SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] સાત પ્રકારની વૃદ્ધિ [349). 5 લક્ષમીની વૃધ્ધિ-ધર્મના પ્રતાપે લક્ષ્મીની પણ વૃદ્ધિ થાય છે. આ બાબતને સ્પષ્ટ સમજવા માટે થિડની બીના ઉપયોગી થઈ પડશે તે આ પ્રમાણે જાણવી - વિદ્યાપુર નગરના રહીશ પિથડ (મંત્રી) પહેલાં જ્યારે સામાન્ય સ્થિતિમાં હતા, ત્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ધર્મઘોષસૂરિજીની પાસે પરિગ્રહને નિયમ લેવા ઉત્કંઠિત થયા. તે વખતે પિથડે શ્રી ગુરુમહારાજને કહ્યું કે--હું પરિગ્રહની બાબતમાં પાંચ સો. દ્રમ્પને નિયમ કરું છું. તે ઉપરાંત કમાઉં તે ધર્મમાર્ગે વપરૂ " આ હકીકત સાંભળીને જ્ઞાની ગુરૂએ તેનું ભવિષ્ય સારું પારખીને સમજાવીને પંચ લાખને નિયમ કરાવ્યું. તે પછી એક વખત દુકાલના પ્રસંગે પેથડ માલવદેશ તરફ ગયો ત્યારે મંડપદુર્ગ (માંડવગઢ) ની ઉપર ચઢતાં દરવાજાની ડાબી બાજુએ, સર્પના માથા ઉપર ચકલી બેઠેલી જોઈને આગળ જતાં પેથડ અટકી ગયો. આ બનાવ એક જોશીએ જોઇને પેથડને કહ્યું કે “ખર ડાબા વિષહર જમણા” આ કહેવત પ્રમાણે તમને ઉત્તમ શિકને મળ્યા તેમાં તમે આગળ કેમ ન ચાલ્યા ? જે તમે શકનના વખતે આગળ ચાલ્યા હોત તે તો વિશેષ લાભ થાત. હજુ પણ આગળ ચાલશે તે ભવિષ્યમાં તમે મંત્રી થશે. જેશીનાં આવાં વેણ સાંભળીને પડ આગળ ચાલ્યા. ઉત્તમ શકુનનું ફલ એ મળ્યું કે–પૂર્વાવસ્થામાં જે પોતે લુણ વેચતા હતા તે થોડા વખતમાં સારંગદેવ નામના રાજાના મંત્રી થયા. પેથડને પ્રથમા (વા) નામની ગુણવંતી સ્ત્રી હતી, અને ઝઝદે (વ) નામને પુત્ર હતુંઆ પુત્રના લગ્ન પ્રસંગે સૈન્યાદિ પરિવારથી પરવરેલા સારંગદેવ રાજાને નર્મદા નદીના કાંઠે ઉત્તમ ભોજન જમાડી પેથડે તેમનો સારો સત્કાર કર્યો. લગ્ન બાદ રાજાએ પિથડની પૂત્રવધુને કંચુલિકા દાનમાં ( કાપડામાં) દર વર્ષ માટે પિતાના એક લાખ 9 હજાર ગામથી શેભાયમાન માલવ દેશના દરેક ગા મેં દીઠ એક ગદીયાણા પ્રમાણ સેનાનું દાન કર્યું. આ નિમિત્તે પેથડને દર વર્ષે 96 મણ સેનાની આવક થતી હતી. મત્રિ પેડ તે તમામ મીલ્કત ધર્મકાર્યમાં વાપરતા હતા. તેમણે કોટા કે.ટિ મહાપારાદ વગેરે 84 બાવન જિનાલય દહેરાસર બંધાવ્યા. તેમજ ભરૂચ વગેરેમાં 7 જ્ઞાન ભંડાર કરાવ્યા હતા. તથા અનત તીર્થકર ગણધરાદ મહાપુરૂષ સમલંકૃત તીર્થાધિરાજશ્રી શત્રુ જય ગિરિરાજની ઉપર 21 ધડી પ્રમાણ સેનું વાપરીને મુખ્ય પ્રાસદને સોનાની ખેલીથી સુશોભિત બનાવ્યું હતું. તેમજ અઢારભાર સોનું ખરચીને તે પ્રાસાદના શિખર ઉપર સોનાને દંડ કલરા ચઢાવ્યા હતા, એ પ્રમાણે તેમણે માંડવગઢના ત્રણ સે જિનપ્રાસાદની ઉપર દંડ કલશ ચઢાવી લક્ષ્મીને સદુપયોગ કર્યો હતો. પિતાને પરિગ્રહને નિર્મલ નિયમ કરાવનારા પરપકરિ શ્રી ધર્મઘોષસૂરિમહારાજ સપરિવાર ગ્રામાનુગ્રામ વિચરતા જ્યારે પોતાના ગામમાં પધાર્યા ત્યારે પેથડે પ્રવેશ મહેસવમાં (સામયામાં) 72 હજાર ટાંક વાપર્યા હતા. શ્રી. ગિરિનાર મહાતીર્થમાં જ્યારે એક સાથે વેતાંબર અને દિગંબરને ઝગડે ઉભે થયો, ત્યારે કહયા સમજુ માણસે એ એક પતામણીને રસ્તો કાઢી આપ્યું કે- બંને (વે. દિ.) સંધવિમાંથી જે ઈંદ્રમાલ પહેરશે તેનું આ તિર્થ ગણાશે. આ નિર્ણય સાંભળીને મહાઉત્સાહી મંત્રિ પેથડે ઉછામણીમાં પ૬ ધડી સો બેલીને [જુઓ પાનું 353 ] For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy