________________
[ ૭૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
રાયતણે સિર મોટો રોગ, રહેણું ભરિ નિદ્રાને જોડ; રોમ રોમ કીડા નિસરે, નીદ્રા સવિ રાણી પરહરે ૧૪ જેહ કીડાના જેહવા ઠામ, તે તીહાં માલા ઘાલિ જામ; તે નવિ આવિ તેહને ઠાય, તતખીણ રાય અચેતન ઠાય પા રાયરાણી સંકટ ભગવે, કરમે દિન દેહિલા નિગમે; રયણ ભરિ નવિ ચાલિ રંગ, દીયે કાયા દીસે ચંગ ૧દા એક વાર હય ગય પરીવર્યા, રમવા રાય રવાડી ચડ્યા; સાથે સમરથ છે પરીવાર, પાલા પાયક ન લાભે પાર ૧ જાતા ભાણ મથાલે થયે, માટી અટવી માંહી ગયે; થાકો રાજા વડી વિશ્રામ, દીઠી છાયા અતિ અભિરામ ૧૮ લાગી તૃષા નીર મન ઘટ્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું, પાણી પીધું ગલણે ગલી, હાથ પાય મુખ ધોયા વલી ૧લા કરી રચવાડી પાછે વલ્ય, પહિલી જઈ પટરાણીને મ; પટરાણી રલીયાત થઈ, થાક રાજા પિઢયો જઈ ઘરમાં આવી નિદ્રા સ્પણ પડી, પાસે રહી પટરાણી વડી, હાથ પાય મુખ નિરખે જામ, તહાં કીડા નવિ દીસે ઠામ ર૧ રાણીને મનિ કૌતક વસ્ય, હૈડે હરખ કારણ કિયે; જગ્યા રાજા આલસ મોડી, પૂછી રાણી બે કર જોડી રિરા સ્વામી કાલી વાડી કીહાં, હાથ પાય મુખ જોયા જિહાં; તે જલનું છે કારણ ઘણું, સ્વામી કાજ સરી આપણું પારકા સજા જંપે રાણી સૂણે, અટવી પંથ છે અતિ ઘણો; મિ પિછો પ્રભુ તેહને ભેદ, આપણે જાણ્યું વડે વિછેદ ૨૪ રથ જોતરીયા તરંગમ બેલ, રાયાણી તીહાં આવ્યા ગેલ; દીઠું ઝાબલ વડને તીર, જાણ માનસ ભરીએ નીર મારપાળ હરખી રાણી હૈડે રંગ, રાજા અંગ પખાલી ચંગ; ટવી કુષ્ટ ને વાળે વાન, દેહી થઈ સોવન સમાન પર આવ્યો રાજા એતલે પુરી, ઘરિ ઘરિ આનંદ છવ ભૂરી; ઘરિ ઘરિનાં આવે ભેંટણાં, દાન અમૂલક આપે ઘણાં મારા પટહ અમારી તણી નિર્દોષ, રાયપાણી થયે મનિ સંતોષ ઘર ઘરિ તલિયાં તોરણ ત્રાટ, કરિ કરિ વધામણાં માણક ભા. ૨૮ સસ ભૂમિ ઢાલે પત્યંક, તિહાં રાજા પિઢે નિઃશંક; શઆ ચંદન કુસુમ કપુર, વાયાં અગર મહીક ભરપુર ધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org