________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડ
શ્રી જન સત્ય પ્રકાશ गिगन प्रभृतयो* धर्माक्षराणि प्रयच्छंति यथा। श्री आदिनाथमध्ये संति*ठमान श्री विघ्नमर्दनक्षेत्रपाल श्री चउंडराज देवयो*उभयमाग्री(ग्गी) यसमायातसार्थ उष्ट्र १० वृष २० उभयादपि ऊर्ध्वं सार्थ प्रति द्वयोर्देवयोः पाइलापदे भीमप्रिय दश विशोपका० * अोर्द्धन ग्रहीतव्याः । असौ लागा महाजनेन म(मा)निता ॥ यथोक्तं*
बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । ચર્ચા ચા ચા મૂ૦ (િનિઃ) તા તા તા થઈ શકે છે . સં૦ ૧૩પર ના વૈશાખ સુદિ ૪ને દિવસે, શ્રી બાહડમેર(બાડમેર) નગરમાં,
ત્યાર પછી જૂનામાં ખેડુતો અને ભિલ્લે વગેરેની વસ્તી હતી, તે પણ કેઈ કારણથી સાઠેક વર્ષ થયાં ત્યાંથી બે માઈલ દૂર ખુલ્લા મેદાનમાં આવીને રહી, ત્યારથી તે ગામ નવાજૂના” નામથી અને જૂનું બાડમેર, જૂના” અથવા “જાના જૂના નામથી ઓળખાવા લાગ્યાં.
ખરતર ગરછની એક હસ્તલિખિત પ્રતિના બારમા પત્રમાં લખ્યું છે કે
ऊधरणमंत्री सकुटुंबः खरतरगच्छोयश्रावकश्च (सं. १२२३) बभूव तस्य च कुलधरनामा पुत्रो जातः, येन बाहडमेरुनगरे उत्तुंगतोरणप्रासादः कारितः।।
આ ઉપરથી જૂના બાડમેરનું આ ભવ્ય “નવ તરણયું મંદિર, ખરતર ગચ્છીય શ્રાવક ઊધરણ મંત્રીના પુત્ર કુલધરે તેરમી શતાબ્દીના ઉતરાર્ધમાં બે - વરાવ્યું હોય એમ જણાય છે.
આ મંદિરના અધિષ્ઠાયક શાસનરક્ષક ક્ષેત્રપાલ બહુ ચમત્કારિક અને ભક્તિનાં વિધ્રોને દૂર કરનાર હોવાથી એ ક્ષેત્રપાલદેવનું વિઘમર્દન નામ પડયું હશે, અને એ જ કારણથી રાજ્યના અમલદારોએ મળીને એ દેવની પૂજા આદિ ખર્ચ માટે સાર્વજનિક કાયમી લાગ લગાવી આપ્યો હતો અને તમામ વેપારીઓએ તેને માન્ય રાખ્યો હતો.
શ્રી બાડમેરુ (બાડમેર)નું આ મંદિર પ્રાચીન અને ઘણું મને હર હોવાથી, તથી વિઘમર્દન ક્ષેત્રપાલ બહુ ચમત્કારિક હોવાથી, બાડમેર તીર્થ ગણાતું હશે અને તેથી દૂરદૂરના લોકો અહીં યાત્રા કરવા માટે આવતા હશે એમ લાગે છે. દાખલા તરીકે લેખાંક ૫૧ મો જુઓ.
લેખાંક ૪૮, ૪૯ અને ૫૦ ના લેખોમાં વચ્ચે વચ્ચે કુલે આપ્યાં છે તે, અસલ શિલાલેખોમાં નવી પંક્તિ શરૂ થયાની નિશાની માટે આપેલાં છે.
૪૨. આ બાહડમેરુ (બારમેર) જોધપુર સ્ટેટની એક મોટી હકુમતનું ગામ છે. ત્યાં હામેક સાહેબ રહે છે. પિલિસ થાણું, હેપ્પીતાલ, સ્ટેશન, પિસ્ટ ઑફીસ, તાર ઓફીસ, ઇંગ્લીશ-હિંદી સ્કૂલો વગેરે છે. પહાડની તળેટીમાં-ઊંચાણુમાં બે ભવ્ય જિનાલયો આવેલાં છે. તે સિવાય બીજા ૨-૩ મંદિરે, ૨-૩ ઘર દેરાસર, ૪-૫ ધર્મશાલા અને ઉપાશ્રયો અને શ્રાવકનાં આશરે ૪૦૦ ઘર છે. તેમાં ઘણો ભાગ અંચલ ગચ્છીય અને ખરતર ગછીય શ્રાવકેનો છે. શ્રાવકે ભક્તિવાળા છે.
જૂના બાહડમેરુ સંબંધી સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજીને એક લેખ, મહારાવલ(મહારાજા) શ્રી સામંતસિંહ દેવકલ્યાણના વિજયવંતા રાજ્યકાળમાં, તેમણે
For Private And Personal Use Only