SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મક ૭] શ્રી ગોપાળદાસ પટેલને [ ૩૯૫ ] એવું શીતલ છે. (ધ્યાન રાખવું કે ભગવાનના શરીરે અત્યંત દાહ છે અને તેથી સૂત્રકાર તરીદવુતિg એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.) વળી તે દેપલ હોવા સાથે રકતપિત્તને નાશ કરનાર છે, તેમજ મલને સ્તંભન કરનાર હવા સાથે ગુરૂપણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે નાના કેળાના ગુણો અને ભગવાનના રક્તપિત્તજ જવર, નરમ ઝાડા, લોહીવાળા ઝાડા અને દાહની વેદના ધ્યાનમાં લેવાશે તે તમે જરૂર માંસના અર્થને સુધારી ફલના અર્થમાં આવી જશે. “કપતશરીર' શબ્દથી જ્યારે ભૂરું કેળું લેવાશે ત્યારે નાનું ભૂરું કેળું લેવા માટે સુવે એટલે બે ન્હાનાં કોળાં એવો અર્થ સ્પષ્ટપણે સમજાશે. નેહાના કેળામાં આખાનો પણ ઉપયોગ શાકમાં કે પાકમાં થવામાં અસંભવિત નથી. પારેવામાં બેની સંખ્યા અને શરીર શબ્દ નકામાં ગણાય. એ વાત તો સુજ્ઞની ખ્યાલ બહાર ન જ હોય કે જુદા જુદા કારણે જુદા જુદા શબ્દો લાગુ કરાય છે. જે એમ માનવામાં નહિ આવે તો શ્રી. ઉત્તરાધ્યયન સત્રમાં–ાવોવ ના માવો એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે એટલે શું પિત એટલે પારેવાને મારીને ખાઈ જવાની વૃત્તિ લેવી? જૈન શાસ્ત્રના અભ્યાસીઓની જાણ બહાર એ વાત તો નથી જ કે માત્ર વર્ણનું યતકિંચિત્માત્ર જ સાધમ્ય લઇને કાપતી કે કાપત લેસ્યા પણ કહેવામાં આવી છે. (વૃત્તિ અને વર્ણના યત્કિંચિત્ માત્ર સરખાપણાથી વૃત્તિ અને લેસ્યા કાપતી કહેવાય તે વર્ણ અને આકારાદિના સરખાપણને લઈ ભૂરા કેળાને કોત શરીર કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.) ઘોઘરા શબ્દથી વનસ્પતિ લેવાથી પુલિંગમાં કરેલું નિદેશ યુક્ત ગણાય. જૈન શાસ્ત્રોમાં એવા પ્રસંગ સિવાય શરીર શબ્દ નપુંસકમાં આવે તેથી સૌરાઉન એમ થવું જોઇએ. કત શબ્દને પારેવા સિવાય બીજો અર્થ જ નથી થતું એમ ધારણા હોય અને તેથી કતશરીર એ એક જુદો શબ્દ છતાં કપાત શબ્દથી પારે અર્થ કરવા માગતા હે તે નીચે જણાવેલા શબ્દ તરફ ધ્યાન દેવાની જરૂર છે. કતક-સાજીખાર ! કપાતવેગા-બ્રાહ્મી કતિચરણનલુકા કપતસાર–લાલ સુરમો કતપુટ-આઠાગો પર્યાપુર | કતાંધ્રિ—નલિકા કપતખાણ-લુકા કપોતાજન–નીલે સુર કપોતવંકા–બ્રાહ્મી, સૂર્યકુલવલ્લી 1 કપોતાપમફલ–-સાસ... લીંબુભેદ પોતવર્ણ–એલચી, નલિકા 1 કપોતિકા---કોલા મૂળા–ચાણુખ્ય મૂળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy