________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૩
નારાય કહેવાય અને તેના ઉપર પાટા જેવું મજ્બુત બંધન હેાય તે ઋષભ કહેવાય અને તેમાં વજ્ર એટલે ખીલી ડોકી હોય તેવી રીતની મજબુતી હોવાથી વજ્ર શબ્દ ચિરતા થઇ શકે છે. તેથી વઋષભનારાચસંધયણુ કહેવાય છે. જેનેા સદુપયોગ કરવાથી મુકિત મેળવી શકાય છે. અને દુરુપયોગ કરવાથી સતની નાશ્ત્રી પણ મળે છે. જેમ લાખના હીરાને વટાવવાથી લક્ષાધિપતિ થાય અને તે જ જો ચૂસવામાં આવે તે મરી જવાય તેથી દીા જગતને અનિષ્ટ છે તેમ ન કહેવાય, તેવી જ રીતે વઋષભનારાચસંધયણુ તે પાપ પ્રકૃતિ ન જ કહેવાય.
આ જ પ્રમાણે આપણે જિનમૂર્તિ સંબંધી પણ વિચાર કરી શકીએ કે ત્રણ લોકના નાથ જિનેશ્વર ભગવાનની પાવની મૂર્તિ શ્રદ્ધાળુ ભવ્યાત્માઅે પાવન કરે છે અને કેવળનાત પાડી યાવત મુક્તિ સુધી પહોંચાડી શકે છે-પહોંચડવામાં નિમિત્ત થઇ શકે છે. છતાં યે કાઇક હતમાગી. મનુષ્યો તે જ ત્રણત્રોકના નાયની મૂર્તિની અવગણના કે આશાતના કરવાથી અધગતિને પામે પણ આથી એ મૂર્તિને પોતાને તે કાષ્ઠ રીતે દુષિત ન ગણી શકાય !
પુણ્ય પ્રકૃતિ જીવના વિચારથી ઉત્પન્ન થયેલ છતાં સુખાસ્વાદ આપી શકે છે, દૈવી વૈભવા વસાવી શકે છે અને તે વઋષભનારાચમધયણ પચેદ્રિયની જાતિ, મનુષ્ય આયુષ્ય આદિ મુક્તિના સાધન રૂપે બની શકવાથી કચિત્ ઉપાદેય ગાય છે. જડ પુણ્યથી થતા આટલા ફ્ાયદા માનવા છતાં સ્થાનકમાગી સંપ્રદાય પ્રભુમૂર્તિ જડ કહી તેને નિરૂ× પયોગી ગણી તેનું ખંડન કરે તે તેને કયા સહૃદય મનુષ્ય ન્યાયી વસ્તુ તરીકે સ્વીકારી શકે ? બ્રાહ્મી બુટ્ટી, સરસ્વતી ચૂર્ણ વગેરે જડ છતાં બુદ્ધિને વિશારદ બનાવે છે અને મદીરા જેવી જડ વસ્તુ કેક આપી અચેતન બનાવે છે, તેવી રીતે પ્રભુમૂર્તિનાં દર્શન પણ આત્માને નવચેતન સમર્પે છે. આમ છતાં જે વ હમેશાં પ્રભુ દશનનેા-પ્રભુ મૂર્તિના વિરોધી બન્યા છે તે વર્ગ પર અમને અત્યંત યા ઉપજે છે. હાલમાં ધરા ઘણા ખાટા ઇતિહાસા લખી. ખાટી દલીલે ઉભી કરી, આગમમાં ઠેકાણે ઠેકાણે પ્રભુમૂર્તિના આવતા અધિકારોને ઠોકરે મારી, રાજ રાજ પાઠો આપવા છતાંય, જાણે જાગુતા જ ન હાય તેવા દેખાવ કરી “ અમને આગમમાં મૂર્તિ બતાવે અમે ચેલેન્જ ફેકીએ છીએ ” એવી ખોટી બુમરાણ મચાવી જગતને રંગવા જતાં પોતાની જાતને ગે છે.
..
33 66
જણાવી શકે છે. વીસ
દૂર્કી ન ન જડ હેવા છતાં વીશ માઈલ દૂર રહેલા પદાર્થોને માઈલ જેટલે દૂર રહેલા પદાર્થોને ચૈતનયુકત આંખ નથી જોઇ શકતી, આથી જડ સગી પ્રાણીઓને જડનું સાધન અતીવ અવલંબન રૂપે હાય છે, તેમ શુ સ્પષ્ટ નથી થતું ? જે સ્થાનકવાસી જડ માળ, જડ કટાસણુ, ચરવળા અને મુહપત્તિને ધર્મનું અંગ માને છે તે જ સ્થાનકવાસીને પ્રભુશ્રૃતિ જોને આત્મોલ્લાસ ન થાય તે જોઇને કાને ખેદ ન થાય ? ઘડી પહેલાંને ગૃહસ્થ, મુખપર મુહુપતિ અને હાથમાં રજોહરણુ લઇ સાધુને વેષ પહેરી લે તે તેને વર્દન કરનાર સ્થાનકવાસી વતે તેમાં જડ પૂજા નથી જણાતી અને પ્રભુસેવાને જડ પૂ·ન માને છે, તે તેમની કમ સમજતું જ પિરણામ છે. મુખપર મુપતિ અને રજોહરણમાં સાધુપણું માનનાર પ્રભુમૂર્તિને જોઇ પ્રભુ માનનારા હોવા જ જોઇએ. અસ્તુ.
અપૂર્ણ
For Private And Personal Use Only