________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
ચેાગમુદ્રાએ શક્રસ્તવ ન ખેલવું, પરંતુ અન્ય મુદ્દાપૂર્વક જ એ તેઓ માનતા હોય તો પોતાની માન્યતાની સિદ્ધિમાં જે શકાય તેમ હેાય તે સ્પષ્ટરૂપે રજુ કરવા મારી તેમને સાદર વિજ્ઞપ્તિ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાયાધમ્મકહા ( જ્ઞાતાધ`કથા ) માં શ્રીધરુચિ અનગાર અંતિમ આરાધના કરતી વેળા પ ́કાસને નમુક્ષુણું ખેલ્યા હતા એ વાત ખરી છે, પરંતુ તેમ કરવામાં શરીરમાં વિષ વ્યાપી જવાથી ઉદ્ભવેલી અશક્તિને કારણ ગણવામાં આવે છે?
અષાઢ
ખેલવું જોઈ એ એમ જો કાઈ પ્રમાણ રજુ કરી
પાભેદ—નમ્રુત્યું સૂત્ર સત્ર એક સરખુ ખેલાતું જોવાતું નથી, અર્થાત્ એમાં પાડભેદ છે. જેમકે ‘નમ્રુત્યુ ણુ' ને બદલે ‘મેથુ છુ” અને બહિયાણ'ને બદલે ‘જીવદયાણું”. લલિતવિસ્તરાવાળી મુદ્રિત પ્રતિમાં નમેાથુ છું અને દિયાણું એ પાડ છે એટલુ' જ નહિ, પણ મેદિયાણ એ પાઠની જ વ્યાખ્યા છે, નહિ કે જીવદયાણની, સુમેાધિકાસહિતની પન્નુસાકલ્પ ( કલ્પસૂત્ર ) ની આત્માનંદ સભા તરફથી છપાયેલી પ્રતિમાં ‘નમ્રુત્યુ ” અને ‘જીવદયાણુ’ એમ પાડે છે, અને સુખેાધિકામાં ખેાહિદયાણના પાઠાંતર તરીકે ઉલ્લેખ કરી તેને અર્થે અપાયે છે આ ઉપરાંત આ પ્રતિમાં ‘દીવાત્તાણું સરણ ગઈ પર્ણા' એવા પાડે પડિયસાસણ પૂર્વે અપાયેલ છે તેમજ સુ»ાધિકામાં એને અ કરાયા છે, જ્યારે આ પાઠ લલિતવિસ્તરાવાળી પ્રતિમાં નથી તેમજ ત્યાં એની વ્યાખ્યા પણ મળતી નથી.
જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ સમૃત્તિક યોગશાસ્ત્રની પ્રતિમાં નમાથુ ણુ અને એ હદયાણું એમ પાઠ છે. વળી ત્યાં પણ લલિતવિસ્તરાવાળી મુદ્રિત પ્રતિમાંની પેઠે દીવાત્તાણું સરણું ગઈ પર્મા ' એ પાઠ તેમજ એની વ્યાખ્યા પણ નથી. આનું શું કારણ હશે એ સબંધમાં તજ્જ્ઞાને પેાતાનું વક્તવ્ય રજુ કરવા મારી સાદર વિજ્ઞપ્તિ છે.
શ્રી રાયપસેયસુત્તના પૂર્વોક્ત અનુવાદવાળા પુસ્તકના અંતમાં અપાયેલાં ટિપ્પણામાં પ’. બેચરદાસે ૧૭૩મા પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યાં છેઃ—
•
આ ઉપરાંત એ શક્રસ્તવમાં બીજા અનેક પાઠભેદો છે.”
“ શક્રસ્તવમાં વા ભગવાનને પરિચય આપતા વષઁકમાં ઘણા પાડભેદે માલૂમ પડે છે. કેટલેક સ્થળે ‘જિષ્ણુ' પછી ‘જાવય' શબ્દ આવે છે ત્યારે ક્યાંય કયાંય ‘જાય’તે બદલે ‘જાણય' પદ દેખાય છે. વિશેષ વિચાર કરતાં ‘જાય’ને બદલે ‘જાવ' પાડ વધારે સુસંગત છે. તિન્નાણું તારયાણું ' વગેરે વિશેષણે જોતાં ‘જાવયાણ’ પડે જ
"
બરાબર છે.
For Private And Personal Use Only
આ પ્રમાણે સાધનાદિ અનુસાર ‘નમ્રુત્યુ” વિષે મે' જે અત્ર ઉદ્ગાપાઠુ કર્યાં છે તેમાં કાઈ સ્ખલના જણાય કે કાઈ હકીકત ઉમેરવા જેવી જણાતી હાય તેા તે સૂચવવા તજ્ઞાને સાદર વિનવતા હું વિરમું છું.