________________
એક ૮] શ્રીનમસ્કાર મહામંત્ર-મહાગ્ય [૪૯] શરીરસ્ય થઈ જાય. ભીનું વસ્ત્ર જેમ પહેલું કરવાથી જલદી સુકાઈ જાય છે, તેમ આ ક્રિયાથી કર્મોને સમુદુધાત થઈ જાય છે.'
સમુદ્દઘાત નામનો પ્રયત્નવિશેષ કર્યા પછી ફક્ત અંતર્મુહૂર્તકાળ કેવલી ભગવાન સંસારમાં રહે. તે કાળમાં મને રોગ, વાયોગ, અને કાયાગ-એ ત્રણે યેગને વ્યાપાર કરે છે. તેમાં અસત્ય અને મિત્ર-એ બે પ્રકારના મનોયોગ અને વયનાગને અસંભવ હોવાથી સત્ય અને અસત્યામૃષ અથવા વ્યવહાર એ બે પ્રકારના જ મનેયોગ અને વચનોગને વ્યાપાર કરે, અને કાયમ તે ઔદારિક હોય જેથી ગમનાગમનાદિ, પીઠ ફલકાદિકનું પ્રત્યર્પણ કરવા વગેરે વ્યાપાર કરે. ત્યાર પછી સર્વ મેગેને નિરોધ અતર્મુહૂર્તકાળમાં કરે.
કર્મબંધનાં ચાર મુખ્ય કારણો–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જણાવવામાં આવેલાં છે. યોગ તે પૈકી એક કારણ હોવાથી જ્યાં સુધી તેને સાંતર નિરાધ ન થાય ત્યાં સુધી છવ સંપૂર્ણ કર્મ રહિત થઈ શકે નહિ અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે નહિ. સગી જીવ નિર્જરાના કારણભૂત પરમ શુકલ ધ્યાને તે પામે નહિ. તેથી સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે નિરોધની ખાસ જરૂર છે. પ્રથમ અસંખ્યાત સમયમાં મનોયોગનો વિરોધ કરે, પછી અસંખ્યાત સમયમાં વચનગને નિરાધ કરે, અને છેવટે અસખ્યાત સમયમાં કાયયોગને રૂપે, અને દેહના ત્રીજા ભાગને છેડતા શશી ભાવ પામે.
જશેલેશ એટલે મેર પર્વત, તેની પિકે જે અવસ્થામાં અચલપણું-સ્થિરપણું છે તે શેલેશી અવસ્થા કહેવાય; અથવા સ્થિરતા વડે શૈલ એટલે પર્વતના જે દાસી એટલે ઋષિ જે અવસ્થામાં થાય તે શલેશ અવસ્થા કહેવાય. અથવા “સે” એટલે તે મહર્ષિ જે અવસ્થામાં અલેશી થાય તે શેલેશી; અથવા શીલ એટલે સમાધાન, અને સર્વ સંવર તે સર્વથી ઉત્કૃષ્ટ સમાધાન ૨૫ હોવાથી સર્વ સંવર રૂપ શીલને ઈશ-સ્વામી તે શીશ કહેવાય, અને તેની જે અવસ્થા તે શૈલેશી અવસ્થા કહેવાય. પાંચ હ્રસ્વ અરે , ઈ, ઉ, ૪ અને લ બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમે નહિ. પણ મધ્યમ રીતે બોલવામાં જેટલો કાળ જાય તેટલો કાળ આ અવસ્થાને હોય છે. તે અવસ્થામાં આવતાં પહેલાં કાયયોગને નિરોધ કરવા માંડે ત્યારથી સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ શુકલ ખાન કેવલી ભગવાન કરે છે, અને સર્વ ગનો નિષેધ કરી શેલેશી અવસ્થામાં આવે ત્યારે બુચ્છિન્નક્રિયાઅપ્રતિપતિ ધ્યાન કરે છે.
પવળી એ અવસ્થામાં અસંખ્યાત ગુણ ગુણવણીમાં પૂર્વે રચેલું વેદનીયાદ કર્મ સમયે સમયે ખપાવે છે, અને દિચરિત્ર સમયે કિંચિત્ નિર્લેપ થાય છે, અને
૧ જુઓ આ. ગા. ૯૩૧ તથા વિ. આ ગા. ૩૦૩૨ ૨ જુઓ વિ. આ. મા. ૩૦૫૬-૫૭ ૩ જાઓ વિ . ગા. ૩૦૫૮ થી ૩૦૬૪
* જુએ વિ. બા. ગા ૬૫ થી ૬૯. Jain Education Internatiાજએ વિ. આ. મા. ૩૦૧ થી
"For Private & Personal Use Only
૪
www.jainelibrary.org