SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૮] અંતરીક્ષછની ઉત્પત્તિનું સ્તવન [ કહા રયણ ભરિ સુપનાંતર લહિ, જાણે નર કેઈ આવી કહે; અંખી ઉંચી કરી અંબ પલાણ, નીલે ઘડે ને નીલ પલાણ ૩૦ નીલે ટેપ નીલે હથીઆર, નીલ વરણ આ અસવાર; સાંભલી એલકપુરના ભૂપ, જીહાં જલ પીધું તીહાં છે ફૂપ ૫૩ પ્રગટ કરાવે વેહિલ થઈ, તહાં માહરી પ્રતિમા સહી; કરે મલુખાની પાલખી, કૃપમાંડિ મેલે નવલખી ૩રા કાચે તાતણે હાથે ધરી, તિણે આવે સહુ કરી; તે દિહાડાના જયા જેહ, રથે વાછડા જોતર જેવું ૩૩ પૂઠ મ જોઈસ તું મુઝભણી, શીખામણ દીઓ છે ઘણ; ઈયું સુપન લહી જાગે રાય, પ્રડ સમેં હરખે મનમાંહિ ૩૪ કરીસ જઈ જે જે મા કહી, તવ આ વટ પાસે સહી; તે જલ મધ્ય ખુણા જામ, પ્રગટયો કૂપ અચલ અભિરામ ઘઉપાય ભ નીર ગગા જલ જસ્ય, રાજા હૈડું હરખું હસ્યું; કરી મલોખાની પાલખી, માણેક મોતી જડી તે નવલખી ૩ાા તાંતણે બાંધી મેહલી જામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ; પાસ પધાર્યા કઠે કુઆ, એછવ મેંહ સમાણુ હુઆ ૩છા જેતરીયા જોડી વાછડી, ખેડ્યા વિણ તે ચાલી ખડી; ગાઈ કામની કરે કેટલ, વાજે ભૂગલ ભેરી હેલ ૩૮ પાલખી પહેલ જઈ આકાર, નવિ ભાજી પરમેસર ભાર; રાજા મનિ આવ્યા સંદેહ, કિમ પ્રતિમાં આવી છે એહ ૩ વાંકી દૃષ્ટી કરી આરંભ, રહિ પ્રતિમા થીર થાનક થંભ; રાજા લોક ચિંતાતુર થયે, એ પ્રતિમા થિર થાનક થયો સૂત્રધાર સિલાવટ સાર, તેડી આવ્યા ગરથ ભંડાર આલસ અંગત પરિહરે, વેગે થઈ જિનમંદિર કરો આપા તબ સિલાવટ રંગરસાલ, કીધો જિનપ્રાસાદ વિસાલ; ધ્વજાદંડ તોરણ થિર થંભ, મંડપ મેટા નાટારંભ કરા પબાસણ કીધું છે જેહ, તીહાં પ્રતિમા નવિ બેસે તેવ; અંતરિક ઉંચા એતલે, તલિ અસવાર જાએ તેટલે પાકવા રાજા રાણી મનને કોડિ, બચે દ્રવ્યતણ બહુ કોડિ; સફણી મણી બેઠા પાસ, એલગરાય મન પુગી આસ ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy