________________
તંત્ર સ્થાનેથી
રા “ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક” સાથે “ શ્રી જૈન સત્ય પ્રકાશના ચેય
વર્ષનો પ્રારંભ થાય છે. શ્રી રાજનગર અમદાવાદ-માં, સંવત્ ૧૯૯૦ની સાલમાં મળેલ અખિલ ભારતવય જન લેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલનના દસમાં દરાવ પ્રમાણે જૈન ધર્મના વિવિધ અંગે ઉપર થતા આક્ષેપને એગ્ય પ્રતીકાર કરવાના ઉદ્દેશ | શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, એ વાત જાણીતી છે. આ સમિતિએ, સમસ્ત મુનિમ ડળે પિતાને સુપ્રત કરેલા કાર્યને સુસંપન્ન કરવા માટે. “શ્રી જૈન સત્ય પ્રકા” માસિક પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો આ રીતે સમસ્ત મુનિસમુદાયના માનીતા માસિક બનવું, એ આ માસિકનાં ગૌરવ અને મહત્તા છે.
ગયા ત્રણ વર્ષ દરમિઆન પિતાના ઉદેશ અને નીતિ-રીતે પ્રમાણે “શ્રી જન સત્ય પ્રપ્રકાશ' કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પ્રતીકારલક્ષી સાહિત્ય પ્રગટ કરવા ઉપરાંત જૈન તીર્થો, જન ઇતિહાર, જૈન સાહિત્ય કે ન કળા અને શિલ્પ સંબધી યથાશય સાહિત્ય શ્રીસંઘને ચરણે ધર્યું છે. આપણે ત્યાં જન ઇતિહાસ કે સાહિત્ય વિષયક માસિકની જે ખામી હતી તેને “શ્રી જૈન સત્ય પ્રકાશે કેટલેક અંશે પૂરી કરી છે એમ એના ત્રણ વર્ષનું કાર્ય જોતાં લાગ્યા વગર નહીં રહે.
ગયા ત્રણ વર્ષના પ્રતીકારના કાર્યમાં ખાસ કરીને દગંબરોએ કે સ્થાનકવાસીઓએ તેમજ જનેતએ જૈનધર્મ ઉપર કરેલા જે આક્ષેની અમને જાણ થઈ તેને મેગ્ય ઉત્તર અમે આપે છે. ઉપરાંત હિંદી કલ્યાણ માસિકમાં પ્રગટ થયેલ ભ મહાવીર સ્વામીના બિલકુલ અશાસ્ત્રીય ચિત્ર માટે, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે “રાજહત્યાપુસ્તકમાં જૈનધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org