SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અક ૨-૩] (૨) .. સપાદકીય વક્તવ્ય ગુજરાતી ” ના શ્રીકૃષ્ણાંક ગુજરાતી ” પત્રના “ શ્રીકૃષ્ણાંક ” માંની તંત્રીની નોંધમાં જૈનો માટે જે કાંઇ આડુ અવળુ લખવામાં આવ્યું છે તે માટે જૈન જનતામાં ઠીક ઠીક ઊહાપોહ થયા છે— થાય છે. જે વસ્તુ તદ્દન નાશ પામીને કેવળ ભૂતકાળની વાર્તા રૂપ બની ગઇ હોય તેના સબધમાં કઇંક ગેટ્સમન્ન કે અજ્ઞાન હોય તો તે અંશે ક્ષમ્ય ગણી શકાય અને તેથી જ તેના સંબંધમાં લખવા જતાં સ્ખલના થઇ હાય તે તે તરફ કંક પણ આખમીંચામણાં કરી શકાય. પણ જે વસ્તુ અત્યારે પેાતાના પૂર્ણ કંધ્ર www.kobatirth.org 61 77 Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] ગૈરવ સાથે જીવત હોય, સમાજ-જીવનમાં અને રાષ્ટ્ર-જીવનમાં જે પોતાની અસર પાડતી હેય તેમજ જેનું વર્ચસ્વ થોડા યા ધણા અંશે પ્રત્યક્ષ દેખાતુ હાય તેના માટે જેમ ક્ાવે તેમ લખી નાંખવુ તે કાં તે સાંપ્રદાયિક મેડનું પરિણામ હાઇ શકે મા હડહડતું અનાત! “ ગુજરાતી ”ના ત ંત્રીશ્રીએ જે કંઇ લખ્યુ છે તે પણ આવુ જ સાવ પાયા વગરનુ અને એકપક્ષી લખ્યુ છે. આ બાબત અમે અત્રે વિશેષ ન લખતાં આ જ અંકમાં છપાયેલ અને પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે લખેલા “ સાહિત્ય ચર્ચા શીબેંક લેખ તરફ સાનુ ધ્યાન દોરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે “ગુજરાતી”ના તંત્રીશ્રી આ માટે યોગ્ય ખુલાસા બહાર પાડીને જાનુ સમાધાન થાય તેવું પગલું ભરશે ! અસ્તુ ! (૩) “કલ્યાણ”ના “સતાંક ”માંનુ ભ, મહાવીરનું ચિત્ર 23 .. ગારખપુરથી પ્રસિદ્ધ થતા “ કલ્યાણ ” માસિકના શ્રાવણ-ભાદરવાના અંક નવા વર્ષના પ્રથમ અંક તરીકે “ સતાં ” રૂપે પ્રસિદ્ધ થયા છે. આ દળદાર અંકમાં અનેક સ ંતપુરૂષોનાં ટૂંક જીવન ચરિત્રો અને પુષ્કળ ચિત્રા આપવામાં આવ્યાં છે. આ ચિત્રામાં ભગવન મહાવીરસ્વામીનું એક સાદું ચિત્ર આપવામાં આવ્યુ છે. પ્રથમ દૃષ્ટિએ જોતાં જ જેમાં ચિત્રકળાનું જરાય દર્શન ન થતુ હાય અને જે સાવ ખેદરકારી પૂર્વક કાઇ નામધારી ચિત્રકારે ચીતરી કાઢ્યું... હાય એવું આ ચિત્ર છે. એ અંકમાંનાં ખીજા ચિત્રાની સરખામણીમાં આ ચિત્રને સ્થાન જ ન મળી શકે ! કદાચ સાવ હલકાં ચિત્રામાં તેની ગણતરી થઇ શકે ! આ પ્રમાણે આ ચિત્ર કેવળ ચિત્રકલાની દૃષ્ટિએ હલકુ છે એમ નથી. એમાં તે ખીજી કેટલીય એવી બાબતા રહેલી છે કે જેથી તે ચિત્રને ભ. મહાવીરના ચિત્ર તરીકે કાઇ સાદી સમજવાળેા માણસ પણ ન સ્વીકારી શકે. ઉલટુ એના વિરાધ કરવા જ જરૂરી જણાય. આ રહી એ ઇતિહાસવિરૂદ્ધ અને શાસ્ત્રવિરૂદ્ધ બાબતેઃ (૧) ભ. મહાવીરના મુખ ઉપર, કાન સાથે બાંધેલી, મુહપત્તિ દેખાડવામાં આવી છે. (૨) ભ. મહાવીરની છાતી ઉપર મોટા સાથિયા ચીતરવામાં આવ્યા છે. (૩) ભ. મહાવીરના પગ પાસે રજોહરણ મૂકવામાં આવ્યા છે. (૪) ભ. મહાવીરના મસ્તક ઉપર વાળ દેખાડવામાં આવ્યા છે. આ બધાં કારણોને લને આ ચિત્ર બ. મહાવીરના ચિત્ર તરીકે જૈન કે ખાસ કરીને જૈનેતર જનતા સમક્ષ રજૂ થાય તે ધણું શરમજનક ગણાય ! " છતાં આવું ચિત્ર પ્રસિદ્ધ કરવામાં અમે શકતા, દોષ તો જે ભાએ આવા મેહુદા અને તરીકે “ કલ્યાણુ ” ઉપર માકલ્યુ તેમનો છે, For Private And Personal Use Only કલ્યાણુ ”ના તંત્રીશ્રીને દેષ નથી આપી અશાસ્ત્રીય ચિત્રને ભ. મહાવીરના ચિત્ર
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy