________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમ્યગ્દર્શન
www.kobatirth.org
લેખકઃ—આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી.
( ગતાંકથી ચાલુ )
આપમિક સમ્યગ્દર્શન પામતી વખતે મિથ્યાત્વ વગેરેના દલિકા પૂર જોરથી દબાયેલા હોવાથી અન તાનુંધિ, ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેબ, અને દન મેહનીયના ૫ મિથ્યાત્વ, ૬ મિશ્ર, ૭ સમ્યકત્વ મેાહનીય; આ ત્રણ ભેદ; એમ સાતે કમ પ્રકૃતિયાના પ્રદેશા ય તથા રસોય પણ હાતા નથી. વ્યવહામાં એવા નિયમ હોય છે કે-જે વસ્તુને પૂર જોસથી દબાવવામાં આવે, તે વસ્તુ તે (ખાયેલી) અવસ્થામાં કાચના સળિયાની જેમ વધારે વખત રહી શકે નહિં, આવા હેતુથી બીજા સમ્યગ્દર્શનેની સ્થિતિ કરતાં આપશમિકની આછી સ્થિતિ ટી શકે, જેથી અંતદૂત્તની સ્થિતિ કહી એ સહેતુક જ છે. આથી જ એ પણુ સહજ સમજાય છે કે, અંતરકરણ કરતી વખતે જે દશકા પ્રથમ અને આજ સ્થિતિમાં દાખલ કર્યા તે લિકે, અંતર્મુ વખત સુધી ભોગવવા લાયક હતા. આ આ શમિક દર્શનમાં પ્રદેશય અને રસાય એમ બને પ્રકારના ઉય નથી. મ ટે તે અટૈાલિક દર્શન કહેવાય છે. તેવુ અપાલિકપણુ ક્ષાયિક દર્શનમાં પણ ઘટી શકતુ હાવાથી આત્માની પરિણતિ રવરૂપ આ એ (આશંભિક ક્ષાયિક ) સમ્યગ્દનાને ભાવ સમ્યકત્વ તરીકે ઝેર ખાવી શકાય, એમ શ્રી તત્ત્વા સૂત્રની ટીકામાં કહ્યું છે. એમ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય વેા શરૂઆતમાં અપમિક સમ્યકત્વ પામે, આ ખીના કગ્રંથકારના મતે જણાવી કારણ કે-તઓ ઉપર કહેલા કમ્મપયડી, શતકચૂર્ણિ આદિના વચન પ્રમાણેઆપમિક સમ્યગ્દર્શન પામવાની પહેલાં અથવા પામ્યા બાદ ત્રિપુજ કરે એમ સંમત છે. અન્યત્ર ( બીજા ગ્રંથામાં) પણ કહ્યું છે કે:
कम्मग्गंथेसु धुवं पढमोसमी करेइ पुंजतिअं ॥ तव्वडिओ पुण गच्छरसम्मे मीसंमि मिच्छेवा ॥ ( कर्मग्रंथेषु ध्रुवं प्रथमोपशमी करोती पुंजत्रिकं ॥ तत्पतितः पुनर्गच्छति सम्यग् ( त्वं) मिश्र मिथ्यात्वं वा )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ :--પહેલી વાર ઔપશ્િમક દર્શનને પામેલો ભવ્ય જીવ ત્રણ પુજની ક્રિયા કરે છે અને પશ્િમક દર્શનથી પડેલો (વસનાર) ભવ્ય જીવ સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે અથવા ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે અથવા મિથ્યાત્વ ગુરુસ્થાનકે જાય છે.
મિથ્ય દૃષ્ટિ જ વે પહેલી વાર કર્યુ
પ્રશ્ન—સિદ્ધાંતકારના અભિપ્રાયે અનાદિ
સમ્યકત્વ પામે ?
ઉત્તર–આ બાબતમાં સિદ્ધાંતકાર મહારાજા એમ કહે છે કે–કેટલાએક અનાદિ મિથ્યાષ્ટિ જવા ત્રિપુજની ક્રિયામાં મદદગાર થઇ શકે એવાં સારા અધ્યવસાય વગેરે સાધનાના પ્રતાપે કરી જ્યારે અપૂર્વકરણમાં ત્રણ પુજ (કરવાની ક્રિયા) કરે ત્યારે સમ્યક્
૧. ત્રણ પુજમાંથી સમ્યકત્વ મેાહનીયના પુજના ઉદય થાય તે યાપશમ પામે, આ વખતે પણ ચેથુ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હાય એમ સમજવુ.
For Private And Personal Use Only