________________
[ ૨
અંક ૧-૨ )
સરાક જાતિ ઈ. સ. નવમી શતાબ્દી
લલિતે કેશરી ગુફા યાને સિંહગુફા ૫ ખંડગિરિ પર્વત આવેલ છે, જેને સમય મહારાજા ઉઘતંકેશરીને રાજ્યકાળના સંવત ૫ ના શિલાલેખ પરથી સાબિત થઇ શકે છે. કુક્ત શિલાલેખની બીજી પંકિતમાં જણાવેલ છે કે “છીમારપર્વતથને - a fફા” ઉપયુક્ત લેખથી જણાઈ આવે છે કે પુરાતન સમયમાં આ ખંડગિરિ તેમજ ઉદયગિરિ પર્વત “કુમાર અને કુમારી નામના પર્વત” નામથી ઓળખવામાં આવતું. તેમ આ ગુફામાં ચોવીશ તીર્થકરની મૂર્તિઓ તે જ સમયની કોતરાએલ છે. તેમાં મૂળ નાયક તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ છે. વર્તમાન સમય સુધી આ પ્રદેશના સરાકે ખંડગિરિ યાત્રાએ જાય છે. અને તેઓ તેમના કુલદેવતા તરીકે પાર્શ્વનાથને માને છે.
. સ. બારમી શતાબ્દીમાં રામાનુપથીઓના હિંદુધર્મના ચુસ્ત ફેલાવાએ અહીંના પુરાતન ગુફામંદિરે તેમ મૂર્તિઓને નાશ કરી જનેને હિ દુધર્મ માં અપનાવ્યા. એ મૂર્તિ એમાંના તેમ કેટલાક શિ૯૫ કળામય અવશેષાને આ જિલ્લામાં આવેલ જગન્નાથના મંદિરની નીતિમાં ચણાએલ જેવામાં આવે છે. (જુઓ. હીસ્ટ્રી ઓફ એરિસ્સા. વૈ. ૧-૨ બાય, આર. ડી. બેનરજી.)
ઇ. સ. પંદરમી શતાબ્દીના અંતમાં આ પ્રદેશ પર સૂર્યવંશીય મહારાજા પ્રતાપરૂદેવ રાજ્યકર્તા થઈ ગએલ જે મહાન શક્તિશાલી હતું તેમ જૈનધર્મને માનનાર હતા.
ઇ. સ. સોળમી શતાબ્દીમાં શ્રી વલ્લભાચાર્યના વૈષ્ણવ ધર્મના ચુસ્ત પ્રચારથી આ પ્રદેશમાંના જતને હિંદુધર્મમાં અપનાવ્યા. વલ્લભાખ્યાન નામના પુસ્તકમાં આ પ્રદેશના વતનીઓને “તામસ પ્રકૃતી”ના વર્ણ વેલ છે, જેમકે
अंग बंग कलिंग कैकट मागध मारू सूर सिंध તે તામણના સા ક્યાં vari iષ. (૧ મીઠું, કડી, ૧૩).
ઈ. સ. અઢારમી શતાબ્દીના અંતમાં ખેડગિરિ પર મરાઠાઓએ જૈન મંદિર પુરાતન મંદિરના પાયા પર બંધાવેલ, જે વર્તમાનમાં જણાઈ આવે છે.
જૈનધર્મ અને બદ્ધધર્મ બૌદ્ધોના કરતાં ઘણું વધારે તીવ્ર શબ્દોમાં (સ્વરૂપમાં) જૈનધમે ત્યાગધર્મ પર તથા સંઘના નિયમનના સર્વ પ્રકારો પર ભાર મૂક્યો છે. અને શ્રી બુદ્ધના મુકાબલામાં શ્રી મહાવીરે તત્ત્વજ્ઞાનની એક વધુમાં વધુ વિકસિત પદ્ધતિ (આત્મશ્રદ્ધાની) ઉપદેશી છે.”
છે. વિન્ટરનિટ્સ (જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org