________________
અક ૧–૨]
શ્રી વજ્રવાસી
[ ૧૫ ]
બયથી રી તે ઉઠીને શતાની શકિતને પ્રકાશ ન કરતાં કાંઇક ન સમજી શકાય તેવું ખેલતા અને મુનિ જે કાંઇ પશુ ખેલતા-ભતા તે સવ ધ્યાન પૂર્વક સાંભળતા હતા.
આ
એક વખત ગુરૂમહારાજ અહાર સ્થંડિલ ભૂમિએ ગયેલા હતા અને અન્ય સાધુઓ ભિક્ષાર્થે ગામમાં ગયા હતા તે વખતને લાબ લદને આલ્યભાવની ચપળતાથી બધા મુનિનાં ઉપકારણેા ( ઉપધિના વીટીયા ) લઇને ગેાળ કુંડાળુ કરીને ગોઠવી દીધાં. પછી ગુરૂમહારાજે સ્વમુખે પ્રકાશેખ એવા શ્રુતસ્કંદના સમૂહની, મહાદ્યમ પૂર્વક પ્રત્યેક પ્રત્યેયને મેટા મેધની ગર્જના સરખા શબ્દ વડે, વાચના આપવી શરૂ કરી. થોડીવારમાં ગુરૂમહારાજ બહારથી પાછા આવ્યા, અને ગર્જના કરતા વજ્રમુર્દા શબ્દ તેમના કર્યું તે અથડાયો. તેમણે વિચાર કર્યો કે શું મુનિ ગોચરીથી ખાવીને શાસ્ત્રયન કરે છે? ત્યાં તે એક મુનએ તે શબ્દ વામુનિને છે એમ બરાબર એળખીને ગુરૂમહારાજને કહ્યુ કે હું પ્રભો, આ તે વજ્રમુનિજી શબ્દ છે, એટલે ગુરૂજીને ધણા જ આનંદ થયો. તેમણે મનમાં વિચાર કર્યો કે ખરેખર આ ગચ્છને ધન્યવાદ ઘટે છે કે જ્યાં આવા સમય પડિત આલમુનિ છે. પછી વર્માજી ક્ષેાબ ન પામે તેમ વિચાર કરીને મોટા વરથી ‘નિસીહિ’ એ પ્રમાણે ઉચ્ચાર કર્યો, એટલે આ શબ્દ ગુરૂમહારાજના છે એમ જાણી તરત જ બધાં ઉપકરણો સૌ સૌને સ્થાને ગોઠવી દીધાં, અને લજ્જા અને ભય પામતા તે ગુરૂ મહારાજની સમક્ષ હાજર થયા, અને તેમના મરણુની પ્રમા”ના કરીને પ્રાસુક જલથી પ્રક્ષાલન કર્યું, અને ગુરૂમહારાજના ચરણના પણીને વંદન કરીને માથે ચઢાવ્યું. આવા પ્રકારના તેમના વિનયને જોઇ ગુરૂએ અત્યંત હર્ષ પૂર્ણાંક તેમની સામે જોયુ. પછી વય્યાઘ્રત્યાદિ કમાં આ બાલમુનિની અવજ્ઞા ન થાય' એમ વિચાર કરીને ગુરૂમહારાજે ખીજા શિષ્યાને કહ્યું : ‘અમેા હવે ખીજે વિહાર કરીશું.' ‘ એમ સાભળતાં મુતિએએ કહ્યું કે ' હે પ્રભુ, અમાને વાચના કાણુ આપશે ?’ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે હું મુનિએ, આ વનિ તમેને વાયના આપીતે તમેને સદ્રેષ પમાડશે ! એટલે પછી તે મુનિઓએ હ્રાસાયાજ્ઞા ત્ર હાય વિષય એ નીતિ મુ૪૧ વિચાર કર્યા વિના જ ગુરૂમહારાજનું વચન સ્વીકારી લીધું. ગુરૂમહાર જે તરત જ અયંત્ર વિહાર કર્યા પછી પડલેહણું વગેરે કાલિક ક્રિયા કરીને તે મુનિ વજ્રમુનની પાસે વાચનાર્થે આવ્યા, એટલે તેનણે એવી સસ રીતે વાચના આપી કે સર્વ મુનિઓ વિના પ્રયાસે વાચા સમજવા લાગ્યા. ને તેનું ઊંડું રહસ્ય પણ એવી સહેલાઇથી તેઓ સમજાવતા હતા કે જે જલ્દી અને વગર મહેનતે મંદબુદ્ધિવાળા પણ સમજી શકે. આ રીતે વાચના મળથી સર્વ મુનિઓને અપાર હર્ષ થયા. તેમણે વિચાર કર્યો કે જો ગુરૂમહારાજ થોડા દીવસમાં ન આવે તે સારૂ, ત્યાં સુધી આવમુનિની પાસેથી જલ્દી શ્રુનસ્કધ પૂરા કરી લઇએ. તેમા વજ્રમુનિને ગુરૂમહારાજ કરતાં પશુ અધિક
માનવા લાગ્યા.
આ ભાજી આચર્યું મહારાજ વિચારવા લાગ્યા કે વજ્રમુનિ આટલા દીવસમાં આપણા પરિવારમાં પરિચિત થઈ ગયા હશે અને સાધુ પણ તેના ગુણે જરૂર જાણી ગયા હશે માટે હવે ત્યાં જઇને એ વજ્રમુનિ જે ભણ્યા નથી તે એને શીખવીએ. આ પ્રમાણે વિચાર કરીને કહેલા દીસે આચાય મહારાજ પાછા ત્યાં આવ્યા, એટલે મુનિઓ
Jain Education International
www.inelibrary.org