SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [st] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ જિનમુદ્રાએ વંદન ( અરિહંત એ આણું ત્યાદિ ) અને મુતશુકિત મુદ્રાએ પ્રણિધાન યાને જયવીયરાય ખેલવ. પ્રસ્તુતમાં જે મુકતાથુકિત મુદ્રાએ પ્રાર્થનાસૂત્ર ખેલવું જોઇએ તેના સંબંધમાં લલાટે હાથ લગાડવા કે નહિ એ પરત્વે મતભેદ છે. આ હકીકત પચાશકના ત્રીા પંચાશકની નીચે મુજબની ૨૧ મી ગાથામાં જોવાય છે:—— (C 'मुत्तासुती मुद्दा समा जहिं दो वि गब्भिया हत्था | ते पुण ललाङदेसे लग्गा अण्णे अलग्ग ति ॥ २१ ॥ “અો”થી જે મતર સૂચવો છે તે મતાંતર કેાનો છે તે જાણવું બાકી રહે છે. એ દિશામાં યોગ્ય પ્રક.શની આશા રાખવી અસ્થાને નહિ ગણાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે સાધનનંદ અનુસાર પ્રાર્થનાસૂત્ર વિષે ઊહાપોહ કરી હું વિરમું છુ અને સાથે સાથે એ સંબંધમાં જે કોઇ વિશિષ્ટ હકીકત રજી કરવી રહી જતી હાય કે કોઇ સ્મસના થઇ હોય તો તે સૂચવા તજ્રનાને સાદર વિન છું. नानान्तरोक्तविशेषणयुक्त एव तं पठतीति नियमोऽस्ति पर्यङ्कासनस्थः शिरोधिनिवेशितकर कोरकस्तं पठतीत्यस्यापि ज्ञाताधर्मकथासु दर्शनात् । तथा हरिभद्राचार्येणापि चैत्यवन्दनवृत्तौ -' क्षितिनिहित - जानुकरतलो भुवनगुरौ विनिवेशितनयनमानसः प्रणिपातदण्डकं पठति' इत्यस्य विध्यन्तरस्याभिधानात् । ततोऽस्य पाठे विविधविधिदर्शनात् सर्वेषां च तेषां प्रमाणग्रन्थोक्तत्वेन विनेयविशेषभूतत्वेन च निषेडुमशक्यत्वाद् योगमुद्रयाऽपि शक्रस्तवो न विरुध्यते, विचित्रत्वान्मुनिमतानाम् । न चैतानि परस्परमतिविरुद्धानि, सर्वैरपि विनयस्य दर्शितत्वादिति । " (3) આ પાઠથી નીચે મુજબ પ્રશ્ને ઉપસ્થિત થાય છેઃ C (૧) ચતુર્વિં શતિસ્તવ વગેરે ચેગ મુદ્રાએ ખેલવા તે વગેરે 'થી કાં સુત્રે કે સૂત્ર અભિપ્રેત છે ? (૨) જીવાભિગમ વગેરેમાંના ‘વગેરે’ થી કયાં કયાં સુત્રા સમજવાં ? * વિવિધ વિધિ ’માં અહીં ગણવેલ વિધિએ ઉપરાંત કોઇ છે ? અને જો હાય તે તેને કયાં કયાં ઉલ્લેખ છે? (૪) ‘ અતિ વસ્હાનિ ’ એમ જે કહ્યું છે. તે ઉપરથી ‘ અતિશય વિરૂદ્ધ ' નહિ, એટલે કે • અમુક અંશે વિરૂદ્ધ' એવો અર્થ શું થ શકે ? પ્રણિપાત સ્તવના પાન પરત્વે ચેઇયણમહાભાસમાં નીચે મુજબ નિર્દેશ છેઃ— “ कयपंचंगपणामो दाहिणजाणुं महीऍ विणिहट्टु | इयरं मणा अलग्गं ठविऊण कथंजलीमउलो || २६८ ।। जिणबिंब पाय पंकयविणिवेसियनयणमाणसो धणियं । સજિયા શુળનુય પળિવાયથય (તેલો) પદર્ ।। રદ્દ !! For Private And Personal Use Only
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy