________________
Shri Mahavir Jain Aradhana Kendra
“જૈનદર્શન ”ને ઉત્તર
www.kobatirth.org
64
લેખક
આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનન્દ્વ સૂરિજી.
દિગમ્બ
ગમ્બર તરફથી નીકળતા જૈનદર્શન' નામના માસિકના ચેાથા વર્ષોંના આઠમા અંકમાં જે કંઈ લખાણ્ ગેરસમજથી કહેવામાં આવ્યું છે તેને અંગે સુધારા કરવાની જરૂર હાવાથી આ લેખ લખાય છે. પ્રથમ ‘ આધુનિક દશા ’ નામના લેખમાં દશા અને અગ્રવાલની બાબતમાં સમાધાન આપવાનું આગળ ઉપર રાખી, વમાનમાં પચવાલ જાતિને અંગે પ્રધાનપદ આપેલું હાવાથી તેના ઉત્તરને સ્થાન આપવામાં આવે છે. (આ લેખમાં કોઈ લેખકનું નામ નહિં હાવાથી સંભવ છે ૩-આા લેખ ચૈનસુખદાસ વગેરે મુખ પૃષ્ઠ ઉપર જણાવેલ ત્રણમાંથી કાઈ પણ એક લેખકના હશે )
આધુનિક શા
શીક લેખ
તે લેખક મહાશયે પલ્લિવાલે દિગમ્બર છે એમ માનીને શ્વેતામ્બરાની સમાજ અને તેના ધર્મગુરૂ ઉપર મન માનતા હલ્લા કરેલા છે. પણ આશ્ચર્યની વાત છે કે પલ્લીવાલ જ્ઞાતિ અસલથી દિગમ્બર છે આ વાતને સાબીત કરવા માટે એક પણ પુરાવા તેઓ તરફથી દેવામાં આવ્યે નથી. પોતાના લેખ લાંએ હાવા છતાં તેમાં પક્ષીવાલના દિગમ્બરપણાની સાબિતિ માટે એક પણ પુરાવા આપે નહિં તે એછું આશ્ચર્યજનક નથી. લેખક ધારે છે ત્યાં સુધી તેઓએ પલ્લીવાલને દિગમ્બર ઠરાવવા માટે પુરાવા એકઠા કરવા ઘણા પ્રયત્ન કર્યો હશે, પણ જ્યારે તેએને પલ્લીવાલ જાતિને દિગમ્બર કરાવવાને એક પણ પુરાવા નહીં મળ્યા હૈાય ત્યારે જ આવી રીતે અનડબગડ લખવું પડયું હશે.
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહૃદય ભાવે તે લેખકને હજી પણ મારી સૂચના છે કે તેઓએ પહેલી તકે તેવા પુરાવા હેર કરવા કે જેથી નિવિવાદપણે સાબીત થાય કે અમુક દિગમ્બરાચાયૅ, અમુક વખતે, અમુક સ્થાને પલ્લીવાલ તિની સ્થાપના કરી. જેથી તે નિર્વિવાદપણે માની શકાય.
મને જે કંઈ પુરાવા મળે છે. તે ઉપરથી તે ચોકખુ થાય છે કે પલ્લીવાલ જ્ઞાતિ અસલથી શ્વેતામ્બર જ છે અને તેથી વેતામ્બર સંધ તરફથી પલીવાલ ભાઈઓને ધમાં દૃઢ રાખવા તથા પ્રવર્તાવવા જે મદદ આપવામાં આવે છે તે સંપૂર્ણપણે ચેાગ્ય જ છે. અને પલ્લીવાલ જ્ઞાતિના ભાઈએ પણ જે શ્વેતામ્બરના રીતરિવાજમાં ઉદ્યમ કરે છે, તે તેના કુળને ઉચિત જ છે,
પલ્લીવાલ ભાઈઓએ ધ્યાન રાખવું કે આ દિગમ્બરભાઈ હમેશાં શ્વેતામ્બરાનાં તી, શાસ્ત્ર આદિ ઉપર આક્રમણ કરતા આવ્યા છે. અને તેથી તેએ આ વખતે પેાતાના રાષ ઠાલવવામાં બાકી નહી' જ રાખે, પણ તમે તમારા મૂલ ધર્મને દૃઢપણે વળગે અને તે રાષવાળી લેખણાથી અંશ પણ ચલાયમાન ન થાઓ. પક્ષીવાલ ભાઈઓએ . ખાતરી રાખવી જોઈએ કે તેઓ અસલથી જ શ્વેતામ્બર છે,
For Private And Personal Use Only