________________
એક પ્રાચીન પત્ર
સંગ્રાહક-મુનિરાજ શ્રી કાંતિસાગર
બે મહિના પહેલાં તાતાલની ચિઠ્ઠી' શીર્ષક નીચે એક દંતકથાના વર્ણન જેવો પત્ર અમે પ્રગટ કર્યો છે. એ પત્રના જે આ બીજો પત્ર અમને મળ્યો છે તે અહીં અમે આપીએ છીએ, આવા પત્રો શા માટે ખાતા હશે? અત્રે એ નોંધવું જોઈએ કે આ પત્રમાંની હઠત તારા બોલની ચિઠ્ઠીમાંની હકીકતો જેટલી નિરાધાર નથી લાગતી. તત્રી.
છે અથ શ્રી જૈનકી દેશકી નકલ લિગેતે !
સ્વસ્તિ શ્રી પાણીપથથકી ભાઈ રતનસેન લિખતે તત્રી હાજરાબાદ શુભસ્થાને પદમસેન જોગ્ય અત્ર એમ હું તમારા સદા ભલા ચાહી જૈ અપરંચ હમારી ભાવળ અરૂ બીબી સમસત સિંઘ નિકાલ કર આ હમ સબે સંવત્ ૧૮૧૯ કે કાતીમાસ ચાલે છે. ગોમટ સોમકી જાત્રા ગણે છે. આ પણ દૂર ગયે થે સો સબ હકિગત લિખી છે. ઈસી જાત્ર વરસ દેય પુણામ સબ કર આએ એ સબ જોય કે કાગદ લીખ્યા હૈ, તુમ વાંચજા, પાનીપથથકી ૨૦૦૦ હજાર દોય છે. પરબત ઉપર નિરાધાર ખડા હૈ. જેગ્ય છે. ગેટ સાંમજીકી પ્રતિમાં ચૌડી હાથ ૧૮, ઉંચી હાથ ચપનકી પગઅંગુઠક નખ ઉપર નાર ૧૩ તેર સમાવત છે. એની હમ જાત્રા કીની. ઉહાંસે હમ આણું ચલે. તિહ ઔરંગ નામા નગર હૈ. તિહાં તલાવ એક કેશ ૧૨ કી ગેરદાવ હૈ. ઉસ તલાવ કે બીચ કેસ ૧ એક કે મંડલ હૈ. ઉસ મંડલ મેં ચિત્પાલા ચ્યાર હૈ- ચૌ મુખ છે. પ્રતિમા એક દેહલામિ શ્રી અજિતનાથજિક હૈ ચૌડા હાથ ૪ ઉંચી હાથ બારે (૧૨) કી હૈ, ફિટકકી હૈ. દુસરી પ્રતિમા નવ આદનાથકી હૈ, ચૌડી હાથ ના, ઉંચી હાથ શિયાર ચંદણકી હૈ. દુસરી પ્રતિમા દેહડામૈ બહેત હૈ. હમ નાવ ચઢ કર ગએ થે. સે દર્શકો પ્રાપ્ત ભઈ. ઉંહાસે હમ આગ ચલે, તિહાં તિલકપુર નગર છે. ઉંહા બનમ જૈન કા દેહડા ૨૫ પચીસ હૈ. તિસ દેહડામૈ પ્રતિમા એક કછોટીકી હૈ, હાથ ૯ ઉંચા હૈ. હાથ ૩ સાઢાતીન ચૌડી છે. બહુત મને હૈ. દુસરી પ્રતિમા હજાર હૈ. ઉંહાસૈ હમ આબુ ચલે. કેસ ૧૦૦ પર ગએ. તિહાં તિલગાટીક મૂલ હૈ. તિહાં નિવસપુર પણ છે. તે સમુદ્રી કનારી છે. તિહાં એલચીકા વન છે. કાલી મીરાવ્યાંકા વેલા હૈ, બડે જગ્ય હૈ, તિસ દેહડામે પ્રતિમા બહોત છે. થાકાલ સામન હૈ. આરાધવા જોગ્ય છે. ઉહાં હમ દરશન કર આગે ચલે. સે કરણુક લોક જૈન વિના દુસરી બાત માનત નહિ. રાજા પ્રજા સબ જૈની છે. કરણુટક દેસવિર્સ કરણાટક સેહેર હૈ. સે સેહર વેચે ૧ હજાર ચૈત્યાલય છે. સબ દેહડાકી પ્રતિસા હમ ગીણકર લીખી હૈ. પ્રતમાં ૧૫૦૦૦ પનર હજાર હૈ. દુરારી પ્રતિમા પ૧ એકાવન ઈતર છે. તિણુરો વિચાર લિખે હૈ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org