________________
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
વર્ષ ૬ તે વખતે સૌ કે ત્યાં સુધર્મ સભામાં કામદેવના ધર્મશ્રદ્ધાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કોઇ દેશ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતા, શકિતથી (વકિલબ્ધિથી ) ધણુ ભયંકર રૂપે કુવીને કામદેવ, જો તું ધર્મને છોડી નહિ દે તે આ તરવારના ઘા કરીને તારૂ છ ત અને હરી લઇશ જેથી તું યુધ્યાનથી ઘણું પી જોગવીશ,” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તે પણ કમદેવ લગારે ડયાં નહિ. કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પશુ યા નહિ. (ારે તેણે કોધથી લાલ બીકે કામદે તે તરવારના ઝાટકા માર્યા. તે પણ તે ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિકુ, અને કામદેવને કહ્યું કે-“હે દાંભિક, હું તને સુંઢમાં ભમીને અહર આe શમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવને તને કચરી નાંખીશ.' એમ કહીને ઘણી એ કદથના કરી તે પણ એક્કો લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી “ એ વીરધૂન ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તે હું તને ધણું તીવ્ર ઠંખ મારીને હેરાન કરીશ, જેથી તું રોબઈ રીબાઇને મરણ પામે શ.” તે એ શેઠ ચલાયમાન થયા નહિ, ત્યારે તે સર્વે તેમના શરીરને ત્રણ ભરડા દઇને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠ આનંદ પૂર્વક સહન કરી અને તમારે પણ ડગ્યા નહિ. તેથી તે દેવ થાક અને છેવટે નમસ્કાર કરીને બેઃ “હે ધર્મવીર, તમને ધન્ય છે. તમારી અડમ શ્રદ્ધાને મે બરાબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરૂ તમે જ છે. સુખડના ઝાડની જેમ પરો'હે મહન તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.' એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઇને તેના ઉપકારને યાદ કરતાં તે દેવ સ્થાને ગયે.
ત્યારબાદ કામદેવ કાઉસ્સગ્ન પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું: “હે મહાનુભાવ, તેં આજ રાતે મહા ભયંકર ત્રણ પરીષહ ધેય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતાં રાખી મેરૂ પર્વતની જેમ અડગ પસે તે જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું. “પ્રભે, આપે કહ્યું તેમજ છે. પછી પ્રભુએ આ બીના ગૌતમાદિક મુનીશ્ચરોને જણાવીને સંયમમાં સ્થીર કર્યો. ત્યાં રહેલા સર્વ લોકેએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પિતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવક ધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવ કના અરૂણાભ નામના વિમાનને વિષે તે દેવચ્ચે ઉપ્તન્ન થયા. ત્યાં ચાર પોપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે.
શ્રી કલરી પિતા.
વારાણસી નગરીમાં ચુલ્લની પિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને સ્પ મ (સમા નામની સ્ત્રી હતી. તે ચોવીસ કરોડ દ્રવ્ય (સેના મહેર )સ્વામી હતા. તેમાંનું ૮ ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org