________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
અકબરે વૃક્ષ વગેરે સજીવ પદાર્થોના જીવનરૂપ અને દરેક અગ્નિના મૂળરૂપે સૂર્યની પૂજા ચાલુ કરી. બીરબલ આ સબંધમાં તેને અધિક ઉત્સાહિત કરતા હતા. ક્રિશ્ચિયન ધમ સાથેના પ્રસ’ગ :
તે સમયે ગાવાના પોટુ ગીજ સમાજે વ્યવસ્થિત રીતે ક્રિશ્ચયન ધા પ્રચાર ચાલુ કર્યાં હતા. અકબરે તે ધર્મનું નામ સાંભળી આગ્રહપૂર્વક જેટ ધ યાજક ગણુને સન્માનપૂર્વક નેતŕ. કિન્તુ તે બહુ કજીયાખાર હતા, અને કુરાન તથા હજરત મહમ્મદ માટે એવા કડક અકથ્ય શબ્દો વાપરતા હતા કે જેના પરિણામે ફાધર ખડલેફને એકવાર જીવન-મરણના પ્રશ્ન આવી ભે, ક્રિશ્ચિયનધર્મ –પ્રચારકાના નેતાએ ફાધર એકૂયાભિભાઅને ફાધર મનસારેટ હતા. ડૉ. સ્મીથે પોતાના
"8
અકબર ”માં સગભાવે લખ્યુ' છે જે “ અકબરે તેના ઉપદેશથી ઇસ્લામધમ છેડયો અને તેની ધર્માંલાચનાને એબાદતખાનામાં વિશિષ્ટ સ્થાન આપ્યું.” આ બધું પાયા વગરનું અને ભ્રમપૂર્ણ છે. ખરી વાત એ છે કે અકબર તેની ગૂ`ડાગીરીથી નારાજ થયા હતા તેમજ અસÖયમી શબ્દોથી ખળભળી ઉઠેલ સૂત્રી સ`પ્રદાયના ક્રોધથી તેમને અકબરે બચાવી લીધા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખષમ પ્રત્યેનું વર્તન:
અકબર શિખ–ગુરુઓને પણ બહુ ભક્તિભાવથી માનતા હતા. તેણે એકવાર એક શિખ ગુના અનુરેથી પાબની પ્રજાને એક વર્ષ સુધી કર માફ કર્યો હતો. તે શિખાના ધ×પુસ્તક “ ગ્રન્થ સાહેબને દરેક સન્માનને યોગ્ય ગ્રન્થ ” કહી સન્માન
"> <s
તા.
અનેક ધ ચર્ચાઓનું પરિણામ અને પ્રભાવ:
એબાદતખાનાની ધ-ચર્ચાના અકબરના મનમાં અને ધશ્રદ્ધામાં વિશેષ પ્રભાવ પડયો. તેની ધ-માન્યતા બદલાઈ ગઈ. તે આલમ સંપ્રદાયની અક્ષ્ણ ક્ષમતા પ્રકાશવામાં કડક બન્યા. તેણે રાજ્યની સર્વોચ્ચ જવાબદારી સાથે, ઈમામ ( ધર્મોપદેશા )નું સ્થાન મેળવવા પ્રયત્ન કર્યાં. અકબરની આ ભાવના મુસ્લીમ જગત માટે નવી નથી. તેની પહેલાં અરબસ્તાનમાં ખલિફાયુગમાં દેશનેતા અને ધર્મનેતા એક જ બનતે. હજરત અબૂબકર, હજરત ઉમરફારૂક, હજરત આસમાન, હજરત આલી વગેરે ખલિકાઓ રાજ્ય ચલાવતા હતા તેમજ ઇમામરૂપે ધમ–શાસન પણ ચલાવતા હતા.
અકબર તેમના આદર્શોને અવલંબી ઈમામ બની ફત્તેપુર-સીીની મસીદમાં ખુત્બા-પાઠ કરતા હતા. પ્રસિદ્ધ સભાવિ કૈંછ આરબી ભાષામાં ખુત્બા બનાવી દેતા હતા. ખુત્બાને અંતિમ ભાગ આ પ્રમાણે હતેા. “ તેનું નામ લઇ આરંભ કરીએ છીએ, જેણે અમને સામ્રાજ્ય આપ્યું, જેણે અમને હ્રદયમાં જ્ઞાન–દાન, હાથમાં શક્તિદાન કર્યું', જે અમેાને ન્યાયપરાયણ અને સાધુતાયુક્ત બનાવી રાખે છે, તેના મહિમા ગૌરવશાળી અનેા. અલ્લાહે। અકમ્મર !''
ત્યારબાદ તેણે સામ્રાજ્યના શાસનભાર અને ધ જાહેર કરવા ધાયું. તેણે આ રીતે પેાતાને ઈમામ
વિષયના એક નેતા તરીકે પોતાને અદલ અર્થાત્ ન્યાયમા` બતાવનાર
For Private And Personal Use Only