________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથ્વીરાજ પ્રબંધ
[ એક પ્રાચીન સંસ્કૃત પ્રબંધને અનુવાદ ]
પૃથ્વીરાજ ચાહાણના સમય ભારતવષ માટે રાજનૈતિક દ્રષ્ટિએ અતિ મહત્ત્વના ગણાય છે. પૃથ્વીરાજની રાજદ્વારી દૂર દેશો તેમજ કુનેહ વગરની નરી વીરતા તેમજ વિલાસીતાના કારણે ભારતમાં પરદેશી સત્તાના પાયા રાપાણી, એમ ઇતિહાસ કહે છે.
પ્રસ્તુત લેખ “ પૃથ્વીરાજ પ્રબંધ ” નામક એક સ`સ્કૃત લેખને અનુવાદ છે લેખતા કર્તા કોણ છે તેના ઉલ્લેખ તેમાં મળતા નથી. પણ જે હસ્તલિખિત પ્રતના આ પ્રબંધ છાપવામાં આવ્યા છે તે પ્રત સંવત્ ૧૫૨૮ માં લખાયેલી છે.
આ પ્રખ'ધને ઐતિહાસિક પ્રબંધ તરીકે સ્વીકારી શકાય એટલા તે શબ્દ નથી. ઘણા માટ। ભાગ પૃથ્વીરાજને લગતી અત્યારે મળતી હકીકતાથી સાવ જુદી હકીકતે છે. છતાં, દંતકથાઓ સત્ય હકીકતાને શેાધવામાં માદક થાય છે, એ આધારે આ મહત્ત્વ પણ સ્વીકારવું જ પડે છે.
આ મૂળ
આધારે
તેમાંને
રજી કરે પ્રખ ધનુ'
આ પ્રબંધ સીધી જૈન ગ્રંથમાળાના ખીન્દ્ર ગ્રંથ તરીકે બહાર પડેલ અને સાક્ષરવ શ્રીમાન જિનવિજયજીએ સપાદિત કરેલ “ પુરાતન પ્રખંધ સંગ્રહ નામક ગ્રંથમાં આપેલ છે. અતિહાસિક દ્રષ્ટિએ તેની ઉપયેાગતા સમજી તેને અનુવાદ અહી આપ્યા છે. તેથી પ્રકાશક તેમજ વિદ્વાન સંપાદકના હું આભાર માનું છું.
અનુવાદમાં જે લખાણ ( ) કૈાંસમાં આપ્યું છે તે સ્પષ્ટીકરણ કે પૂર્વાપરના વાકયને સબધ મેળવવાના આશયથી આપવામાં આવ્યું છે, અને તે મે' ઉમેરેલુ સમજવુ'.
અનુવાદક
અજમેર નગરમાં ચાહાણ વંશમાં શ્રી. સામેશ્વર રાજા હતા. તેનો પુત્ર પૃથ્વીરાજ હત (અને) તેને ભાઇ યશેારા૪૧ હતેા. તેને પટાવત-સુભટ શ્રીમાત્ર જ્ઞાતિને પ્રતાપસિંહ હતો. અને મત્રી કૈમામ હતા. તે બન્નેને આપઆપસમાં વિરોધ હતા. તે રાજા પૃથ્વીરાજ દીલ્હીમાં રાજ કરતા હતા. તેના શ્વેત મહેલન ૩ બારણે ન્યાયના ધટ રહેતા હતા. તે રાજા અહુ બળવાન અને ધનુર્ધારીઓના મોવડી હતા. યશે રાજ તે આશીનગરમાં૪ ફંટાયાકુમાર
૧. પૃથ્વીરાજને ભાઈ હેાવાની વાત કાઇ પણ સ્થળે તેવામાં નથી આવી. સંભવ છે કે સેામેશ્વરની બીજી કેાઈ રાણીથી આ યશેારાજને જન્મ થયા હતા, છતાં એ સબંધી સ્પષ્ટ ઉલ્લેખ નથી જોવામાં આવતા.
For Private And Personal Use Only
૨. પૃથ્વીરાજના મંત્રીએ, સામ ંતા કે પટાવતામાં કયાંચ પણ પ્રતાપસિંહનુ નામ નથી જોવામાં આવતુ. આ પ્રતાપસિહુ પાછળથી સુલતાનની સાથે મળી ગયાની વાત આ પ્રમધમાં આગળ આવે છે. પૃથ્વીરાજના ઐતિહાસિક ચરિત્રમાં, સંયુકતાની દાસીથી અપમાનિત થયેલ હાહુલીરાય દુશ્મન સાથે ભળી ગયાની વાત આવે છે. એટલે આ પ્રતાપસિં'હુને હાહુલીરાયના સ્થાને ગણવા ક ંઈક ઠીક લાગે છે.
૩ મૂળ પ્રખધમાં ધવયુદ્ઘ શબ્દ આપેલ છે. આને અશ્વેત મહેલ કર્યા છે. અત્યારે વપરાત White House શબ્દ અને આ શબ્દ સરખાવવા જેવા છે.
અત્યારે આ નગરનું પ્રચલિત નામ શું છે તે ખ્યાલમાં નથી.