SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ s ] સૌ જન સત્ય પ્રકાશ | n r કાઢીને તાપના ગાળાની જેમ ફેકે, જૈનધર્મના ઊંડા જ્ઞાનના અભાવે લેખક આ ભૂલના ભાગ બનેલા છે, તેમને તેોલેસ્યાનું સ્વરૂપ કેમ જૈન વિદ્વાન પાસે સમજવાની જરૂરત છે. પંચમ સાશન જવામ—ગોશાલક પ્રભુ મહાવીરના શિષ્યાભાસ હતેા. તેનું જીવન કુતૂહલી હતું. પ્રભુના ખીજા ચેમાસા બાદ તે શિષ્ય તરીકે છ વર્ષોથી અધિક સમય સુધી પ્રભુ મહાવીરને શરણે રહ્યા હતા. આ સાથે રહેવાના સમયમાં પણ વચ્ચે વચ્ચે જાદો પણ રહ્યા હતા. આવી પરિસ્થિતિ છતાં પણુ લેખક ‘શરૂઆતમાં ગાાલક તથા મહાવીર સાથે પણુ રહ્યા હતા' એમ લખી એ મિત્ર યા સમકાટીની વ્યક્તિ હાય એવું જણાવવાનું રૂપક આપે છે, તે ગેાશાલકને શિખરે ચડાવવાની મનાભાવનાને આભારી છે. ષષ્ટ સારાંશના જવાઅ—ગેશાલક જિન હતા જ નહિં જે વાત પ્રભુ મહાવીરે જણાવી હતી અને ગોશાલકે પ્રાંતે કબુલ પણુ કરી હતી. તે પછી ગોશાલક પ્રથમ જિન હતા કે નહિ તેની ચર્ચા કરવી તે નકામી છે. કદાચ ગેશાલકે પોતાને જિન તરીકે ઓળખાવવા જે પ્રયાસ સેવ્યા હતા તેને આશ્રીને લેખક પ્રાથમિક જિન ગણાવવા માગતા હોય તે તેમાં પણ પ્રાથમિકપણું ઘટી શકતું નથી. પરમાત્મા મહાવીર ચારિત્ર અંગીકાર કર્યા બાદ ૧૨૫ વર્ષે જિન અને સરૢ થયા હતા. આ સાડા બાર વર્ષના કાળમાં શરૂઆતનાં બે ચૈામામાં ગયા બાદ ગૌશાલક તેમને શિષ્ય થયા હતા. કાલક્રમે પ્રભુ મહાવીર નવમું ચામાસું વ‰ભૂમિમાં કરી તદુપરાંત પ ત્યાં એ માસ વિચરી કૂર્માંગામ તરફ વિહાર કરી ગયા હતા. આ સમયે પશુ ગાશાલક સાથે જ હતા. રસ્તામાં તલના છેડનો પ્રશ્ન, વૈશ્યાયનનું ગેશાલ પ્રત્યે તેજોલેસ્યાનુ મૂકવું, પ્રભુ મહાવીરનું શીતલેશ્યા મૂકી ગોશાલકને બચાવવું, તલના છેડની ખીના સત્ય કરવી, ગોશાલકનું નિતિાદનું ગ્રહણ કરવું; ત્યઉદે અનેક ઘટના બન્યા બાદ ગેાશાલક પ્રભુ મહાવીરથી જૂદે થયે.. આ જૂદા થવાની ક્રિયા પ્રભુના ચારિત્ર કાલની ગણુનાએ ૧૦મા વર્ષના ઉત્તર દલમાં થઇ હતી. હવે પરમાત્મા મહાવીરને જિન અને સર્વજ્ઞ થવાને લગભગ ત્રણ વર્ષ જેટલે કાળ આકી રહ્યો કહી શકાય. આ દરમિયાન અલગ પડેલ ગેાશાલકે અનુકૂલ સંચાગે પામી તેજોઢેશ્યા સાધવી શરૂ કરી; જેમાં છ માસને અધિ જોઈ એ છે. આ સાધ્યું. બાદ શરીર પરથી તપના ધા રૂઝાવી લેાકના વિશેષ પરિચયમાં ઉતરવા લાગ્યા, એટલે કે પ્રભુ મહાવીરદેવથી પૃથક્ થયા પછી, તેજોલેસ્ય સાધી, લેાકેાના પરિચયમાં આવવા સુધીમાં ગેાાલકના લગભગ ૧ વર્ષ જેટલા સમય પસાર થયા ગણી શકાય. આ ૧ વર્ષ બાદ કરતાં હવે ભગવાન મહાવીરને જિન અને સત્તુ ચવાને એ વ લગભગના સમય બાકી રહ્યો છે. આ એ વર્ષોની શરૂઆતમાં ગશાલક પાસે તેજો લેસ્સ ભલે હાય પરંતુ જિન યા સા તરીકે પ્રસિદ્ધ થવાની સામગ્રી તે હતી જ નાહ. અથવા દુનિયા તેને માની માનવ ખાલી ખીસે જિન યા સનુ કહેવરાવવા લલચાય, યા લાંબા કાળ સુધી તે નભી શકે એ બનવું અસભવિત છે. પરંતુ દુનિયાનાં શુભાશુભ નિમિત્તો કહે અને તે વાત સાચી પડે જાય, ત્યારે જ માનવ જિનયા સર્વજ્ઞ કહેવાવા લલચાય છે, અને દુનિયા પણ અમુક અંશે માને છે, આ શુભાશુભ નિમિત્તોનું થયા. વક્તૃત્વ ઋદ્યસ્થાને માટે અષ્ટાંગ નિમિત્તાદિના અધ્યનને આધીન છે. આ અધ્ય યનના સાધન તરીકે, પૂર્વોમાંથી ઉર્જારીને અષ્ટાંગ નિમિત્તને રચનાર જે છ દિશાયરે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy