________________
અઃ ૧-૨ }
સ્વર્ગારાણ
એ શિષ્યરત્ના
27
લુપ્તજિનકલ્પની તુલના કરનાર દેશપૂર્વધર આ મહાગિરિજી “ ગજેંદ્રપદી માં અનશન કરી, પ્રાંતે સે। વ, પાંચ માસ, પાંચ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી, દેવલેકમાં સિધાવ્યા૧૦.
[ ૯૭ ]
સમા સંપ્રતિ પ્રતિખેાધક, દશપૂર્વધર આર્ય સુહરતીરવાની ગચ્છના સર્વ ભાર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, એ બન્નેને સોંપી, સે। વ, છ માસ છે દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી વીર નિર્વાણ સ૦ ૨૯૧ માં સ્વર્ગમાં પધાર્યા. ( સમ્રાટ્ સંપ્રતિ વીરનિર્વાણુ સ૦ ૨૯૩ માં રવ ગયા. )
ઉપસ હાર
આ મહાપુરૂષોના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગો આલેખવા પૂર્ણાંક આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે.
આ મહાપુરૂષોનાં રિત્રમાંથી જે સાધુચારિતા, મહાનુભાવતા, ઉદારતા, પરોપકારતા, સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રની આરાધના વગેરે મળે છે તે સસારના સર્વ જીવાને મંત્ર મુગ્ધ કરે તેવી છે. જે દિવસે આપણે પણ આવા મહાપુરૂષોના પુનીત પંથે ચાલીશુ અને જીવનને આદર્શ બનાવીશું ત્યારે આપણે પણ સાસિદ્ધિને પામશું. જેમ આ મહિષ એ જન્મીને જીવનને આદમય બનાવ્યુ, તેમ જગતના સર્વ જીવો આદર્શ જીવન બનાવે એ જ શુભેચ્છા !
ત્યારબાદ પરદુ:ખસજન વિક્રમના સમયમાં સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણમંદિર તેંત્ર રચી રાલિંગને તેાડી અવાતિપાર્શ્વનાથની મૂર્તિ દ્વારા માસા સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ પ્રસિદ્ધ છે. અવંતિના ભૂષણુરૂપ તે મંદિર અદ્યાપિ વિદ્યમાન છે, અને લેકમાં મહાકાલ પ્રાસાદના નામથી નણીતું છે.
Jain Education International
૨૦ મહાન્ સપ્રતિ” નામના પુસ્તકમાં-માય મતુાગિરિ વીર પછી ૨૪૯ વધે સ્વગે ગયાના ઉલ્લેખ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org