________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
थाय ते माटे उभा उभा प्रमार्जन थाय तेवी रीतनुं प्रमार्जन करवानुं साधन राखq ए जीवदयानी लागणीवाळाने माटे आवश्यक होय ते स्वाभाविक ज छे. वळी रात्रिनी वखत अंधारा वखत अंधारावाळा स्थानमां पग मेलया जेटलं पण प्रमार्जन करवा माटे पगनी परिधि जेटलुं साधन होवू ज जोइए. तो उभा प्रमार्जन थाय तेवं अने पगनी परिधि जेटलुं साधन अने ते पण जीवोनी विराधना न करे तेवू कोमल अने जीवो चोटी पण न जाय तेवू मध्यम कोमळतावाळं साधन होवू ते ईर्यासमिति पाळवावामाने माटे आवश्यक छे. आ उपरथी सहेजे समजाशे के तेबी स्थितिना प्रमार्जनना साधन विनानो साधु जीवनी जयणा तरफ बेदरकार अने वास्तविक साधुताए रहित छे एम सुज्ञोने समजवामां आवे. मुखवस्त्रिकाना अभावे भाषानी साग्धता
वळी जेओ मुखवस्त्रिका जेवो भाषासमिति बखते उपयोगी चीज माननारा नथी तेओ वाउकायरूपी एकेन्द्रियनुं रक्षण तेमज डांस, मच्छर वगेरे उडता जीवो रूपी त्रसकाय, रक्षण केवी रीते करी शकशे ?
(9)
(નવમા પૃષ્ઠનું અનુસંધાન) નાશ થાય છે, તે માટે મોક્ષ પ્રતિ નૈરાભ્યદષ્ટિ સાધન છે. આ બૌદ્ધને મત છે. નૈયાયિકાદિ અનાવિલ આત્મજ્ઞાનને મોક્ષનું સાધન કહે છે. અર્થાત પ્રથમ વેદાદિ વચનોની મારફત આત્માનું શ્રવણ થાય છે. ત્યારબાદ જ્ઞાનાદિ હેતુઓથી સાંભળેલ આત્માનું અનુમતિરૂપ મનન થાય છે. ત્યારપછી તે જ આત્મજ્ઞાનનું વારંવાર દઢી કરણાત્મક નિદિધ્યાસન થાય છે. પછી આત્માનો સાક્ષાત્કાર થાય છે. એ આત્માની સાક્ષાત્કારનું નામ અનાવિલ છે. એટલે આ જ્ઞાન બળવાન હોવાથી મિથ્યાજ્ઞાન વડે તિરસ્કૃત થતું નથી, કિન્તુ અનાદિથી શરીરની સાથે અભેદ વાસનાથી ઉત્પન્ન અતત્ત્વજ્ઞાનરૂપ નિર્બળ “મટું ” હું સફેદ છું ઇત્યાદિરૂપ આત્મજ્ઞાન મેક્ષનું સાધન નથી, હું સુખી છું ઈત્યાદિ સ્વરૂપ આત્મજ્ઞાન પણ સાધન નથી, કેમકે આ જ્ઞાન કદાચિક (કાઈ વખતે થનારું છે. એટલા માટે બળવાન મિથ્યાજ્ઞાનથી તિરસ્કૃત થઈ શકે છે. એવી રીતે જે બદ્ધ છે તે જ મુક્ત થાય છે માટે સ્થિર આત્મજ્ઞાન મુમુક્ષોઓને આદરણીય છે, અર્થાત સાધનરૂપે ગ્રાહ્ય છે
હે પ્રભુ! આપની વાણી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિચારથી બન્ને પક્ષમાં ઉદાસીન છે તે પણ પ્રથમ પક્ષને મેક્ષના પ્રતિ ઉપાયભૂત જે પ્રવૃત્તિ તેને જે અનુકુળ વ્યવહાર પક્ષ તે પક્ષને અવલંબન કરીને આદ્ય પક્ષને હણે છે. જો કે ન્યાયમત ખંડન કરવા લાયક તો છે જ, પરંતુ કાંટાથી કાટ કાઢવામાં આવે છે તેવી રીતે અથવા સર્પાદિકથી કરડાએલ આંગળીને વિષકંટક દ્વારા વિનાશ કરતાં વિષકંટક દૂષિક થતો નથી, તેવી રીતે અત્યંત કદાગ્રહી બૌદ્ધ મતનું નૈયાયિક મતદ્વારા ખંડન કરાવવું ઉચિત છે તથા ઘણા વ્યવહારનું નાશક હોવાથી નૈરામ્ય જ્ઞાનના સાધક પર્યાયાર્થિક નાનું ખંડન પ્રથમ કરાવવું તે વ્યાજબી છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only