________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૨)પ્રાચીન લેખ સંગ્રહ (પાંચ લેખે )
(૪૪)૩૮
॥ સવંત (સંત) ૧૬૬૬ । વર્ષે વસાલ (વૈશાવ) વિ(વ)તિ ૧ દિને સંવત્ ૧૬૬૬ના વૈશાખ વદ ૫ ને દિવસે,
(૪૧)૨૪
संवत १५४५ वैशाख शुदि ३
સવત્ ૧૫૪૫ના વૈશાખ શુદિ ૩ તે દિવસે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેડ
સંપાદક :~
મુનિરાજ શ્રી જયન્તવિજયજી
(૪૬)
सं० १४९९ फा० शु० २ ऊकेशज्ञातीय सा० कडुआ भा० कीलण पुत्र सा० रतनात भा० रतनादे पुत्र वीरमयुतेन स्वश्रयसे श्रीकुंथुनाथबिंबं का०प्र० श्रीसूरिभिः ॥ १ ॥
૩૮, માદડી' ગામના મધ્યભાગમાં આવેલ ‘સતીમાતા’ના દેરાના ચોતરામાં ડાબા હાથ તરફ (દક્ષિણ દિશા તરફ ) માં જૈન મંદિરના દરવાજાના ઉત્તરંગાને એક સફેદ પત્થર ચણેલા છે. આ ઉત્તર’ગાની વચ્ચે મ'ગલમૂર્તિ તરીકે શ્રી તીર્થંકર ભગવાનની મૂર્ત્તિ કાતરેલી છે, તે ઉત્તરંગાપર ઉપર્યુક્ત લેખની પંક્તિ ખેાદેલ છે. લેખ આટલે ખાદીને પહેા મૂકી દીધે। જણાય છે. તેનાથી આગળ અક્ષરેા ખાદ્યા જ નથી.
કે પણ પડી ગયેલ જૈન મંદિરના ખંડિયેરમાંથી લાવીને આ ઉત્તર ગેા અહીં ચણી દીધેા હોય, તેમ સ્પષ્ટ જણાય છે. જો મંત્રી ‘યશેાવીરે’ ‘માદડી’ ગામમાં બંધાવેલા જિનમંદિરના જ આ ઉત્તર ગેા હોય તે એમ માની શકાય કે ઉક્ત મદિર વિ. સ. ૧૬૬૬ સુધી વિદ્યમાન હતું, ત્યારપછી કોઇ વખતે તેનેા નાશ થયો હોવા જોઇએ.
For Private And Personal Use Only
૩૯. નંબર ૪૫, ૪૬, ૪૭ વાળા લેખા; ‘ોધપુર સ્ટેટ'ની ‘સિયાણા' હુકુમત તાખાના ગામ મેાકલસર ના જૈન મંદિરના છે. તેમાંને પહેલા લેખ મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મનેાહર મૂત્તિની બેઠકપર ખાદેલા છે. આના જેવી જ બીજી પણ સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની એક મૂત્તિ મૂ. ના. જીની જમણી બાજુમાં વિરાજમાન છે. બન્ને મૂર્ત્તિએ એક જોડીની હાવા સાથે બન્ને પર એ જ સત્–મિતિ અને લગભગ સરખી હકીકતવાળા લેખા છે. એટલે કદાચ આ બન્ને મૂત્તિએ એક જ ધણીએ કરાવી હશે. પર’તુ સંવત્–મિતિ પછીના ભાગ બન્નેમાં ઘસાઇ ગયેલેા હેાવાથી વાંચી શકાયેા નથી. ન. ૪૬-૪૭ ના લેખે એ જ મંદિરની ધાતુની પંચતીથી એ પર ખાદેલા છે.
માકલસર, ‘જાલેાર'થી વાયવ્ય ખુણામાં લગભગ ૧૪ માઇલની દૂરી પર આવેલું છે. અહીં જિનમંદિર ૧, ઉપાશ્રય ૧, ધર્મશાલા ૧ અને શ્રાવક્રાનાં લગભગ ૧૫૦ ઘર છે. મંદિરમાં સુધારા-વધારાનું કામ ખૂબ જોર શારથી ચાલે છે. સુંદર નકશીદાર પત્થરોથી એ મજલાનું મંદિર બનાવ્યું છે. હજી કામ ચાલુ છે. કામપૂરું થતાં લગભગ એક લાખ રૂપિયાને ખર્ચ થશે, મંદિર બનાવવામાં ગામના શ્રાવક્રા આટલેા ખર્ચ કરે છે, પરંતુ હંમેશાં પૂજા કરનાર પુજારી ઉપરાંત ફક્ત એક જ શ્રાવક છે. મુનિરાજોના વિહાર અને ઉપદેશની ખામ જરૂર છે.