SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = દિગંબરોની ઉત્પત્તિ VEEEEEB.EEGEE લેખક : છે. આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી (ગતાંકથી ચાલુ) અઢાર દેનાં નામ: શ્વેતામ્બરમત દે – ૧ અજ્ઞાન, ૨ ક્રોધ, ૩ મદ, ૪ માન, ૫ લોભ, ૬ માયા, ૭ રતિ, ૮ અરતિ, ૯ નિદ્રા, ૧૦ શેક, ૧૧ અલકાચન, ૧૨ ચેરી, ૧૩ માત્સર્ય, ૧૪ ભય, ૧૫ છવડત્યા, ૧૬ પ્રેમ, ૧૭ કીડા અને ૧૮ હાસ્ય, | દિગમ્બર મતદોષે – ૧ ભૂખ, ૨ તરસ, ૩ રાગ, દ્વેષ, ૫ જન્મ, ૬ વૃદ્ધત્વ, ૭ મરણ, ૮ આશ્ચર્ય, ૯ પીડા, ૧૦ રોગ ૧૧ ખેદ, ૧૨ શેક, ૧૩ અભિમાન, ૧૪ મોહ, ૧૫ ભય, ૧૬ નિદ્રા, ૧૭ ચિન્તા અને ૧૮ પરસે જેવી રીતે ઉપર જણાવેલા અઢાર દે પ્રાચીન શાસ્ત્રકારોએ માનેલા છે તેવી જ રીતે કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે નીચે જણાવેલા અઢાર દે અનુક્રમે જણાવ્યા છે. ૧. દાનાન્તરાય, ૨ લાભાારાય, ૩ ભેગાન્તરાય, ૪ ઉપભોગાન્તરાય, ૫ વર્યાન્તરાય, ૬ કામ, ૭, મિથ્યાત્વ, ૮ અજ્ઞાન, ૯ નિદ્રા, ૧૦ અવિરતિ, ૧૧ હાસ્ય, ૧૨ રતિ, ૧૩ અરતિ, ૧૪ ભય, ૧૫ જુગુપસા, ૧૬ શોક, ૧૭ રાગ અને ૧૮ ઠેષ. આવી રીતે અઢાર દે અભિધાન ચિન્તામણિ નામમાલામાં જણાવ્યા છે. अन्तराया दानलाभवीर्यभौगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा। रागो द्वेषश्च नोदोषास्तेषामष्टादशाप्यमी॥ अन्नाण काहमयमाणलोहमायारईयअरईय। निसायअलियवयणचारीयामच्छरभयाय ॥ पाणिवह पेमकीलापसंगहासाइ जस्स इय दोसा । अद्वारस विपणट्ठा नमामि देवादिदेवं त॥ For Private And Personal Use Only
SR No.521520
Book TitleJain Satyaprakash 1937 04 SrNo 21
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy