SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ આ બાબતમાં “કલ્યમાં તેના તંત્રીશ્રી તરફથી ચોગ્ય ખુલાસો પ્રસિદ્ધ થાય તે માટે અમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો છે, અને અમને અત્રે એ જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે “ કલ્યાણ” ના તંત્રીશ્રીએ અમારા પત્રના જવાબમાં, અમને પત્ર લખીને, આ ચિત્ર માટે દીલગીરી દર્શાવી છે અને “કલ્યાણુ”ના માગસરના અંકમાં તે માટે સુધારો મૂકવાનું જણાવ્યું છે. આવા સમાધાનકારક પગલા માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. તેઓ તરફથી અમને મળેલ પર આ પ્રમાણે છે – રતનગઢ (વીવાનેર), ૨૯-૨૦-૩૭ व्यवस्थापक श्री जैनधर्म सत्यप्रकाशक समिति, अहमदाबाद. सन्मान्य महोदय, सादर श्रीहरिस्मरण । आपके दोनो कृपापत्र मिले। धन्यवाद । आपने 'संत अंक में प्रकाशित भगवान् श्री महावीर स्वामीके चित्रमें कई सैद्धांतिक दोष बतलाये, यह बात मालूम हुई। परंतु इसमें हमारा कोई दोष नहीं है। वह चित्र एक जैन सज्जन द्वारा ही मिला था और उसको प्रामाणिक समझकर छाप दिया गया था। हमें क्या पता था कि उसमें इतने दोष हैं तथा इस विषय पर जैन-संप्रदायमें मतभेद भी है। अतएव इसके लिए आप हमें कृपापूर्वक क्षमा करें। अब कातिकका 'कल्याण' तो छप चुका है, अतः उसमें भूलसुधार करनेकी कोई गुंजाइश नहीं है। अगहनके 'कल्याण' में आपकी बातोंका उल्लेख करते हुए भूल सुधार दी जायगी। कृपा तो आपकी बनी ही है। आपका हनुमानप्रसाद पौद्दार संपादक. ઉપરના પત્રને ગુજરાતી અનુવાદ. રતનગઢ, (બીકાનેર), ૧૦–૧૦–૩૭. વ્યવસ્થાપક શ્રી જનધમ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ સમાન્ય મહાય, સાદર શ્રી હરિસ્મરણ આપના બને કૃપાપત્રો મળ્યા. ધન્યવાદ. આપે “સંત અંક "માં પ્રકાશિત ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચિત્રમાં કેટલાય સૈદ્ધાતિક દોષે બતાવ્યા, તે જાયું. પરંતુ એમાં અમારે કઈ દેવ નથી. તે ચિત્ર એક જૈન સજ્જનની મારફત જ મળ્યું હતું અને તેને પ્રામાણિક સમજીને છાપવામાં આવ્યું હતું. અમને શી ખબર કે તેમાં આટલા દે છે, તેમજ આ વિષયમાં જન સંપ્રદાયમાં મતભેદ પણ છે? તેથી આને માટે અપ કૃપા કરીને અમને ક્ષમા કરશે. કાર્તિકનું “કલ્યાણ” તે હવે છપાઈ ગયું છે એટલે તેમાં સુધારો કરવાને કઈ અવકાશ નથી. માગસરના “કલ્યાણ” માં આપની વાતનો ઉલ્લેખ કરવા પૂર્વક ભૂલનો સુધારો કરી લેવામાં આવશે. આપની કૃપા તે કાયમ જ છે. આપને હનુમાનપ્રસાદ પદાર, તંત્રી. For Private And Personal Use Only
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy