________________
ઙ૧–૨]
શ્રી વશરામી
[ ૧૧૧ ]
હે મુનિએ, સમગ્ર દશ પુર્વને અભ્યાસ કરનાર એવો કાષ્ટ અતિથિ જરૂર આજે આવ જોઇએ' આ પ્રમાણે વાત ચાલતી હતી તેટલામાં વજ્રમુનિ તેઓની સમક્ષ આવીને ઉભા રહ્યા. અને વિધિપૂર્વક દ્વાદશાવતું વદન કર્યું, આચાય મહારાજતે તેમને જોને આનંદ થયો. અને તેમણે ખાલમુનિને પોતાના ઉત્સગમાં બેસાડી, સુખ પૃચ્છા પૂર્વક પૂછ્યું કે હું આલ મુનિવર, શું તમે કોઇ કાય પ્રસ ંગને લને અત્રે આવ્યા છે કે વિહારના ક્રમથી સ્વાભાવિક આવી ચડયા છે ? એટલે વજ્રમુનિ વિનયપૂર્વક ખેલ્યા ' હે પ્રભા, ગુરૂમહારાજની આજ્ઞાથી આપશ્રીમાનન પાસે દશપૂર્વના અભ્યાસ કરવા માટે હું આવ્યો છું. મારા ઉપર અનુગ્રહ કરીને મને તે ભણાવે. ' પછી ભદ્રગુપ્તાચાર્યે તેમને દશ પૂર્વ ભાવ્યા અને તેમણે પશુ ગુરૂની પ્રસન્નતા મેળવીને સર્વ ગ્રહણુ કર્યો,
મેધ જેમ જલતે ગ્રહણ કરે તેમ સમ્યક પ્રકારે દ પૂર્વ ગ્રહણ કરીને વાયએ ભદ્રગુપ્તાચાર્યની અનુજ્ઞા લઇને વિહાર કરી તે ક્રમશઃ દશપુર નગરમાં ગુરૂમહારાજ પાસે પધાર્યા, એટલે આચા સિદ્ધગિરિજી મહારાજે તેમને પૂર્વની અનુજ્ઞા આપી અને તેમની આચાય પદવીને મહેસવ પૂર્વ ભવના મિત્રદેવોએ ધણા જ બડા આડંબરથા કર્યો. આ શુભ અવસરે તેમને સર્વ અનુયોગની અનુજ્ઞા આપી, આચાર્ય પદવીથી વિભૂષિત કર્યાં, અને સવ જિનેશ્વરનાં તત્ત્વની તેમનામાં સ્થાપના કરી. પછી કેટલાક કાળે સામરિજી મહારાજે વજ્રમુનિને ગચ્છનુ સુકાન આપીને અન્નાનાદિના પ્રત્યાખ્યાનપૂર્વક આ દુનિયાને છોડી સ્વર્ગ પ્રતિ ગમન કર્યું. ઇન્દ્રજાળ સમાન
ગુરૂમહારાજે સ્વર્ગ ગમન કર્યું, એટલે જાણે વજ્રથી તણાયા ન હોય તેમ થોડીવાર તે સ્તબ્ધ જ થઇ ગયા અને તેમના શેકને પાર ન રહ્યો. પછી છેવટ પેાતાના આત્માને સમજાવીને શાંતી વાળી, ગુરૂમહરાજે સ્વયંગમન કર્યા પછી એક વખત વ િપાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં સમવસર્યાં. ત્યાં એકવાર તેમણે વક્રય લબ્ધિથી પેાતાનુ કુરૂપ ખનાવીને દેશના આપી ત્યારે લોકો કહેવા લાગ્યા કે અડ્ડા, આ ગુણને અનરૂપ રૂપ નથી. પછી બીજે દીવસે પોતાનું સુંદર રૂપ બનાવીને ધમ દેશના આપી એટલે લેાકા કહેવા લાગ્યા કે અહે, નમરના લેકને ક્ષાભ ન થાય તેવા ભયથી આચાર્ય મહારાજે પોતાનુ રૂપ કુરૂપ બનાવ્યું હતું.
• W{
તે જ નગરમાં મહાઋદ્ધિશાળી ધન નામનો એક શેષ રહેતો હતે. તેને કિમણી નામના રૂપવતી પુત્રી હતી. જ્યારે વજ્રસ્વામીજી તે નગરમાં પધાર્યા તે વખતે તેમના સંપ્રદાયની સાધ્વીજીએ તે શ્રેષ્ઠીની યાનશાળા ( ગાડીગ્મા રાખવાના તખેલે ) માં ઉતારે કરેલ હતા. તેઓ વારવાર્ શ્રી. વજસ્વામીજીતા ગુણની સ્તુતિ કરતાં હતાં તે સાંભળીને રૂકિમણીએ ભવમાં મારા સ્વામી જ ભર્યાં થા, જો તે નહિ થાય તે અન્ય ભાગથી સયુ” એવી દૃઢ પ્રતિજ્ઞા કરી. આવી ભીષ્મપ્રતિજ્ઞા કર્યા પછી તેને માટે જે માગુ કરતા તે બધાને તે નિશેષ કરતી. આ ખામતની સાધ્વીએ ને ખબર પડતાં તેને કહ્યું કે ‘ અરે ભટ્ટે, તું ખરે. ખર ભાળી જણાય છે જે વીતરાગ, સંયમી અને પંચ મહાવ્રત ભાર ઉપાડવામાં પુર્ ધર એવા મુનિને વરવાની ધૃચ્છા રાખે છે.' આ પ્રમાણે જ્યારે તેઓએ કહ્યું ત્યારે તેણી ખેલી કે ‘જો વજ્રમુનિ દક્ષિત જ રહેશે અને મારી સાથે લગ્ન નહિ કરે તે હુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org