________________
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
યુગપ્રધાન-કાળ
શ્રમણ ભગવાન મહાવીરદેવે શ્રી ગૌતમ ગણુધરે પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે-હે ગૌતમ ! મારી પાટે થી સુધર્યાથી શરૂ કરીને વાવતુ ૫સહરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. તે પૈકી આર્ય મહાગિરિજી અને આર્ય નુહર્તા નવમા અને દશમા યુગપ્રધાન તરીકે છે. અને મહાપુરૂષને યુગપ્રધાનકાળ યુગપ્રધાન ગઠિકામાં આપ્યું છે. આર્ય મહાગિરિજીને ૩૦ વર્ષને અને આર્ય સુસ્તીજીને ૪૬ વર્ષ છે. લુપ્તજિનકક્ષની તુલના અને તેના નાયક
આર્ય મહાગિરિ એટલે પરમત્યાગની મૂર્તિ, અખુટ જ્ઞાન ભંડાર, અને લુપ્તજિનકકલ્પો ઝંડે ઉડાવનાર આધ યોગીશ્વર, વીર સંવતના ત્રીજા સૈકાની એક મહાન્ સમર્થ
વ્યકિત. તેમણે અનેક શિષ્ય કર્યા અને પિતાને ગચ્છ આર્ય સુરસ્તીને સેં. જિનક૯૫ને વિચ્છેદ્ર થયેલ હોવાથી મચ્છનિશ્રામાં રહીને જ લુપ્તજિનકલ્પની તુલના કરવા લાગ. સર્વવિરતિના તેજથી છલકાઈ જતે મુનિ જયારે યુગભૂમિકામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું આત્મ-સૌદર્ય જગતના સર્વ ને આંજી દે છે. ભગવાન જંબુસ્વામી મુકિત મહેલમાં પધાર્યા એ જ સમયે જિનક૯પ વિચ્છિન્ન થઈ ગયેલ હોઈ વિચ્છિન્ન જિનકલ્પની તુલના કરીને તેને સતેજ કરવાનું બહુમાન એ મહાપુરૂષને જ ધટે છે. જિનપનું સ્વરૂપ
પ્રાસંગિક રીતે અહીં જિનકલ્પનું સ્વરૂપ આળેખતાં અમને આનંદ થાય છે, કારણ કે આ ણા પૂર્વમહર્ષિઓએ સ્વ આત્માને કેટલો બધો કેળવ્યું હતું, મેહસામ્રાજ્યના સમર્થ
સંધ દ્રષ્ટિવાદ નિમિત્તે કંઇક વિચાર કરવા લાગ્યું. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે ગયા હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ” શીખવા સંધે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શંકડાલને પુત્ર, ને વીરાત્ ૧૫૬માં દીક્ષા લેનાર. તેમણે દશ પૂર્વની મૂળસૂત્ર તથા અર્થ સહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગ ગમન-વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું.”
“ આ સમયમાં સ્થૂલભદ્રના સીધી બહેન દ્વારા પ્રાપ્ત થયેલ ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિકતચ-એ નામનાં ચાર અધ્યયને પકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે પેજિત કર્યો અને બીજા બે અધ્યયનને દશવકાલિકની ચૂલિકા તરીકે થાજિત કર્યા. સ્થૂલભદ્ર વીરા ર૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલામાં છેલા ૧૪ “પર્વધર ” (પૂર્વજાણનાર ) [ પરિશિષ્ટ પર્વ સર્ગ ૯ ].”
-શ્રી જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ. પૂ૦ ૩૬–૩૭. ૮ મeffસુદત્યા થઇકત્તા : રૂા
( परिषहाधुपद्रवैरकम्प्यत्वात् महागिरिरिव महागिरि ।
कर्मद्रुमोन्मूलने सुहस्तीव सुहस्ती॥) ९"वृच्छिन्ने जिणकप्पे काही जिणकप्पतुलणमिह धीरो ।
तं वंदे मुणिवसह महागिरि परमचरणधरं ॥१॥ - कल्पसत्र ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org