________________
અક૭
શ્રી પાળદાસ પટેલને
[ ૩૯૭]
વનસ્પતિના અર્થને ન લેતાં એકલો માંસ અર્થ કે જે કવિરૂઢિથી તિરસ્કૃત છે તેને લે એમાં સબુદ્ધિ છે એમ કેણુ માને?
૩ આ અધિકારમાં પ્રથમ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે રેવતી આ ભિક્ષા આપનારી છે તે સ્વયં ગૃહસ્વામિની છે, અર્થાત વૈધવ્ય દશામાં છે અને સુશીલ સ્ત્રીઓ પિતાના શીલના રક્ષણને માટે વૈધવ્ય દશામાં દુધ દૈહિ વગેરેના ભક્ષણથી ઘણે ભાગે દૂર રહે છે. માંસ મધ અને મધને તે સંબંધ પણ જે આહારમાં ન હોય તેવો જ આહાર કરે છે એ વાત શ્રી ઉવવાઈ સુત્રે મમર્મપરિવરાિરા આવો સર્વથા મધ મધુ અને માંસ વગરને જ આહાર સુશીલ એવી વિધવાઓને હેય છે એ વર્ણન કરેલું છે, તેને જોનાર સમજી શકશે એટલે સ્પષ્ટ સમજી શકાશે કે તે રેવતીએ ભગવાન મહાવીર મહારાજા માટે માંસ રાંધ્યું નથી તેમ પિતાના માટે પણ તેણીએ માંસ રાંધ્યું નથી, અર્થાત્ આ સ્થાને માંસની કલ્પના કરવી પણ અયોગ્ય છે.
૪ શ્રી જૈનાગમમાં માંસ માટે વપરાતે માંસ શબ્દ કોઈ પણ સ્થાને પુલિંગમાં વપરાયો નથી અને તે પછી અહિં જો શબ્દથી શી રીતે માંસવાયક માંસ શબ્દ લઈ શકાય?
૫ પહેલા વાક્યમાં લીધેલ શરીર શબ્દ વનસ્પતિ અર્થમાં લઈને પુલિંગમાં લીધો હેવાથી જ અહીં પણ જો એમ કહીને તે વનસ્પતિ સિવાયની બીજી વનસ્પતિ જ જણાવી છે. વિચારો આ વાત સહેજે સમજી શકે તેમ છે.
૬ અને ૪ તે ગથિ આ સ્પષ્ટ સૂત્રપાઠ હોવાથી અન્ય શબ્દથી કોઈક સ્પષ્ટપણે પુલિંગમાં વપરાતે વનસ્પતિ વિશેષ લેવાનું જણાવે છે.
૭ અને એ પુલિગ પદ રાખવાથી જ આમલન “ર” ને “જ’ થઈ શકે, નહિતર મનં ૪ એમ ચકારવાળું જ પદ રહેત.
૮ આ વાક્યોમાં પૂર્વના વાક્યની માફક ૩યવસ્વરિઘ એમ પણ નથી તેમ મહિર આદિ પણ નથી, પરંતુ અસ્થિ એવું સામાન્ય સત્તા દેખાડનાર જ ક્રિયાપદ છે, એટલે સમજી શકાય છે કે જેમ કોળાપાક તૈયાર કર્યો છે તેમ આ બીજોરાપાક પોતે તૈયાર કરેલો નથી, અર્થાત વૈદ્યક વ્યાપારીને ત્યાંથી તૈયાર લવાયેલે પાક છે.
૯ આ વાકયમાં પરિવરિપ એવું જે પદ છે તે ઉપર ગોપાલજી ભાઈએ બબર ધ્યાન આપવાની જરૂર હતી. પ્રથમ તે જે ગોપાલજી ભાઈના કહેવા પ્રમાણે માંસ અર્થ કરીએ તે માં ને શ્રી નિશીથસૂત્રમાં સચિવા વિનય જણાવી બીજે દિવસે કામ ન લાગી શકે એવા સ્વરૂપવાળી જણાવી છે. એટ જેમ માંસનું અનર્થકારણું અને નરકગમનના હેતુપણું છે તેને વાસી માસ લેવામાં તે અનર્થને પાર રહે જ નહિ;
માટે માન અર્થ કરવામાં પરિણાસર એ શબ્દ કોઈ પણ પ્રકારે લાગુ પડે તેમ નથી. Educe એટલે સપષ્ટપણે માનવું જ જોઈ એ કે ઘણા દિવસને બીજેરાને પાક એને ત્યાં જૂનો
wlanelibrary.org