SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] એક હજાર વર્ષનાં પાદચિહ્નો [૨૦] ૩૨૦ વીનિર્વાણ ઈસવીસન ઘટના સંવત ૨૯૧ ૨૩૫ આર્ય સહસ્તીસૂરિજીનો સ્વર્ગવાસ. ૨૨૪ સુસ્થિતરિ અને સુપ્રતિબહરિજીથી કટિક ગચ્છની ઉત્પત્તિ. ૨૨૫ સમ્રાક્ટ અશોકનુ મરણ. યુવરાજ સંપ્રતિ ઉજ્જયિનીમાં રાજ્યો ભિષેક. દશરથ પાટલીપુત્રને રાજા બન્યા. ૩૦d ૨૧૭ દશરથનું મરણ. સંપ્રતિ ભારતને સર્વેસર્વા (સમ્રાટ) બને. ભારતમાં અને ભારતની બહાર જૈનધર્મનો પ્રચાર. સ પ્રતિના કુટુંબની દીક્ષા. અવંતિમાં અવંતિસુકુમારના પુત્ર જિનમંદિર બંધાવ્યું જે “મહાકાળ” તરીકે ખ્યાત થયું, સંપ્રતિએ શકુની વિહારને જીર્ણો દ્ધાર કરાવ્યો. ૩૧૭ ૨૦૮ સંપ્રતિને સ્વર્ગવાસ. શાલિશુક રાજા બન્ય, તત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વામિ વાચક થયા. * ૩૧૮ ૨૦૮ શાલિશુનું મરણું. દેવવર્મા રાજા થયે. ૨૦૬ ઈંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર અને પન્નવણા સત્રના કર્તા પ્રથમ કાલિકાચાર્ય અપરનામ સ્યામાચાર્ય થયા. - શતાનું અને બૃહદ્રથ રાજાઓ થયા. ૩૨૩ ૨૦૩ મૌર્યવંશને નાશ, પુષ્યમિત્ર રાજા બન્યા. ૩૨૫ ૨૦૧ પુષ્યમિત્રને જૈનધર્મ ઉપર અત્યાચાર શરૂ થયે ૧૯૯ કલિંગપતિ ખારવેલની પુષ્યમિત્ર ઉપર ચઢાઈ. ૩૩૧ ૧૯૫ કલિંકપતિ ખારવેલની પુષ્યમિત્ર ઉપર બીજી ચઢાઈ. પુષ્યમિત્રને નમાવ્યો અને ત્યાની જ મૂર્તિ ખારવેલ પોતાના દેશમાં લઈ ગયો. ૨ આ ગણનામાં પણ મતભેદ છે. વિચારશ્રેણીના આ ગાથા – सट्ठी पालगरण्णो पणवनसयं तु होइ नन्दाणं । अट्ठसय मुरियाण तीस चिय पूसमित्तस्स ॥ बलमिसभाणुमित्ताण सट्टि वरिसाणि चत्त नहवाणे । तह गहभिल्लरनं तेरस सगस्स चउ ॥ આમાં ૧૦ પાલકનાં, ૧૫૫ નંદનાં, ૧૦૮ મૌનાં, ૩૦ પુમિત્રનાં, ૧૦ લિમિત્ર શામિત્રનાં, ૪૦ નવાહનનાં, ૧૦ ગદંસિલનાં, ૪ શ રાજનાં એમ કુલ ૪૭૦ થાય છે, જ્યારે ઇતિહાસવિદ મુનિરાજ શ્રી કલ્યાણવિજય તિગાલી કરણના આધારે “કુરિયા નીરજ કહી મર્યાનાં ૧૬૦ વર્ષ ગણે છે. પાશ્ચાત્ય વિદ્વાને અને બૌદ્ધ ગ્રંથોમાં પણ મતભેદ છે. કેટલાક કહે છે કે મને ૧૩૮ વર્ષ રાજકાળ છે, મેં અહીં કેટલાક સંવતમાં વિચારશ્રેણીની મદદ લીધી છે. “દુઃષમ કાલ ની અમણ સંધસ્તંત્ર”માં પણ મૌર્યના ૧૦૮ વર્ષ જ ગણાવી વીર નિસં. ૩૨૩ સુધીની ગણના આપી છે. (જુઓ પાવલી સમુયય ભા. ૧, ૫૦ ૧૭.) ૩૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy