SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] સમ્યગ્દર્શન [૨૩] રહ્યા તે સાક્ષિપાઠ-૧ur તાજા શુદવાખ રૂદ્દિત્તા, સુત્ર મારે ત્યારે मयदुवारे नयरे जियसत्तुस्स रणो पुत्तत्ताए उववज्जिऊण पत्तमंडलियभावा पव्वज्जं पडिवज्जिय तिथ्थयरनामकम्म समज्जणित्ता बंभलोए कप्पे दससागरोवमाऊ (देवी) होऊण तओ चुओ बारसमो अममो नाम अरिहा મવિશ્ન ! ” અને રત્નસંચયમાં પણ તેમજ કહ્યું છે. (૩) લાપશમિક સમ્યકત્વ–પહેલાં કહેલી સાતે પ્રકૃતિમાં જ્યારે ૬ પ્રકૃતિઓનો ફક્ત પ્રદેશોદય અને સમ્યકત્વ મોહનીયન રોદય ચાલતો હોય તે પ્રસંગે જે શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, તે ક્ષાપશમિક સમ્યગ્દર્શન કહેવાય. આવા પ્રકારનું સમ્યદર્શન આખા ભવચક્રમાં અસંખમાતીવાર પમાય છે. અને એક ભવમાં ઘણી હજાર (ઘણું કરીને ૯૦૦૦) વાર પામી શકાય છે. આ દર્શનગુણુ એાછીમાઓછા અંતર્મદૂત્ત સુધી અને વધારેમાં વધારે ૬ ૬ સાગરોપમથી પણ અધિક વખત સુધી ટકે છે. તથા ચોથાથી સાતમા સુધીના ચાર ગુણસ્થાનકમાં જ આ ક્ષાપશમિક દર્શન હોય છે, પરંતુ આગળને ગુણસ્થાનકોમાં નથી હોતું. ત્યાં તો ક્ષાયિક અથવા પથમિક સમ્યકત્વ જ હોય. ક્ષાયોપથમિક દર્શનવાળા જીવો જે સારા પરિણામની ધારામાં આગળ આગળ વધતા જ જાય, તે કેટલાએક એવો ક્ષાયિક દર્શનને પણ પામે છે. આ અપેક્ષાએ આ દર્શનગુણ વૃદ્ધિવાળો કહેવાય છે. અને એ જ જીવો જે ખરાબ પરિણામની ધારામાં આગળ આગળ વધતા જાય, તો મિથ્યાત્વને પામે છે, માટે જ આ ગુણ પ્રતિપાતિ પણ કહી શકાય છે. (૪)સાસ્વાદન સમ્યકત્વ-પશમિક સમ્યકત્વથી જ પડતા જીવોને મિથ્યાત્વ ગુણસ્થાનકે ગયા પહેલાં ઓછામાં ઓછો ૧ સમય સુધી અને વધારેમાં વધારે ૬ આવલિકા સુધી જે શ્રદ્ધાન (આસ્થા) ગુણ હોય તે પડતો શ્રદ્ધા ગુણ સાસ્વાદન સમ્યકત્વ કહેવાય, એટલે-અનંતાનુબંધિ કષાયના ઉદયવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વને ઉદય થયા પહેલાં જે શ્રદ્ધા ગુણ હોય તે સાસ્વાદન સમ્યકત્વ કહેવાય. આવા સમ્યકત્વને શાસ્ત્રકાર ભગવતે પ્રતિપાતિ દર્શન કર્યું છે અને તે વ્યાજબી છે, કારણકે પથમિકથી પડતા જીવોને આ સમ્યકત્વ હોય છે, તથા બીજા સાસ્વાદન ગુણસ્થાન કે જ આ સમ્યકત્વ હોય છે. તે જઘન્યથી, ૧ સમય સુધી, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા સુધી ટકે છે. આવું સમ્યકત્વ આવા ભવચક્રમાં પાંચ વાર જ અને એક ભવમાં બે વાર પામી શકાય છે. (૫) વેદક સમ્યકત્વ-શાસ્ત્રકારે આસમ્યકત્વને લાપશમિક સમ્યકત્વના ભેદ તરીકે ગણ્યું છે. અને તે વ્યાજબી છે, કારણકે વધતા શુભ પરિણમવાલા ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિ અને અનુક્રમે અનંતા વગેરે ૬ પ્રકૃતિઓ ખપાવીને છેવટે સમ્ય ૧. અહીં ટીપણીમાં જણાવ્યું છે કે-“ વિચારાન્તર એમ પણ છે કે-કુષ્ણનું ત્રીજી નરકમાં જધન્ય ત્રણ સાગરોપમનું આયું છે, અને બ્રહ્મ દેવલોકમાં સાત સાગરોપમના આયુવાળા દેવ થશે માટે અમમ તીર્થંકર સમયે બલભદ્ર સિદ્ધ થશે-એમ સંભવે છે. ૨. આ બીન જાણીને એમ નિશ્ચય કરો કે–ક્ષાપશમિકમાં ૬ નો પ્રદેશોદય અને સમ્યક' મેહનીચને રદય હોય, પરંતુ પથમિક દર્શનમાં તે સાતેમાંની કોઈ પણ પ્રકૃતિને બંને રીતે પણ ઉદય ન જ હોય એમ એ બે દર્શનમાં ભેદ છે. For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy