________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ માં ચા ૨ પ્રતિષ્ઠા સઃ ધના (જીલ્લો મેરઠ, યુ. પી. ), જ્યાં નવા જેને બનાવવામાં આવેલ છે, ત્યાં એ ભાઈઓને સેવા પૂજા કરવા માટે એક જિનમંદિર તૈયાર કરાવવામાં આવ્યું” હતું. તે જિનમંદિરની પ્રતિષ્ઠાને ઉત્સવ તાજેતરમાં જ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા છે. આ ઉત્સવમાં યુ. પી. અને પંજાબનાં દૂરદૂરનાં ગામાના શ્રાવકોએ ભાગ લીધો હતો અને ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરી હતી. જૈનેતર ભાઈએ એ પણ આ ઉત્સવમાં સારા ભાગ લીધો હતો.
જાસાચીઠ્ઠી–અમદાવાદની શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર બે જાસાચીઠ્ઠી મોકલવામાં આવી છે. પેટી તરફથી આ માટે યોગ્ય બંદોબસ્ત કરવામાં આવેલ હોઈ, કાઈ પ્રકારની ધાસ્તી જેવું નથી. ચીઠ્ઠીઓ મોકલનારનો હજુ પત્તો લાગે નથી.
કાળધર્મ પામ્યા-(૧) આચાર્ય શ્રી વિજયભૂપેન્દ્રસૂરિજી આહાર મુકામે, (૨) ૫. ઋદ્ધિમુનિ નરેડા મુકામે, (૩) મુનિરાજ શ્રી દેવવિજયજી (મુ. અમરવિજયજીના શિષ્ય) અંકલેશ્વર મુકામે.
સ્વીકાર Mahavira : His life and teachings ( અંગ્રેજી ભાષા, પૃષ્ઠ સંખ્યા ૧૧૨)
લેખક : બીમલાચરન લો, Ph. D., M. A., B. L. - પ્રકાશક : લુઝાક એન્ડ કાં. લંડન : પ્રાપ્તિ સ્થાન, ૪૩ કૈલાસબેઝ સ્ટ્રીટ, કલકત્તા.
મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજી લિખિત ચાર પુસ્તકો ( ભાષા હિન્દી ) , (१) रत्नप्रभसूरीश्वरजी का जयन्ति महोत्सव पृष्ठ संख्या ६२, भेट (२) ओसवालोत्पत्ति विषयक शंकाओं का समाधान पृष्ठ संख्या ५४, भेट (૩) શ્રીમાન જૌશાદ (વત્ર)
पष्ठ संख्या ३३५
मूल्य दो रूपये (४) मूर्तिपूजा का प्राचीन इतिहास (सचित्र) पृष्ठ संख्या ४३२
मूल्य तीन रूपये ચારે ગ્રંથાના પ્રકાશક—શ્રી રત્નમમાર જ્ઞાન gujમાછા
પતિ (મારવાડ ) परमात्मा के चरणों में, अनुवादक-पं. श्री ईश्वरलालजी जैन.
प्रकाशक : आदर्श ग्रंथमाला कार्यालय, मुलतान शहेर ( पंजाब ) માંસાહાર-વિવાર (પ્રથમ ભાગ) લેખક અને પ્રકાશક ઉપર પ્રમાણે, અમૂલ્ય.
For Private And Personal Use Only