________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમા ત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી ( ગતાંકથી ચાલુ )
વિના સમયની નગરીની અપૂતા
એ સમયની નગરીનું વર્ણન વાંચતાં અનહદ આનંદ થાય છે, એ વર્ણન વાંચતાં પૃ`કાલીન નગરીની ભવ્યતા અને વિશાલતાના એક મહાન નમુને! વાચકવર્ગની દૃષ્ટી આગળ ખડો થાય છે.
ધારાનગરીમાં ચારે તરફ વિજયપતાકાઓ ફરકી રહી હતી. ડ્રામફાભ જિનમંદિરાનાં શિખરે જાણે ગગન–મણ્ડલને ભેટી પડયાં ન હોય, તેમજ સ્વર્ગનુવનમાં રહેલા પેાતાના સ્વજાતીય મંદિરનાં શિખરાને મળતાં ન હોય, તેમ શેાબી રહ્યાં હતાં. સત્પુરુષાનાં સાધુ માહાત્માઓનાં આવાગમને નિશદિત થઈ રહ્યાં હતાં. એ સમયની ધારાનગરીની ભવ્યતા-વિશાલતા અપૂર્વ હતી. ભારતભૂમિની એક સુંદર અને સમૃદ્ધ નગરી તરીકેની તેની કીર્ત્તિ હતી. પ્રશ્નના સંરક્ષણ માટે ચારે તરફ મજબુત કિલ્લા હતા. તેમાં આવેલા અદ્ભુત આવાસો, તેના નંદનવન સમાન સુંદર બાગ બગીચાએ, નાની નાની વાડી, રાજમહેલા,મેટા મેટા દરવાજા, બજારે ને વૈભવ-ડામા, આ બધું અપૂર્વ હતું. તેમાં શ્રીમતે, ચેગી, સાધુસા, બાવાએ, આત્મધ્યાની પુરૂષા, પ્રજાજને સુખપૂર્ણાંક વસતા હતા. વિશ્રાંતિગૃહેા, પૌષધશાળાએ, પારશાળા, રમવાના સ્થાન, જ્ઞાનભંડાર વગેરે વગેરે અનેક વસ્તુઓથી અલ'કૃત એ નગરી ઈન્દ્રપુરી
સમી શેલતી હતી.
છયતના પૂર્વક સમ્યકત્વનું પાલન
આવી મનેહર નગરીમાં ધનપાલ દિવસે દિવસે અપૂર્વ વિદ્વત્તાથી, અલૌકિક કવિત્વ શક્તિથી, રાજાના સત્કારથી, ધર્મની શ્રદ્ઘાથી, પોતાના શને ચારે તરફ ફેલાવી રહ્યો હતા. તેના હૃદયકમલમાં સમ્યકત્વ સૂર્યનાં કિરણો ઝગમગી રહ્યાં હતાં. તેના પ્રત્યેક વાંટામાં અપૂર્વ તેજ વ્યાપી રહ્યું હતું. તેના હૃદયમાં દયાનાં નિર્મળ ઝરણાંઓ વહી રહ્યાં હતાં. તે બાર વ્રતનું પાલન કરી રહ્યો હતા. નિરંતર છ યતના પૂર્ણાંક ધર્મનું આરાધન, જિનેશ્વર પ્રભુની પૂજા, પ્રભાવના વગેરે અનેક કાર્યોથી પરિવરેલા ધનપાલ અહર્નિશ આનંદની છેાળા ઉછાળી રહ્યો હતો. છ યતનાનું પાલન કેવી રીતે કર્યું છે, તેનુંયતકિ ંચિત્ સ્વરૂપ પ્રદશિત કરવામાં આવે છે.
૧. વંદન નામની, ૨. શીનમાવાની, ૩. ગૌરવ ભકિત નામની, ૪. અનુપ્રદાન નામની, પ્. આલાપ નામની અને ૬. સલાપ નામની; આ પ્રમાણે છ યતનાએ સમજવી.
પરતીથી એટલે સન્યાસી, પરિવ્રાજક, ભિક્ષુક, તાપસ અને બ્રાહ્મણ વગેરે લૌકિક ગુરુઓને, તથા શિવ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ, બૌદ્ધ, પેગમ્બર, વગેરે અન્ય દેવાને, વળી અન્યમતાનુયાયીએ પાતાના દેવ તરીકે અડગીકાર કરેલ જિનપ્રતિમાને, તેમનાં નામેામાં ફેરફારી કરી પોતાના સ્થાનમાં સ્થાપન કરેલ હેાય તેમતે, સમ્યગ
For Private And Personal Use Only