________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩.
શ્રી જૈન સત્ય પ્રકાશ
વૈશાખ પલ્લીવાલ ભાઈઓએ ધ્યાનમાં રાખવું કે-તેમની જ્ઞાતિના અંગે તે તામ્બર સમુદાયનો પલ્લીવાલ નામને ગચ્છ પ્રવર્તે છે.
પલ્લીવાલ ભાઈઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે–સાત સો સાત સો વર્ષ પહેલાંથી તેઓ વેતામ્બર ધર્મ પ્રમાણે પ્રતિમાઓ ભરાવતા અને પૂજા કરતા આવ્યા - છે, તે માટે કોઈ પણ પ્રકારે દિગમ્બરોના આ જૈનદર્શન' જેવાં લખાણને અંગે અંશે પણ દેરાશો નહિ. તમારી વેતામ્બરપણાની સાબિતિ માટે પ્રતિમાના લેખે સ્પષ્ટ છે. - પલ્લીવાલ ભાઈઓએ અને જૈનદર્શનના લેખકે-ધ્યાનમાં રાખવું કે- પલ્લીવાલ લોકોની ઉત્પત્તિ પલ્લી નામના પાર્શ્વનાથના તીર્થથી થએલી છે. જુઓ –
जीरापल्लिपुरे फलर्द्धिनगरे वाणारसीस्वामिने, श्रीशखेश्वरनाणके च मथुरासेरोसके स्तंभने । श्रीमदाहडपल्लिलंपितटयो गस्वरे श्रीपुरे,
भालज्ये करहेटके जिनपतिश्रीपार्श्वनाथं स्तुवे ॥१॥ આ કાવ્ય જામનગરની હરછજૈનશાળાની નાની પરચુરણ સ્તોત્રની જુની પ્રત-પા-૪માં છે. આ કાવ્યથી સ્પષ્ટ સમજી શકાય છે કે પશ્ચિવાલની ઉત્પત્તિ દાહડપલ્લિ કે જરાપદ્ધિ પાર્શ્વનાથના તીર્થને અંગે થયેલી હોય.
ઉપર જણાવેલ સિવાય પલ્લીવાલ ગચ્છની આખી પટ્ટાવલી આત્માનંદ શતાબ્દિના સ્મરણકમાં પ્રસિદ્ધ થઈ ગએલી છે તે તથા ઘણાય ગ્રંથ તે ગ૭ના આચાર્યોએ કરેલાની ને તેમાં આપેલી છે. અને મૂર્તિના લેખે પણ તેમાં સૂચવેલા છે. એ બધું જોઈને જૈનદર્શનકારે પલ્લીવાલે દિગમ્બર છે, એ કહેવાની ભૂલ ન કરવી તે જ યોગ્ય છે.
1. (१) ॥ द. ॥ आषाढादि संवत् १६८१ वर्षे चैत्रवदि ३ दिने सेामवारे हस्तनक्षत्रे वीरमपुरे राउल श्रीजगमालजी विजयराज्ये श्रीपल्लीपालगच्छे भट्टारक श्रीयशोदेवसूरिजी विज [ यमा ]ने श्रीपार्श्वनाथजी चैत्ये श्रीपल्लीगच्छसंघेन गवाक्षत्रय
(२) ..सहिता सुशोभना निर्गमचतुष्किका कारापिता उपाध्याय श्रीहरशेखराणां पदृप्रभाकरोपाध्याय श्रीकनकशेखर तत्पट्टालंकारोपाध्याय श्री देवशेखरैः स्वर्गतैः उपाध्याय कनकशेखर हस्तदीक्षितेने उपाध्याय श्री सुमतिशेखरेण स्वहस्तेन
૨. જુઓ પ્રાચીન સેવ સંપ્રઢ મા. ૧. પ્રકાશક યશોવિજય જૈન ગ્રંથમાળા.
(१) संवत् १५०० वर्षे फागुण वदि ३ दिने श्रीपल्लीवालगच्छे उपकेशधाकडगोत्रे सा. नाल्हा पु. साह करण भा. बाइ टहकू पुत्रशिवराजसहितेन पित्रो [6] श्रेयसे श्रीनमिनाथबिंब कारित (तं) प्रतिष्टि (ष्ठि) तं श्रीयशोदेवसूरिभिः
(२) संवत् १३९७ माघ शु. १० शनी पल्लीता(वा) लज्ञातीय ट. छाडा भा. नायकिसुत श्रेयसे श्रीमहावीरबिंबं कारितं प्र. श्रीधर्मघोषगच्छे श्रीमानतुङ्गसूरिशिष्यः श्रीहंसराजसूरिभिः
(३) सं. १५२९ वर्ष फागु. वदि ३ शुक्रे पल्लीवालज्ञातीय मं. मंडलिकभार्या शाणी पुत्र लालाकेन भार्या रंगीमुख्य कुटुंबयुतेन श्रीअंचलगच्छेश श्रीजयकेसरीसूरीणामुपदेशेन श्री चंद्रप्रभ बिंबं कारितं
For Private And Personal Use Only