________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - - - - - - + રન કરનારા મન મ
કમ શાક મા પાક મા મદદ ક જમાના
',
ન ધ સીકર ક્રમ+ + મ મ
મ મ મ જ ન
માં દારૂ (૧+ મ પ માં જ મને કેમ કે 'મતિમ ધામધe #ામ
૧૯૯૩
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય आकादि कुटुंबयुतेन निजश्रेयसे श्री शान्तिचतुर्विशतिपट्टः का० प्र० तपापक्ष ( गच्छे ) श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः
સં. ૧૫૨૧ ના જેઠ શુદિ ૪ ને દિવસે, માંડવગઢનિવાસી, પિરવાડ જ્ઞાતિના સંઘવી અર્જુનની ભાર્યા ટબટ્ટના પુત્ર સંઘવી વેસ્તાની ભાર્યા રાશીના પુત્ર સં. ચાંદાની ભાર્યા જીવિણીના પુત્ર; (પિતાના ભાઈ આકા આદિ કુટુંબથી યુક્ત એવા) સંઘવી લીંબાએ, પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાન પ્રમુખ ચતુર્વિશતિજિનપદ (ચોવિપકો) કરાવ્યો અને તેની, તપાગપતિ શ્રી રત્નશેખરસૂરિજીના પટ્ટધર શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૦) * ॐ सं. ११०७ फाल्गुन वदि ८ बुध दिने श्री ककुदाचार्यगच्छे तच्छिष्य संपूणुमाउवचनेन अविरपाटकग्रामचैत्ये ठक्कुर श्री बर्द्धमानश्रावकेण श्री मूलराजगुरुરાત્રિ (વિત ?) નં મુતેન ધર્માર્થ વારિતૈતિ | છ |
સં. ૧૧૦૭ના ફાગણ વદિ ૮ ને બુધવારે, શ્રી કુંદાચાર્ય છીય, તેમના શિષ્ય સંપૂણમાઉ (?)ને ઉપદેશથી અવિરપાટક (એરવાડા) ગામના જિનાલયમાં ગુજરાતના મહારાજા મૂળરાજના મોટા રાજ્યની ચિંતા કરનાર (મંત્રી) જવાના પુત્ર ઠકુર-ઠાકર વર્ધમાન નામના શ્રાવકે (પંચતીથીવાળા સુંદર પરિકર સહિત શ્રી આદીશ્વર ભગવાનની આ સુંદર મૂતિ) પુષ્યની વૃદ્ધિ માટે કરાવી.
- શ્રી શંખેશ્વરથી પંચાસર થઈને વણોદ (કાઠીઆવાડ) જતાં વચ્ચે ‘એરવાડા’ નામનું નાનું ગામડું (વણદસ્ટેટના તાબાનું) આવે છે, જે શ્રી શંખેશ્વરજીથી લગભગ છ ગાઉની દૂરી પર આવેલું છે. તે ગામમાં હાલ એક પણ જિનાલય કે શ્રાવકનું ઘર નથી. આ ગામના રામાપીરની જગ્યા પાસેથી જમીનમાંથી સં. ૧૯૮૮ના ફાગણ માસમાં પંચતીર્થીના પરિકર સહિત શ્રી આદીશ્વર ભની મનહર મેટી મૂર્તિ પ્રગટ થઈ છે. તે મૂર્તિના પરિકરની ગાદી પર આ લેખ દે છે. આ મૂળનાયકજીની મૂર્તિ જમીનમાંથી કાઢતાં ગરદનથી ખંડિત થયેલ છે. પણ પંચતીર્થીવાળું પરિકર બરાબર સાબુત છે. પરિકર સહિત આ મૂર્તિ એ જ ગામના રામાપીરની જગ્યાની અંદર એક નાની ઓરડીમાં સ્થાપન કરી રાખેલી છે. વણોદના નવાબને સમજવી એ મૂર્તિને કબજો મેળવવા જરૂરી છે. એ જગ્યાએથી બીજી પણ મૂતિઓ નીકળવાની સંભાવના “જૈન”ના તા. ૮-૫-૩૨ના અંકમાં પ્રગટ થયેલ “એરવાડાથી નીકળેલી ભવ્ય મૂર્તિ ” નામને મારે લેખ જેવાથી વિશેષ હકીકત જાણી શકાશે.
For Private And Personal Use Only