________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬] “નયાસ્તવ”થી શરૂ થતા પદ્યનું કત્વ
[૨૨૩] (૬) શેઠ દે. લા. જે. પુ. ફંડ સંરથા તરફથી ૮૫ મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલા ગ્રંથના ઉપક્રમમાં શ્રી આનન્દસાગરસૂરિજીએ રચાતા વાળું પધ આખું ન આપતાં તેને પ્રારંભિક ભાગ જ આપે છે અને સાથે સાથે એના કર્તુત્વ પર ઊહાપોહ કર્યો છે.
આ પ્રમાણે અહીં વેતાંબરીય આચાર્યોના વિશિષ્ટ ઉલ્લેખો ટાંક્યા છે. એ સંબંધમાં વિશેષ ઊહાપોહ કરવામાં આવે તે પૂર્વે દિગંબર સાહિત્ય તરફ નજર કરી લઈએ.
() સ્વયભૂસ્તોત્રમાં આ પધને સ્થાન અપાયેલું છે. સનાતન ગ્રંથમ નામાં પ્રકાશિત થયેલ આ તેત્રમાં ‘ટાઇના સુ' ને બદલે ‘સત્યાછિત: એવો પાઠભેદ છે. (૨) શ્રી પ્રભાદ્રસૂરિકૃત સ્વયભૂસ્તોત્રની ટીકા.
આ પ્રમાણેના વિવિધ ઉલેખો ઉપરથી જે અનુભાનાદિ ફલિત થાય છે તેને હવે નિર્દેશ કરવામાં આવે છે.
(૧) શ્વેતાંબર સાહિત્યમાં શ્રી હેમચંદ્રસૂરિના સત્તા સમયથી ચાહતવ વાળું પદ્ય નેંધાયું છે. એની પૂર્વેની કોઈ શતાબ્દીમાં થઈ ગયેલા કેઈ વેતાંબરેય મુનિવરે તેમ કર્યું હોય તે તે જાણવા જોવામાં નથી.
(૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ આ પધના કર્તા તરીકે “ સ્તુતિકાર' એ સામાન્ય નિર્દેશ કરે છે.
(૩) શ્રી મેલગિરિસૂરિ “અ ધ રસ્તુતિકાર' એવો વિશિષ્ઠ ઉલ્લેખ કરે છે. (૪) માલધારીય શ્રી હેમચન્દ્રસૂરિ મહામતિ ૧૧ એ ઉલ્લેખ કરે છે.
(૫) સન્મતિપ્રકરણના વિવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ સિદ્ધસેનને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે.
(૬) શ્રી મલિપણુસૂરિની પૂર્વે કોઈ નંબરીય મુનિવરે પ્રસ્તુત પધના કર્તા તરીકે સમતભને ઉલ્લેખ કર્યો જણાતું નથી.
(૭) શ્રી આનન્દસાગરસૂરિજીએ હાલમાં પહેલી જ વાર સમન્તભદ્રના શ્વેતાં
(૧૦) આ સ્તોત્રને રાયભુવા પદથી પ્રારંભ થતો હોવાથી આદાનપદ નામક પદ્ધતિ અનુસાર આનું આ નામ પડયું જણાય છે. આ સ્તોત્રની રચના બાદ બીજું એક નાનું સ્વયભૂસ્તોત્ર રચાયું છે. એટલે આ બેની ભિન્નતા સૂચવવા આને બ્રાહત . ભૂસ્તોત્ર કહેવામાં આવે છે. આના કર્તા સમન્તભદ્ર ગણાતા હોવાથી આને સમન્તભદ્ર સ્તોત્ર પણ કહેવામાં આવે છે. જૈન સિદ્ધાન્ત ભવન આરામાં કાનડી લિપિમાં લખાયેલી આની કેટલીક હસ્ત લિખિત પ્રતિઓમાં આ નામ દૃષ્ટિગોચર થાય છે. આ તેત્રના વિશેષ પરિચય માટે જુઓ માણિક્ય દિગંબર જૈન ગ્રન્થમાળામાં ૨૪ માં ગ્રન્થ તરીકે પ્રસિદ્ધ થયેલ રત્નકન્ડ શ્રાવકાચાર સટીકને “ગ્રન્ય પરિચય
(પૃ. ૨૦૩).
૧૧. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ ઉતરજઝયણસુતની પાઈઅ ટીકા (પૃ. ૨૧)માં સન્મતિપ્રકરણની પહેલા કાંડની ત્રીજી ગાથા તથા છઠ્ઠી ગાથા “તથા ૪ મહામતિઃએવા નિર્દેશ પૂર્વક ઉદ્ધરેલી છે.
For Private And Personal Use Only