________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જેનોનો અહિંસાવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક:-મુનિરાજ શ્રી દક્ષવિજયજી ( ગતાંકથી ચાલુ )
કે જેમાં
તાકિ કાનો દૃષ્ટિએ હિંસાનું લક્ષણ-કેટલાક એવા વિષયેા છે સવ દર્શનકાર સહમત (એક મતવાળા ) હાય આ અહિંસાને પણ તેવા જ વિષય છે. હિંસા એટલે સ્કુલ દૃષ્ટિએ અને લોકોકિત પ્રમણે કોઈ પણ જીવનું મરણુ નિપજાવવું. ઉપયુંકત લક્ષણને અનુસરતુ જ લક્ષણ નૈયાયિક પણ કરે, જેમકે ‘ઘર્મપ્રાળ ગીસંયામર્થ્યતા મળમ ' હું પ્રાણ અને સરીરના ચાગના જે છેલ્લા વિનાશ તે મરણુ કહેવાય છે, એટલે પ્રાણુ અને શરીરના સંયોગના વિનાશ (વિયેાગ ન કરવા તે અહિંસા કહેવાય છે. આવી રીતે સીધી યા આડકતરી રીતે સર્વ દર્શનકારે અહિં સાને અપનાવી છે, તે જ મા ધર્મની વાસ્તવિક વિશાળતા બતાવે છે.
અહિંસાના પ્રકારઃ દ્રશ્ય અને ભાવને આ તે દરેક વસ્તુના ચાર ભેદો સંભવે છે, તે પ્રમાણે દ્રવ્ય-ભાવને સાશ્રીને અહિંસાના ચાર પ્રકારો શાસ્ત્રમાં વર્ણવ્યા છે, જેવા કે (૧) દ્રવ્યતો માવતÆ-દ્રવ્યથી અને ભાવથી (૨) દ્રવ્યતો તો માવતઃ-દ્રવ્યથી ખરી પણ ભાવથી નહિ, (૭) ન શ્ચતો માવત-દ્રવ્યથી નહિ પણ ભાવથી અને (૮) ન વ્યસો ન માવત દ્રવ્યથીએ નહિં અને ભાવથીએ નહિં. ઉપર્યુક્ત ચાર પ્રકારમાંથી છેલ્લા પ્રકાર અન્ય છે, તેથી તેના ત્રણ જ ભેદ સભવે છતાં પણ દ્રવ્ય અને ભાવને આશ્રીને જ ચાર પ્રકાર બતાવ્યા છે.
છે,
અહિંસાના પ્રકારોમાં હિંસાના પ્રકારો કેમ ?-અહિંસા એ હિંસાના અભાવ સ્વરૂપ છે, અને સામાન્ય નિયમ એવે છે કે જે વસ્તુના અભાવ જણાવે હોય તે વસ્તુનું જ્ઞાન પ્રથમ ડાવુ જોઇએ. તથા વસ્તુના ભેદાને લખને તેના અભાવમાં શુ ભેદો પડે છે. પ્રસ્તૃતમાં હિંસા અભાવ અતાવવાના છે, માટે હિંસાનુ જ્ઞાન તે પ્રથમ જોઇએ. તા હિંસાના ભેદને લઇને તેના અભાવ (સ્વરૂપ અહિં સા)માં પણ ભેા પડે છે, કારણ કે જે વસ્તુ જેટલા પ્રકારની હોય તેનો અભાવ પણ તેટલા જ પ્રકારના થાય છે. આટલા જ કારણથી અહિંસાના પ્રકાગમાં હિંસાના પ્રકાર બતાવ્યા છે.
દુષ્યન્ત દ્વારા અહિંસાના પ્રકારોની સકલના-દાખલા તરીકે- હરણની પ્રાણ હરણ કરવાની ભાવનાવાળો કોઇ પુરૂષ બાણુ લઇને જંગલમાં ગયા. ત્યાં તેણે હરણ જોયું, હેવાની સથે જ કાન સુધી ધનુષ્યની દોરી ખેંચીને આણુ હાડયું. તે બાણુથી વિધાયેલુ ખીચા રણ મને શરણ થયું. હું આ ‘વ્રુક્યો. માવતથ્ય ' એ પહેલા પ્રકાર બરાબર ઘટી ના છે. હાહુને મારવાની બુદ્ધિથી તીર છેડ્યુ અને તેથી તે મરી ગયું, મટે દ્રવ્યથી અને ભાવથી બન્નેથી હિંસા થઇ. ખીજો પ્રકાર-‘ પ્રશ્ર્ચતો નો માયત :’ આ પ્રકાર યોમિત ચાલ ધોંસગ પ્રમાણુ ભૂમિ જોઇને ચાલવું) તેમાં તીવ્ર ઉપ
For Private And Personal Use Only