શકે તેમ છે ? તે દિવસે અષાઢ સુદી ૧૫ હતી અને ચંદ્રગ્રહણ હતું. એટલે આ દિવસોમાં તેમનાથની પૂન વગેરે તે થઈ જ ન હતી. તે સમયના વાતાવરણમાં સોમનાથના મંદિરના દ્વારની પહેલાં શત્રુંજય તથા ગિર. નારનાં જિન મંદિરને છણે હાર થાય એ પણ અસય નહિ તે શકય તે છે જ. તે પછી સાંજય અને ગિરનારનાં જિનાલના હાર પહેલાં સોમેશ્વરના મંદિરને જીર્ણોદ્ધાર થશે હતા એ ય ન માનવું tin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy