________________
ફલવર્ધિ તીર્થનો ઈતિહાસ
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ફોધી તીર્થ મારવાડ (રાજપુતાના )નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને કયા મહાકાભાવિક આચાર્ય મહારાજના હાથથી થઈ તે માટે શધ બેજ કરતાં નીચેનાં પ્રમાણે મળી આવ્યાં છે.
જ િતીર્થ કવર (P=B R ) (૧૭) અથવા કવાર્તાઃ શામ પ્રતિ કિલt | સત્તા मेडतकपुरपाट्यां फलवर्द्धिकाग्रामे मासकल्पं स्थिताः। तत्र पारसनामा श्राद्ध स्तेन जालिवनमध्ये श्रीपार्श्वतीर्थ प्रादुःकृतम् । तेनैकदा वनं निरीक्ष्यमाणेन जालिवनमध्ये लेष्टराशिदृष्टः। अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेष्टवो विरलिकृताः । मध्ये बिम्बं दृष्टम् । तेन श्रीदेवसूरिभक्तेन गुरको विज्ञापिताः । तैः सूरिभिर्धामदेवंसुमतिप्रभगणी वासान् दत्वा प्रहितौ। धामदेवगणिना वासक्षेपः कृतः । पश्चाद्देवगृहे निष्पन्ने श्रीजिनचंद्रसूरयः स्वशिष्याः वासानपयित्वा प्रहिताः। तैश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठियाँ नागपुरीयजाम्बडवर्गः समायातः । ते गोष्टिका जाताः । संवत् ११९९ वर्षे [P प्रतौ ११८८ फाल्गुण सुदि १० गुरौ बिम्बस्थापनम् । संवत् १२०४ वर्षे महासुदि १३ शुक्रे कलशध्वजारोपः ॥ इति फलवर्द्धिका तीर्थ प्रबन्धः ।
સિંથી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૩૧ રચવિતા નાગૅદ્રગથ્વીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર. વિ. સં. ૧૨૯૦માં રચના થઈ.)
ભાવાર્થએકવાર આ. શ્રી શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે કલોધી ગામમાં માસકલ્પ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાળીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જે જોતાં જાળીનના મધ્યમાં ઢેફાંને ટીંબો દેખે જે અકરમાએલ ફુલોથી પૂજિત હતું. તેણે ઢેફાં દૂર કર્યા તે વચમાં જિનબિંબનાં દર્શન થયાં. તે શીવાદિદેવસૂરિને ઉપાસક હતો. તેણે આવી ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી. ધામદેવ ગણી અને સુમતિપ્રભાગણીને વાસક્ષેપ આપીને મોકલ્યા. અને ત્યાં જઈને શ્રી ધામદેવ ગણએ તે જિનબિંબપર વાસક્ષેપ કર્યો. બાદમાં મદિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી. જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચસૂરિજીએ ત્યાં જઈ ધ્વજાર પણ કર્યું (ઈડ-લશ ચઢાવ્યાં તેને વાસક્ષેપ કર્યો છે. પછી તે જિનાલયમાં અજમેરવાલા શેઠે અને નાગરવાળા જામ્બડ આવીને વસ્યા, અને તેના વ્યવસ્થાપક બન્યા. સંવત ૧૧૯૯ (P પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮) ના ફાગણ શુદિ ૧૦ ને ગુરૂવારે શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ, અને સં. ૧૨૦૪ ના મહા શુદિ ૧૩ ને શુક્રવારે કલશારે પણ તથા ધ્વજારોપણ કરવામાં આવ્યાં.
www.jainelibrary.org
Jain Education International